શું કોરોના ને લીધે લોહી જાડું થઈ ગયું છે, તો અપનાવો આ ઘરેલુ ઉપાય જેનાથી તરત જ લોહી થશે પાતળું

અત્યારે આ કોરોના મહાકાળ માં દરેક લોકો ડરી ગયા છે. અને જે લોકો ને કોરોના થાય છે તેને મટાડવા માટે અલગ અલગ પ્રકારની દવા નો ઉપયોગ કરે છે. તેના કારણે ઘણી બધી સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. અને આ દવા ના લીધે ઘણા બધા લોકો ને લોહી જાડું થવાની ફરિયાદ જોવા મળે છે. અને લોહી ના ગઠાં થઈ જાય છે.

જ્યારે જ્યારે માણસનું લોહી જાડું થઈ જાય છે. ત્યારે માણસ ના શરીર ને લોહી જાડું થવાના કારણે ખુબ જ વધારે નુકસાન થાય છે. તેમના લક્ષણો અને ઉપાય આજકાલ વ્યસ્ત જીવનશૈલીમાં જીવતા લોકો માટે તેમની પાસે સમય રહેતો નથી અને દરેક વ્યક્તિ પૈસા કમાવાની દોડમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હોય છે. કે તેમને તેમની ખાવાપીવાની અને વ્યાયામ માટે પણ સમય કાઢી શકતા નથી. પરતું આ એક બાબત ખૂબ જ ગંભીર છે.

જ્યારે લોહી જાડું થાય છે તે પરિસ્થિતિમાં માણસ બીમાર પડે તે સામાન્ય વાત છે. આવી બીમારીમાં લોહીની અનેક પ્રકારના રોગ થયું એ સામાન્ય વાત છે. અને ધીમે ધીમે લોહીમાં ઇન્ફેક્શન થવા લાગે છે. અને ધીમે-ધીમે રસ્તો ખરાબ થવા લાગે છે. તે પાછળ જતા ઘણી બીમારીનું કારણ બને છે.

ખાસ કરીને માણસનું લોહી જ્યારે બગડવાની શરૂઆત થઇ છે. ત્યારે સૌથી મોટું લક્ષણ છે કે ચામડીનો રોગ થાય અને ચહેરા ઉપર અને શરીરમાં દરેક જગ્યાએ ડાઘા અને ધબ્બા થાય છે અને કાળા ધબ્બા પડી જાય છે. ઈન્ફેક્શન જેવા લોહીના વિકારો થવા મળતા હોય છે. લોહી સાફ અને પાતળુ કરવા માટે અનેક પ્રકારની લોકો દવા લેતા હોય છે. પરંતુ આજે અમે તમને ઘરેલુ ઉપાય બતાવીશું.

જે લોકોનું લોહી જાડું થઈ ગયું હોય તેમના ચહેરા ઉપર વારંવાર ખીલ અને ફોડલી નીકળી આવતી હોય છે. તે સિવાય અમુક એવા પણ લોકો હોય છે. કે જેમનું વજન ખૂબ જ ઓછું હોય છે. પરંતુ અને તે લોકો થોડું ઓછું કામ કરવા છતાં પણ ઝડપથી થાકી જતા હોય છે. અને તે લોકોને પાચનને લગતી કોઈ ને કોઈ બીમારી રહેતી હોય છે. આ સામાન્ય લોહી જાડું થવાના લક્ષણો થાય છે.

આ બધા લોકોને સામાન્ય રીતે લોહી સાફ ન હોવાને લીધે આ તમામ પ્રકારની સમસ્યા રહેતી હોય છે. લોહી સાફ કરવા માટે શું કરવું જોઈએ ખરાબ લોહીને સાફ કરતા પહેલા એ વસ્તુની જાણકારી હોવી જોઈએ કે શરીરમાં લોહી શુદ્ધ થવાની પ્રક્રિયા કઈ રીતે ચાલે છે.

લોહી સાફ અને પાતળું કરવામાં માટે સૌથી વધારે પાણીનું સેવન કરવું રહેશે અને આપણા શરીર માં ત્રીજા ભાગનું પાણી રહેલું છે. એટલા માટે શરીરમાં વધારે પ્રમાણ માં પાણી પીવું જોઈએ અને લોહી સાફ કરવા અને સારું આરોગ્ય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ નિયમિત રીતે વરિયાળીનું સેવન કરી શકે છે. વરિયાળી નો વધારે ઉપયોગ કરવાથી લોહી સાફ થઈ શકે છે.

સૌપ્રથમ થોડી સાકર અને થોડી વરિયાળી લેવાની છે. સરખા પ્રમાણ માં બંને વસ્તુ ને લઈ ને મિક્સ કરવાની છે. અને હવે આ મિશ્રણને બે મહિના સુધી સવારે અને સાંજે તેમનું સેવન કરવાનું છે. અને આ દેશી ઉપાય થી શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. અને ચામડીને લગતી તમામ પ્રકારની તકલીફ દૂર તે ઉપરાંત આંખ ની દ્રષ્ટિમાં વધારો થાય છે. રક્ત શુદ્ધ થાય છે.

યોગ અને પ્રાણાયામ આસન થી માણસનું તન અને મન સ્વસ્થ બને છે. એટલા માટે નિયમિત રીતે પરસેવો આવે તેવી પ્રવૃત્તિ કરવી જોઇએ. નિયમિત રીતે 5 થી 10 કિલોમીટર ચાલવું જોઈએ અને યોગ દ્વારા આપણા શરીરને વધુ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. તેનાથી આપણું લોહી યોગ્ય રીતે શુદ્ધ થાય છે.

લોહી સાફ કરવાની ઘરેલુ ઉપાય માં ઘઉંના જવારા નો પણ ઉપયોગ કરી શકો છો અને તે દવા તરીકે ઉત્તમ કામ કરે છે. તે આપણા શરીરમાં રક્ત સંચાર ની પ્રક્રિયા નિયમિત બનાવે છે. તે ઉપરાંત પરસેવો થવાથી શરીરની તમામ પ્રકારની અશુદ્ધિ બહાર નીકળે છે. તે ઉપરાંત શારીરિક શ્રમ કરવો જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. જેનાથી લોહી પાતળું અને શુદ્ધ બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here