જોવો રાખી સાવંત ની ખાસ તસવીરો,જે એને ભૂલ થી શેર કરી દીધી, જોઈ ને તમે પણ થઈ જશો પાણી પાણી..

અગાવ પણ ઘણા કારણો સર રાખી સાવંત હંમેશા ચર્ચા માં રહી ચુકી છે આજે પણ એક કારણથી તે ખુબજ ચર્ચામાં આવી ચુકી છે.તો આવો જાણીયે તે વિશે બોલિવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત આ દિવસોમાં એક નવા નાટકને કારણે ચર્ચામાં છે.

રાખી સાવંતે દુલ્હનના પહેરવેશમાં તેની કેટલીક તસવીરો શેર કર્યા પછી જાહેરાત કરી હતી કે તેણે લગ્ન કરી લીધાં છે.પરંતુ જ્યારે તેણીએ લગ્નની તસવીરમાં ક્યાંય પણ પતિનો ચહેરો ન બતાવ્યો.

તેણે આજ સુધી પોતાના પતિને સંપૂર્ણપણે છુપાવીનો રાખ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો રાખીના આ લગ્નને વિશ્વાસ કરી રહ્યા હતા.

પરંતુ જ્યારે તેઓએ તાજેતરમાં તેમને હનીમૂન તસવીરો શેર કરી ત્યારે રાખીની ભૂલથી તેમની હનીમૂન ની તસવીર સામે આવી હતી.ખરેખર રાખીએ આ તસવીરોમાં સનગ્લાશ પહેરી રાખ્યા છે.

આ ચશ્મામાં તેના પતિ રાખીની તસવીરો લેતા જોવા મળે છે.જો તમે નીચે બતાવેલ તસવીર ઝૂમ કરો અને જોશો,તો તમને રાખીના ચશ્માંવાળી વ્યક્તિની ઇમેજ જોશો.

જોકે આમાં તેના પતિનો ચહેરો દેખાતો નથી,પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાખી ખરેખર પતિ સાથે હનીમૂન પર ગઈ છે. આ તસવીરો શેર કરતાં રાખીએ લખ્યું.

‘મારા હનીમુન પિક્ચર્સ, મારા પતિ શ્રેષ્ઠ છે રાખી નું કેહવું છે હું તેને પ્રેમ કરું છું’.પહેલા દરેક વ્યક્તિ રાખીને તેના પતિનો ફોટો બતાવવા વિનંતી કરી હતી.

પણ લગ્ન પછી રાખીએ કોઈ તસવીર શેર કરી ન હતી, પરંતુ હવે લાગે છે કે રાખી ખરેખર પરણિત છે.રાખી સાવંતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો.

કે તેણે 28 જુલાઇએ જેડબ્લ્યુ મેરીયોટના એક રૂમમાં લગ્ન કર્યાં. પરંતુ એક ડરને કારણે તેણે લગ્ન કોઈને શેર કર્યા નહોતા.

તેને ડર હતો કે તેને ફિલ્મોમાં કામ નહીં મળે.સમાચારો અનુસાર રાખીનો પતિ લંડનમાં રહે છે.

પરંતુ રાખી કહે છે કે તે લગ્ન પછી પણ ભારતમાં જ રહેશે.તેઓ વધુ માં જણાવે છે કે તેઓ તેમના પતિ સાથે મુંબઈ માં જ રહેવાનું પસંદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here