કુંભમાં બુધની વક્રી ચાલ આ રાશિઓ માટે સૌથી લાભદાયક સાબિત થશે સાતમાં આસમાને રેહશે આ જાતકો નું નશીબ.

મિત્રો આજે એક ખાસ સંયોગ બન્યો છે અને આ મુજબ બુધ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે તે આ રાશિમાં આવનારી 7 એપ્રિલ સુધી રહેશે.આગળ વાત કરીએતો આવતી કાલથી એટલેકે 17 તારીખથી બુધ કુંભ રાશિમાં વક્રી થશે અને લગભગ 23 દિવસ સુધીની વક્રી ચાલ બાદ ફરી સીધી ચાલ ચાલશે.બુધની વક્રી ગતિથી દરેક રાશિઓ પર તેના સારો ખોટો પ્રભાવ પડશે પરંતુ અમુક રાશીઓને ખાસ લાભ થવાનો છે તો આવો જાણી લઈએ આ રાશિઓ વિષે.

મેષ રાશિ.

તમારી આસપાસના લોકોથી ઘણુ વધારે ભાવનાત્મક સમર્થન મેળવવા માટે તૈયાર રહો. પાછા બેસી જવું આરામ કરવું અને શાંતિથી બેસવા માટે સારો સમય છે.મહિનાનો પહેલો દિવસ છે અને ચીજો પર વધુ ભાર ન આપો તો સારુ છે.બુધ વક્રી થતા આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.મોસાળ અથવા મામા પક્ષ તરફથી ધનલાભ થવાની શક્યતા છે.તમારા કામ એકબાજુ રાખો અને પોતાના માટે સમય કાઢો.આજે કોઈપણ વાત સમજી વિચારીને જ બોલો જેથી બીજાના મનને ઠેસ ન પહોંચે.કામકાજમાં વધારો થઈ શકે આજે તમને તમારો કોઇ જૂનો મિત્ર મળી શકે છે.

વૃષભ રાશિ.

સમાજ માં માન સન્માન ની પ્રાપ્તિ થશે,સાવધાન રહેવું કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા દિવસ બેકાર અને બોજલ લાગે, આજે એ કામ કરો જે સામાન્ય રીતે તમે કરતા નથી.બુધની વક્રી ચાલના પ્રભાવથી આ રાશિના જાતકને શેરબજારમાં ફાયદો થઇ શકે છે.જૂની યોજનાઓ પૂર્ણ થશે. આગળ વધવાના અવસર મળશે.કાર્યક્ષેત્રમાં તમને નવી ઓળખ મળશે.તમારી ક્ષિતિજને વ્યાપક બનાવવા અને થોડું વધુ જાણવા માટે નવા હિતો શોધવાની કોશિશ કરો.એક સરખી કામ કરવાની ઘરેડના કારણે તમે તમારા કાર્યોથી ઉબાઈ જશો.આથી સુનિશ્ચિત કરો કે તમે ચીજોને અહીં અને ત્યાં બરાબર ઓપરેટ કરી શકો છો.

મિથુન રાશિ.

નોકરી અને બિઝનેસ માં સાચવી ને રહેવું પડશેઓફીસ માં કોઈ ની સાથે અણબનાવ થઈ શકે છે આજે તમે પોતાનામાં ભાવનાત્મક તણાવ મહેસૂસ કરી શકો છો.આ રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું શુભ રહેશે.આ દિવસો દરમિયાન પ્રવાસના પ્રબળ યોગ છે. જેનાથી તમને પણ ફાયદો મળશે.અનેક પ્રકારની લાગણીઓ તમારા અંદર દોડી રહી છે અને તે તમને ભારે પડી શકે છે.આજે તમે તમારો દિવસ ચીજોથી ધીમી ગતિએ પસાર કરો.કામમાંથી એક દિવસ છૂટ્ટી લો અને કઈંક એવું કરો કે જે તમને શાંતિ આપે.તમે સારું મહેસૂસ કરશો.

કર્ક રાશિ.

આજ નો દિવસ તમારા માટે ખૂબ સારો છે દામ્પત્ય જીવન માટે આ દિવસ મિલજુલ વાળો રહેશે તમારા સાથી ને પણ આ તમારા માં આવેલ બદલાવ સારો લાગશે પૈસાના મામલે તમારું કામ અટકશે નહીં. અચાનક ધનલાભ થઈ શકે છે.આ સમય દરમિયાન તમારે સમજી-વિચારીને બોલવું જોઇએ.આસપાસ અથવા સાથે રહેતાં લોકો વચ્ચે ગેરસમજણથી વિવાદ ઉભો થઈ શકે છે.લોકોના મનમાં શું ચાલી રહ્યું છે કે તે સમજી શકશો.અંગત અને કૌટુંબિક જીવનમાં સફળતા અને સંતુષ્ટી મળી શકે છે.બિઝનેસમાં મહેનતના દમ પર સફળતા મળવાના યોગ છે.ખર્ચા કરવાના મામલે મન પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો.કૌટુંબિક મામલા સરળતાથી ઉકેલાઈ શકે છે.ધૈર્ય રાખશો તો સફળતા મળી શકે છે.

સિંહ રાશિ.

વર્તમાન સ્થિતિનો સ્વીકાર કરીને વર્તમાનમાં જ ભવિષ્યનું નિર્માણ થાય છે.બાળકો ની પ્રગતિ ના કારણે આજે મન માં આનંદ અનુભવસો મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે.નવા કામ શરૂ થશે અને વિચારેલા કામો પૂરા થશે.બુધની વક્રી ચાલ આ રાશિ માટે ફાયદાકારક રહેશે.વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.સુખ-સુવિધામાં વધારો થશે.બુધના પ્રભાવથી કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળી શકે છે.સંપત્તિના કામ પર ધ્યાન આપશો.પરાક્રમ વધી શકે છે.ડીલમાં સારી સફળતા મળવાના યોગ છે.જવાબદારીઓ પર ધ્યાન આપો પાર્ટનર માટે સમય કાઢો.

કન્યા રાશિ.

સામાજિક રીતિઓને ધ્યાનમાં રાખીને નહીં.નોકરીને લગતો કોઈ ફેરફાર ઈચ્છતાં હોવ તો આજે આ દિશામાં પગલું જરૂર ભરો દિવસ સારો છે તમારી ભાવનાઓ પર કંટ્રોલ કરશો તો ફાયદો થશે.બુધના વક્રી થવાથી આ રાશિના લોકોને આરોગ્ય સંબંધી મુશ્કેલી થઇ શકે છે.તમારા કામકાજમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે.દૂર સ્થાનની યાત્રાઓ થઇ શકે છે.વિપરિત લિંગની વ્યક્તિથી ફાયદાના યોગ છે.સમય પર કામ પૂરા થશે.કોઈના મેન્ટલ સપોર્ટથી તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે.

તુલા રાશિ.

આજે તમારી પાસે ઘણી એવી તકો આવશે,જે તમને ભવિષ્ય માં વધારે ધન કમાવવાના અવસર મળી શકે છે ઉત્તમ દિવસ છે.હાલાતને બદલવાની કોશિશ કરશો.બુધના વક્રી થવાથી તમારી યોજનાઓ અધૂરી રહી શકે છે.સંતાન સંબંધી ચિંતા થવાથી તમે પરેશાન રહેશો.કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે.બિનજરૂરી યાત્રાઓનો યોગ પણ બની શકે છે.હિંમત અને દિમાગથી બગડેલી સ્થિતિને સંભાળવામાં મદદ મળશે.સારા વ્યવહારના કારણે કેટલાક લોકોની મદદ મળી શકશે.અટવાયેલા કામ પૂરા થવાની શક્યતા છે. કામમાં પણ મન લાગશે.સંયમમાં રહેવું પડશે.

વૃશ્ચિક રાશિ.

ઘર નું વાતાવરણ સારું જોવા મળશે,મોસાળ પક્ષના સભ્યો થી લાભ થશે અનેક કામ સરળતાથી પૂરા થશે અને તમારી અસર લોકો પર રહેશે.આ રાશિના જાતકો માટે આ સમયગાળામા સાધારણ ધ્યાન રાખવાની જરૂર બની રહેશે.વક્રી બુધનું ગોચર તમારી રાશિના ચોથા ભાવમાં થઈ રહ્યું છે.બુધનું રાશિ પરિવર્તન જ્યાં વૃશ્ચિક રાશિને ધન પ્રદાન કરશે તો પરિવાર માટે સકારાત્મક વાતાવરણ અપાવશે.કાર્યસ્થળ પર તમને સફળતા મળશે અને પૈતૃક સંપત્તિનો લાભ મળશે.કોઈ ધાર્મિક સ્થળ પર જવાના પણ પ્રબળ યોગ બની રહ્યાં છે.

ધન રાશિ.

વક્રી બુધનો ગોચર તમારી રાશિના ત્રીજા ભાવમાં છે.આ સમય ધન રાશિવાળાને વિશેષ સાવધાની રાખવી પડશે.શત્રુ તમારા પર ભારે પડી શકે છે. સતર્ક રહો અને સમજી વિચારીને નિર્ણય લો.તમે તમારા મગજની જગ્યાએ દિલનો ઉપયોગ કરો અને સાચો નિર્ણય લેવા માટે સાંભળો.કાર્ય સફળતા અને વિરોધીઓ પર વિજય મળશે, ભાઈ-બહેનોની સાથે મળીને ઘરે કોઈ આયોજન કરી શકો છો આજે મિત્રો, સ્નેહીજનોની સાથે યાત્રાનો યોગ છે.આર્થિક લાભ થશે. આજે શાંત મને નવા કાર્યનો આરંભ કરી શકો છો. અચાનક ભાગ્ય વૃધ્ધિનો યોગ છે.

મકર રાશિ.

વક્રી બુધ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યું છે.મકર રાશિવાળા માટે આ સમય વિશેષ શુભ રહેશે.નોકરી અને બિઝનેસ કરનારને આર્થિક લાભ થશે તો વિદ્યાર્થી ઓ માટે આ સમય વિશેષ લાભદાયક છે.આજે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે છાતીમાં દર્દ જોવા મળી શકે છે સ્ત્રી પાત્રની સાથે તકરાર થશે.સમયસર ભોજન મળશે નહીં.અનિદ્રાનો શિકાર થશો.ધન ખર્ચ જોવા મળી શકે છે.

કુંભ રાશિ.

વક્રી બુધનું પરિવર્તન તમારી રાશિમાં થઈ રહ્યું છે.જેથી આ સમયમાં પ્રતિસ્પર્ધી તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે.જેથી તમારે સતર્ક રહેવું આવશ્યક છે.આ દરમિયાન તમારી બુદ્ધિનો વિકાસ થશે અને તમે નવી વસ્તુઓ શીખવામાં પણ રસ દાખવશો.પાર્ટનર સાથે તમારો રોમાન્સ એક નવી જ અનુભૂતિ કરાવશે.આજે કાર્યોમાં સફળતા મળશે અધૂરા કાર્યો પૂરા થશે.તબિયત સારી રહેશે. આર્થિક લાભ થશે.મોસાળ તરફથી સારા સમાચાર મળશે.નોકરી કરતા લોકોને લાભ થશે.સહકર્મીઓનો સહયોગ મળશે.

મીન રાશિ.

વક્રી બુધ તમારી રાશિના 12માં ભાવમાં ગોચર કરી રહ્યો છે.બુધનું આ રાશિ પરિવર્તન મીન રાશિવાળા માટે કોઈ સંપત્તિનો વિવાદ લાવવાની શક્યતા છે.સંપત્તિની લેવડ દેવડમાં સાવધાની રાખો.તમારી ઉપર દેવું વધવાની શક્યતા છે.આ દરમિયાન કાયદાકીય કાર્યવાહીથી સંબંધિત કાર્યમાં તમને સારી સફળતા મળી શકે છે.આજનો દિવસ બહાર હરવાફરવામાં અને ભોજનમાં પસાર થશે આજે વેપારીઓને ધંધામાં લાભ મળશે.આજે ખોવાયેલી વસ્તુઓ મળવાની સંભાવના છે પ્રવાસ આર્થિક લાભ અને વાહન સુખની સંભાવના છે.વાદ-વિવાદથી દૂર રહેવું.પ્રિય વ્યક્તિની સાથે પ્રેમનો સુખદ અનુભવ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here