કરીના કપૂર ખાન ક્યારેય સીતા માતા નો રોલ કરી જ શકે નહિ, કરીના ને લઈને આવ્યા મોટા સમાચાર

કરીના કપૂર ખાન બોલિવૂડની ખૂબ જ હોટ હિરોઈન માં તેનું નામ આવે છે. થોડા સમય પહેલા જ તે પ્રેગનેન્સી ને લઈને ખુબ જ ચર્ચામાં હતી. તેણે પ્રેગ્નન્સીના અંત સુધી ખુબ જ કામ કર્યું. થોડા સમય પહેલા જ કરીના કપૂર ખાન બીજી વખત માતા બની આવી છે. તેનું કારણ પ્રેગ્નન્સી કે બીજું કોઈ નથી.

પરંતુ એક ફિલ્મ છે. તેની અંદર કરીના કપૂર ખાન સીતા માતાનો રોલ ભજવવાની છે. ખબર વાયરલ થતાં જ દરેક લોકો ભડકી ઉઠયા છે. રામાયણ પર બની રહેલી અલૌકિક દેસાઈની આ ફિલ્મમાં સીતા માતા ના રોલ માટે કરીના કપૂર ખાનને રોલ આપવામાં આવ્યો છે. કરીના કપૂર ખાનને ફિલ્મમાં નિફ્ટીમાં પણ વધારો કર્યો છે. કરીનાને સીતા માતા બનવા નું કયું છે. પરંતુ આ વાતમાં કેટલી સચ્ચાઇ છે તે મેકર્સ અને કરીના જ જાણે છે.

જ્યારે અલૌકિક દેસાઈએ કરીના કપૂર ખાન અને સીતા માતાનો રોલ કરવા માટે કહ્યું ત્યારે કરીના કપૂરે ૧૨ કરોડ રૂપિયાની ફી માંગી હતી. આ પહેલા તે આઠથી અને ૬ થી ૮ કરોડ રૂપિયા જ ચાર્જ લેતી હતી. તેના કરતા વધારે ફી ના લેતી.પરંતુ તેને સીતા માતા માટે વધારે ફી માગી હતી. આ ન્યુઝ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો ક્રોધિત થઈ ગયા છે.

ઘણા લોકો તો એવું કહે છે કે તે મુસ્લિમ છે અને તેમુર નું માતા હોય ત્યારે સીતા માતાનો રોલ કરી જ ના શકે. ઘણા લોકો એવું કહે છે કે કરીના સીતા માતાનો રોલ કરવા માટે યોગ્ય નથી. અને ઘણા લોકો વિરોધ પણ કરે છે મેકર્સ કરીનાને સીતા સીતા માતાને બનાવીને લોકોનો વિરોધ કરી શકે નહીં લોકોની માંગ એવી છે કે સીતા માતાનો રોલ માટે હિન્દુ અભિનેત્રી હોવી જોઈએ. અને કરીના સીતા માતા નો રોલ ક્યારેય કરી જ ના શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here