જન્મોનો જીવનસાથી જીવનનો પ્રેમ અને એકબીજાને શરણાગતિની લાગણી પરંતુ આ એવી ઘટના છે કે તમે સાંભળીને ચોંકી જશો. પતિએ આવી ઘણાસ્પદ કૃત્ય કર્યાં જેના વિશે કોઈ વિચારી પણ ન શકે પતિ-પત્નીના આ સંબંધને વાયરિંગ કહે છે. હાલની ઘટનામાં ફ્રાન્સના એક વ્યક્તિએ લોભ ના કારણે પૈસા લેતા તેની પત્નીને 2500 થી વધુ લોકોના સતત શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ છેલ્લાં ચાર વર્ષથી તેની પત્નીને વેશ્યા જેવું કામ કરાવતો હતો આ ચાર વર્ષ દરમિયાન તેણે પત્નીનું શરીર બીજાને આપીને કરોડો રૂપિયાની કમાણી કરતો હતો. 54 વર્ષોનો આ વ્યક્તિ ફોન અને ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોની શોધ કરતો હતો અને પછી તેને તેના ઘરે લાવતો હતો અને પત્નીને આ ગ્રાહકો સાથે સૂવાની ફરજ પાડતો હતો.
બદલામાં તે ગ્રાહકો પાસેથી પૈસા એકત્રિત કરતો હતો જોકે ફ્રાંસમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર નથી પરંતુ કોઈની સંમતિ વિના બળજબરીથી કે કોઈને વેશ્યાવૃત્તિમાં કરાવી એ ગુનો છે અને પોલીસ તપાસ કરે કે તેની પત્ની પોતાની મરજીથી કે કોઈના દબાણ અથવા અન્ય કારણોસર આ વેપાર માં જોડાઇ છે કે નય. દંપતી પર પાંચ વર્ષનો છોકરો પણ છે પતિ ગ્રાહકો સાથે ઘરે આવે ત્યારે તે તેના બાળકને બહાર ગાડીમાં બેસાડતો હતો આ સમય દરમિયાન તેની પત્ની તેના ગ્રાહકને સેક્સ નો સમતોષ આપતી હતી.
ચાર વર્ષથી તેનો ધંધો કોઈની નજરમાં આવ્યો ન હતો કારણ કે તે ગ્રાહકોને પોતાની કારમાં લઈ આવતો હતો. અદાલતમાં વકીલે કહ્યું કે તેણે તાંત્રિક અથવા કોઈ પ્રકારની માનસિક પદ્ધતિનો ઉપયોગ કરી તેની પત્ની જોડે લોકો સાથે સેક્સ કરાવતો હતો જેના કારણે તેની પત્નીએ ક્યારેય વિરોધ કર્યો નથી.
પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેનું સંશોધન ચાલુ છે પોલીસ ની તપાસનો ઉદ્દેશ્ય એ જાણવાનો છે કે પતિપત્ની બંને આ વેશ્યા વ્યવસાયમાં સામેલ હતા કે નહીં અથવા પતિ કોઈ પણ પ્રકારનું દબાણ મૂકીને અથવા ડ્રગ્સનો આશરો લઈને તેની પત્નીને સેક્સ માણવા દબાણ કરે છે કે કેમ કોર્ટના વકીલના જણાવ્યા અનુસાર તેની પત્ની દરરોજ લગભગ ત્રણ અલગ અલગ વ્યક્તિઓ સાથે સેક્સ કરતી હતી. હવે ફક્ત પોલીસ અને કોર્ટ જ નિર્ણય લેશે કે પતિ અને પત્નીના આ સંબંધોને ચાલતા રાખે કે નય એ કે આ વ્યક્તિને શું સજા આપવામાં આવે છે.