ચમકતી ત્વચા માટે દરરોજ સાફ સફાઈ ની જરૂર હોય છે આપણે બધા ને સુંદર ત્વચા સાફ રંગની ઈચ્છા હોય છે પણ કોઈ ને મેહનત કરવી નથી જોકે ત્વચા જરૂરી છે દરરોજ ના કર્યો માં ત્વચા માટે આપણી પાસે દસ મિનિટ પણ નથી તૈલી ત્વચા જોવામાં ગ્રીસી લાગે છે અને તે ત્વચા પર માટી જમા કરે છે.
આના કારણે ત્રણ પ્રકારની પરેશાની પેદા થાય છે. સફેડદાગ કાળાદાગ ને છિદ્રો આ સમ્યસાઓ ને પોહચી વળવા માટે સલૂન વાળા ત્વચા પર ફેસિયલ કરી આપે છે આ નાથી તમારી ત્વચા સુધરશે નઈ ઉલટાની ખરાબ થશે આ પરેશાની થી બચવા માટે રોજ ત્વચા ને સમય આપવાનું ચાલુ કરો.
સફેદ ડાઘ
ત્વચા પર નાની નાની ગાંઠ જેવી હોય છે અને તે ઓઈલી ત્વચા પર જોવા મળે છે આનાથી ત્વચા બ્હદીને ખાડા વાળી લાગે છે આવી સમસ્યા થી છુટકારો મેળવવા માટે જાણીતા નિષ્નાટો ના પાસે જાવ એનાવગર ઘરે પણ પ્રકૃતિક ઉપચાર થઈ શકે છે જેને દરરોજ ઉપયોગ કરવાથી છુટકારો મળી શકે છે.
નારંગી છાલ
બે નાની ચમચી ચોખા નો પાવડર નેબે ચમચી વટાણા નો પાવડર આને ગુલાબ જળ સાથે ભેળવીને એક જાડી પેસ્ટ બનાવી લો ત્વચા પર બરાબર લગાવી સુકાવો દો પછી ઠંડા પાણી ધોઈ નાખો સૂકાવોદો. નોટ સફેડદાગ થી છુટકારો મેળવવા માટે નિયમીત રીતે ધોતા રો અને સમય સમયે તૈલી ત્વચા સાફ કરતા રો.
કાળા ડાઘ
એક પ્રકાર ની કાળી ગાંઠ જેવું હોય છે જે હવા સાથે ભળવા થી કાળા થઈ જાય છે અને જોરથી અંદર ઉતરી જાય છે એની બાજુ ધ્યાન ના દઈએ તો એ ખીલ અને ડાઘ માં બદ લાઈ જાય છે છિદ્રો ની અંદર સુધી સફાઇ જરૂરી છે એને થોડા મસાજ પછી ચેહરા પર હલકા સ્ક્રબ થી દુર કરી શકાય છે એના વગર બે નાની ઓરેન્જ જ્યુસ બે નાની ચમચી મધ એક ચપટી કપૂર માં મિક્સ કરી લગાવી શકાય છે.
આ સાથે તમે કોઇ વ્યવસાયિક ની મદદ પણ લઈ શકો છો શરૂઆત માં સફાઈ થી ત્વચા એકદમ સાફ નથી દેખાતી પણ નિયમિત ઉપયોગ કરવાથી ધીરે ધીરે ત્વચા સાફ દેખાય છે જો તમે તમારી ત્વચાને હર્બલ ઉપચાર થી જેવા કે લવડર લીબુ ની છાલ ને પુદીના ને પાણી માં ઉમેરી લાગવાથી ત્વચા ના ઓઇલ ને કાળા ડાઘ જતા રહે છે.
આજ નઇ દિવસ માં 10 થી 12 ગ્લાસ પાણી પીવુ ને સનતુલિત આહાર પણ જરૂરી છે સલાડને ફ્રુટ નો ઉમેરો કરવો ને સાબૂત અનાજ ની રોટલી ને લીલા શાકભાજી પાલક કોબીજ ને કઠોળ લેવા.
ખુલા છિદ્રો
કે આમ આદમી ની ભાષા માં કહીએ તો ત્વચા ના ચીરા સામાન્ય છે ત્વચા પર વધારે ઓઈલ અવવાને કારણે ખુલા છિદ્રો મોટા થઈ જાય છે ચેહરા પર માસ્ક ના પહેરવાથી આ સમસ્યા થાય છે માસ્ક ચહેરા ને સાફ રાખી ત્વચા માંથી નમી ને શોસી લેછે.