સેના ઉપર પથ્થરો ફેકતી કાશ્મીરી છોકરીઓ જોડે સેના શુ કરે છે ? વાંચી ને દુઃખ થશે..

જંમ્મુ-કાશ્મીરમાં પથ્થર ફેકતી છોકરીઓ સેના માટે માથાનો દુખાવો બની ગઇ છે, સેના સામે આમપન પથ્થર ફેકનારાઓ ત્યાં વધુ છે. આ પથ્થર ફેકનારાઓને ત્યાંના અલગાવવાદી લોકો પૈસા આપે છે, જેથી ત્યાંના લોકલ નવયુવાન-છોકરા છોકરીઓ સેના ઉપર પથ્થર ફેંકે છે, પણ દુઃખ આપણા સૌને એ વાતનું છે કે આવી છોકરીઓ વિરુદ્ધ સેના કોઈ એક્શન નથી લઈ શક્તિ કેમ કે મોટાભાગની છોકરીઓ કોલેજ-સ્કૂલમાં ભણતી હોઈ સેના તેમનું જીવન ખરાબ કરવા નથી માંગતી. અને આ કાશ્મીરી છોકરીઓ સેના ની વાત ને માનતી નથી.

આજે અમે તમને બતાવીએ કે સેના ઉપર પથ્થરો ફેકનાર છોકરીઓને કેમ આપણા જવાનો માફ કરી દે છે.

ફરીએક વાર ખબરોમાં આવી છે આ પથ્થર બાઝો- હમણાં પુલાવામા આંતકવાદી હુમલો થયો ત્યારબાદ સેનાએ કડક કાર્યવાહી કરવા માંડી છે તો 2 દિવસ પેહલા હમણાં ગાઝી નામના આતંકી ને સેનાએ ઠાર કર્યો ત્યારબાદ કાશ્મીરના લોકલ નાગરિકોએ સેના ઉપર પથ્થરો ફેંક્યા હતા અને સેનાનો વિરોધ કર્યો હતો.

કાશ્મીરમાં પેહલા સેના ઉપર પથ્થર મોટાભાગે બુકાની બાંધી ને યુવાનો ફેકતા હતા પણ હમણાંથી યુવતીઓ પણ મોટા પ્રમાણમાં પથ્થરો ફેંકી રહી છે, આપના સૈનિકો એ યુવકોને પકડી પકડી ને માર મારતા હતા પણ આ યુવતીઓ સામે તેઓ થોડા પ્રમાણમાં કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવે છે, અને આપના સૈનિકો નથી ઈચ્છતા કે આ છોકરીઓનું જીવન બગડે.જેને લીધે ત્યાં જે કોઈ છોકરીઓ પથ્થર ફેકતા પકડાય એના માતાપિતાને બોલાવીને આ છોકરીઓ જોડ માફીપત્ર લખવામાં આવે છે.

પણ આ નમકહરામી છોકરીઓ સુધરવાનું નામ નથી લેતી.

અહીં આમને અલગાવવાદી દ્વારા પથ્થરો ફેકવાના રૂપિયા ચુકવવામાં આવે છે અને વહાટસપના માધ્યમથી ગ્રુપ બનાવવામાં આવ્યા છે..જેમાંથી આ લોકોને ક્યાં પથ્થર ફેંકવના છે તે આદેશ આપવામાં આવે છે.

અને ખાસ કરી ને ઓમર અબ્દુલ્લાહ અને મહેબૂબ મુફ્તી જેવા નેતાઓ બયાન આપે કે સૈનિકો આમની વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરે છે.હવે આ કેટલું યોગ્ય ?

થોડા સમય પેહલા કોઈએક નેતાએ સ્ટેટ મેન્ટ આપ્યું કે “સૈનિકો કાશ્મીરી છોકરીઓનો રેપ કરે છે” આવું પેપરમાં આવ્યું હતું. જે તદ્દન ખોટું છે અને એવા હરામીઓ નેતાઓ સૈનિકો ઉપર પોતાની રાજનીતિના રોટલા શેકે છે.

આ ઉપરાંત થોડા સમય દરમ્યાન પુર આવ્યું ત્યારે આપણાં જ સૈનિકોએ તેમને કાશ્મીરમાં પોતાના ખભા ઉપર બેસાડી-બેસાડીને એમનો પુરમાં જીવ બચાવ્યો હતો પણ તોય આ નાગરિકો સુધરવાનું નામ નથી લેતા.

જો આવા લોકો નહીં સુધરે તો સેનાએ હવે તેમને પથ્થરનો જવાબ ગોળી થી આપવો પડશે તેવો લોકોમાં એક લાગણી પ્રસરી છે.

તમે શું ઈચ્છો છો એ હવે કમેન્ટમાં જણાવજો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here