કમળકાકડી ના આ ઉપાયો ચમકાવી દેશે તમારું કિસ્મત, ઘર માં દુઃખો નો આવશે અંત, ધન ની કમી થશે દૂર – જાણો આ ઉપાયો વિશે

જ્યોતિષમાં પણ છે ઘણું મહત્વ કમરકાકડીનું.

આવા ઘણા બધા ઉપાયો છે જેની આપણને જાણ હોતી નથી અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આર્થિક લાભ મેળવવા માટે ઘણા ઉપાયો જણાવાયા છે જેમકે ધન લાભ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કમરકાકડીનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

આ કમરકાકડી લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં ખૂબ જ ઉપયોગી છે અને તેના માટે કામરકાકદીનો ઉપયોગ જરૂર કરવો. કમરકાકડી કમળના પાંદડામાંથી નીકળે છે અને તે કાળા રંગની હોય છે તેવું કહેવાય છે અને કમરકાકડીના ઉપાયથી માતા લક્ષ્મી જલદી પ્રસન્ન થઈ જાય છે અને તેની માળા બનાવીને મંત્રના જાપ કરવામાં આવે તો ખૂબ જ સારું છે.

આર્થિક તંગીનો સામનો ક્યારેય નહીં કરવો પડે.

આનાથી આર્થીક તંગી પણ દૂર થઈ જાય છે અને 21 દિવસ સુધી કમરકાકડીની યજ્ઞમાં આહુતી આપવાથી માતા લક્ષ્મી જલદી પ્રસન્ન થાય છે અને એવું કરનારા વ્યક્તિને આર્થિક તંગી નથી થતી અને હોય તો પણ દૂર થઈ જાય છે.

કહેવામાં આવ્યું છે કે દુકાનમાં કમરકાકડીની માળા ઉપર મા લક્ષ્મીની તસવીર સ્થાપિત કરવાથી વેપારમાં નુકસાન પણ નથી થતું અને ધંધામાં બઢોતરી પણ મળે છે અને લાભની શક્યતા વધુ હોય છે અને જેનાથી જ્ઞાન પણ મળે છે મા લક્ષ્મીની તસવીર પર કમરકાકડીની માળા પહેરાવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઈ રહે છે ઘરમાં કોઈ જાતનો ઝગડો પણ થતો નથી અને દરેક કામમાં રાહત મળે છે.

દર બુધવારે કરો આ ઉપાય.

જો તમે સહમત હોય તો દર બુધવારે 108 કમરકાકડીના બીજની આહુતિ આપવાથી ઘરમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને હા જે વ્યક્તિ કમરકાકડીના બીજમાંથી બનેલી માળા ગળામાં ધારણ કરે છે તેમને ક્યારેય મુશ્કેલી નથી આવતી અને તેને ક્યારેય ધનનો અભાવ અનુભવાતો નથી તે હંમેશા ખુશ રહે છે.

આ મંત્રનો જાપ જરૂર કરો.

એવું પણ કહેવામાં આવે છે કે કમરકાકડીની માળાથી શ્રી જગતપ્રસૂતે નમ મંત્રનો જાપ કરવાથી અપાર સંપત્તિ પ્રાપ્ત થાય છે અને ધનની પણ અછત રહેતી નથી એ સિવાય ઘરમાં ઘણી સફળતા મળે છે અને ઘીમાં કમરકાકડી મિક્સ કરીને મા લક્ષ્મીને ભોગ ધરાવવાથી જીવનમાં મુશ્કેલીઓનો અંત આવે છે.

જો નવી મુશ્કેલીઓ ઉભી થાય છે તો તેનો પણ અંત આવશે અને મખાનેની ખીર લક્ષ્મીજીને ચડાવવાથી દેવી પ્રસન્નથી ધનની અછતને દૂર કરી શકે છે અને એવું પણ કહેવાય છે કે કમળ અને મધથી તાંત્રિક હવન કરવાથી ગરીબ વ્યક્તિ અમીર બની શકે છે અને કોઈપણ જાતની મુશ્કેલી આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here