આજકાલના દરેક ફાસ્ટ અને વ્યસ્ત જીંદગીમાં દરેક વ્યક્તિ શરીરનું ધ્યાન રાખતા નથી. બજારુ ખાણીપીણી ને લીધે શરીર માં કઈ ને કઈ રોગ આવે છે. અને આ ફાસ્ટ જીંદગીમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મહેનત કરતા હોય છે. તેમ છતાં ઘણી વાર લોકોને ખૂબ જ વધારે કામ કરવાને લીધે ખૂબ જ વધારે ટેન્શન રાખવાને લીધે માનસિક ટેન્શન રાખવાના કારણે લો બીપીની સમસ્યા થતી હોય છે.
ઘણીવાર ખુબ વધારે તડકામાં રહેવાથી બ્લડ પ્રેસર ખૂબ જ ઓછું થઇ જતું હોય છે. અને ઓછું બ્લડપ્રેશર વધારે હાઈપરટેન્શન શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ વધારે તેમ કરી દેશે તેના કારણે પણ માથામાં સતત દુખાવો થતો હોય છે. અને ઘણી વાર માથામાં આચકા આવે એટલું માથું દુખવા લાગતું હોય છે. ઘણીવાર ડીહાઈડ્રેશન નો શિકાર પણ બનતા હોય છીએ.
આપણી આજુબાજુ આવી અચાનક પરિસ્થિતિ આવી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ તેના વિષે દરેક વ્યક્તિને ખબર હોવી જરૂર છે. તો આજે અમે અચાનક લો બીપી ની સમસ્યા સર્જાય તો શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું.
જો કોઈ પણ વ્યક્તિને લો-બીપીની સમસ્યા લાંબા સમયથી ચાલતી હોય તો દરરોજ એક કપ ચા સવારે ઉઠતાની સાથે તેમને નાસતામાં લેવી જોઈએ. પરંતુ ચા અથવા કોફી ને એવું ના પાડતાં શરીર માટે કેફીન વધારે સારું હોતું નથી એટલા માટે સવારે દરરોજ એક ચા અથવા કોફી દરરોજ નાસ્તામાં લેવા જોઈએ.
બીપીના દર્દીઓ એ હંમેશા પોતાની સાથે સાકર રાખવી જોઈએ. જો અચાનક આવું થઈ જાય તો થોડી સાકર ખાઈ લેવી જોઈએ. આ સિવાય સાકર અને માખણ ને મિક્સ કરીને ખાવાથી પણ લો બીપીને કંટ્રોલમાં કરી શકાય છે. માખણ ખાવાથી શરીરમાં શક્તિ વધે છે.
એલોપેથીમાં બ્લડપ્રેશરની કોઇ પણ દવા નથી. કે જેના કારણે બીપીની સમસ્યા કાયમ માટે ટળી જાય. પરંતુ આયુર્વેદમાં તેને ઘણી બધી દવાઓ છે સૌથી સારામાં સારી દવા છે ગોળ. જ્યારે લો બીપી થઈ જાય ત્યારે ગોળ, લીંબુ અને પાણીની ભેળવીને એક ગ્લાસ પીવાથી લો બીપી તરત જ ઠીક થઈ જાય છે.
જ્યારે આપણે ઘરની બહાર હોઈએ અને અચાનક લો બીપી જેવી સમસ્યા ઉભી થઈ જાય તો અનાનસનો રસ, મોસંબીનો રસ કે શેરડીનો રસ માં મીઠું મેળવીને પીવાથી પણ બીપી લો ની સમસ્યા ઠીક થઈ જાય છે. લો બીપી માટે દરરોજ દાડમનો રસ પીવો જોઇએ.
લસણ બ્લડ પ્રેશર ઠીક કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. બીટ અને મૂળા શરીરમાં લો-બીપીની સમસ્યા ને ઓછું કરે છે. એટલે બીટ અને મૂળાને સલાડમાં સામેલ કરવો જોઈએ. આ સિવાય ડાર્ક ચોકલેટ ખાવાથી પણ લો બીપી ની સમસ્યામાં રાહત મળે છે ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે તણાવને દૂર કરવા માટે યોગ કરવો જોઈએ.
એક કપ કોફી હોટ ચોકલેટ અથવા તો કેફીન વાળી વસ્તુઓ ખાવાથી લો-બીપી તરત જ કંટ્રોલમાં કરી શકાય છે જો લો બીપી નો પ્રોબ્લેમ ઘણા સમયથી ચાલી રહ્યો છે તો સવારે ઊઠતાની સાથે જ એક કપ કોફી પીવો અને સાથે નાસ્તો લો પરંતુ કોફી પીવાની આદત ન પડશો. કારણ કે, વધુ કેફિન પણ બોડી માટે યોગ્ય નથી.