શું તમે પણ અજાણતા આ ધીમા જેર નું સેવન તો નથી કરી રહ્યા ને, જાની લ્યો તેના ઓપ્શન વિષે.

વધારે પડતી ખાંડ નો ઉપયોગ કરવાથી  ડાયાબિટીશ જ નહીં બીજી ઘણી બધી સમસ્યાઑ થાય છે એટલે મીઠાઇ છોડવા કરતાં મીઠાંશ ના બીજા ઘણા બધા ઘરેલુ ઉપાય છે તે આજે આપણે જોઈએ.

ખાંડ નો વધારે પડતો ઉપયોગ કરવાથી આજે ડાયાબિટીસ ,મોટપો ,હ્રદયરોગ, અન્ય કેન્સર જેવી ગંભીર બિમારિયો થાય છે .અને દાંતમાં પણ સડન થાય છે .આજે ખાંડ નો વધરે પડતો ઉપયોગ ના કારણે આર્ટિફિશિયાલ સ્વિટનર બનવાનો ધંધો ચાલુ થયો છે .

ખાંડ અને કુત્રિમ સ્વિટનર થી થતું નુકસાન .

કુત્રિમ સ્વિટનર થી ક્યારેય ફાયદો થતો નથી આની ઘણી બધી સાઇડ ઇફેક્ટ છે જેમ  કે વજન વધવું ,બ્રાઇન ટયૂમર ની સમસ્યા , બ્લડ નું કેન્સર આવી બધી બિમારિયો જો કુત્રિમ સ્વિટનર થી હોય તો આપણે સા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલે ખાંડ ની જગ્યાએ આપણે કૂદરતી મીઠાંસ લઈને આવ્યા છીએ.

 કૂદરતી ઘરેલુ મીઠાંસ ના અપનાવવા જેવા વિકલ્પો 

 

1. ગોળ

મીઠાંસ માટે ગોળ નો ઉપયોગ કરો કારણ કે ગોળ ખાવા થી ભોજન જલ્દી પાચન થાય છે અને તેના થી કોઈ બીમારી પણ થતી નથી અસ્થમા, શરદી ખાંસી માટે આ ગોળ ખૂબ લાભ દઈ છે . ગોળ માં મિનરલ્સ ,વિટામિન ની સાથે સાથે આર્યન ,કેલ્શિયમ અને ઝીંક પણ હોય છે  ગોળ ખાવા થી હિમોગ્લોબિનનું લેવલ પણ વધે છે . અનિમિયા થી પીડાતા લોકો જો ગોળ ખાય તો એમની રોગપ્રતિકારક શક્તિ વધે છે .

2. મધ

મધ ને ખોરાક નો સુપરફૂડ માનવામાં આવે છે .તેમાં વિટામિન ,બી6,ઝીંક આયરન ,પોટેશિયમ ,એન્ટિઓસીડેન્ટ થી તે ભરપૂર હોય છે મધ ખાવા થી પાચનશક્તિ ખૂબ જ સારી થાય છે. એક ચમચી મધ માં 64 ટકા કેલેરી હોય છે . મધ ખાવા થી તમારું વજન વધતું નથી અને ખાંડ કરતાં તેની મીઠાંસ પણ સારી હોય છે.

3. ખજૂર.

મેગ્નેશિયમ ,આયર્ન ,કેલ્શિયમ થી ભરપૂર આવી ખજૂર ના ઘણા બધા ફાયદા થાય છે. ખજૂર ખાવામાં પણ ખૂબ જ સારી અને પોષતત્વો થી ભરપૂર હોય છે . અને ખજૂર ખાવા થી મોટા માં મોટો ફાયદો એ છે કે તેના માં કોલોસ્ટરોલ લેવલ ને ઓછું કરે છે અને તેના થી તમારું વજન વધે છે ભોજન માં ખજૂર નો ઉપયોગ તો કરવો જ જોઈએ.

4. કોકોનટ સુગર 

નારિયળ નું પાણી, નારિયળ નું તેલ ,અને નારિયળ નું દૂધ તો બધા એ ખાધું જ હસ હમણાં થોડા દિવસ થી એક નવી જ વેરાયટી માર્કેટ માં છે . જેનું નામ છે કોકોનટ સુગર આ ખૂબ જ સારી મીઠાઇ છે . જો તમે આ કોકોનટ સુગર એકવાર જમવામાં ઉપયોગ કરશો તો તમે ગોળ ને ભૂલી જશો આ કોકોનટ સુગર ખૂબ જ મીઠો હોય છે. આ કોકોનટ સુગરને નારિયળ ના રસ માંથી બનવામાં આવે છે . અને આ કોકોનટ સુગર ખાવાથી કોઈ સાઇડઇફેકટ પણ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here