આ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ હોય છે. આ છોડમાં કેટલાએ ઔષધિય ગુણ રહેલા છે.
સાંપના ઝેરને બેઅસર કરનારા આ ચમત્કારી છોડનું નામ છે કંકોડા. આ સિવાય આને કેટલાક લોકો કંટોલા અને કટ્રોલાના નામે પણ ઓળખે છે. આ છોડ મોટાભાગે ગરમ અને નરમ જગ્યાઓ પર થાય છે. તેનો વેલો થાય છે.
ખાસ વાત એ છે કે, કંકોડાનો વેલો ગમે ત્યાં જંગલોમાં પણ થતો હોય છે. કેટલાક લોકો ખેતી પણ કરે છે. ગુજરાતમાં તો મોટાભાગના લોકો આનો શાકભાજી તરીકે પણ ઉપયોગ કરે છે. આ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ હોય છે. આ છોડમાં કેટલાએ ઔષધિય ગુણ રહેલા છે.
કહેવામાં આવે છે કે, આ છોડમાં દરેક પ્રકારના ઝેર ખતમ કરવાની શક્તિ હોય છે. આનો ઉપયોગ કરતા જ થોડી મિનિટની અંદર દરેક પ્રકારનું ઝેર ઉતરી જાય છે. આનો જાણીએ ઝેર ઉતારવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરાય.
સૌ પ્રથમ કંકોડાની જડને તેનાથી અલગ કરી દો. આ જડને તડકામાં બે દિવસ સૂકવીને રાખો. ત્યારબાદ આ સુકાયેલી જડને ખાંડીને (કુટીને) તેનો પાઉડર તૈયાર કરી લો. સાંપ કે કોઈ ઝેરી પ્રાણી કરડે તો, જે તે વ્યક્તિને એક ચમચી કંકોડાના જડમાંથી બનાવેલો પાુડર દૂધ સાથે મિલાવીને પીવડાવી દો. લગભગ 5 મિનિટની અંદર ઝેરની અસર ખતમ થઈ જશે.
“We Gujjus” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.