જોવો પટોડી હાઉસ ની ખાસ તસવીરો, જ્યાં હાલ માં હાઉસ માં છે 150 થી પણ વધારે રૂમ, જોવો ખાસ તસવીરો..

મિત્રો આજે અમે તમને સૈફ અલી ખાન ના પેલેસ ની અંદર નો નજારો બતાવ જઈ રહ્યા છે આ પેલેસ ખુબજ સુંદર છે એકજ નજરમાં કોઈપણ નું મન મોહિલે તેવો છે ત્યારે આવો આજે જાણીજ લઈએ આ પેલેસ ની ખાસ વાતો.

ક્યાં આવેલો છે આ પેલેસ?

મિત્રો તમને થતું તો હસેજ કે આ પેલેસ ક્યાં આવ્યો હશે જો કે જે જાણતું હશે તેને નવાઈ નહીં હોય પરંતુ ઘણાં લોકો આ વાત થી અજાણ છે તેમના માટે જણાવી દઈએ કે આ પેલેસ હરિયાણા ના ગુરુગ્રામ થી લગભગ 26 કિલોમીટર ની દુરી પરછે. સફેદ રંગ નો આ મહેલ પટોડી પરિવાર ની નિશાની છે. તેમ તો આ પરિવાર નો ઈતિહાસ 200 વર્ષ જુનો છે પરંતુ આ મહેલ પાછળ ના 80 વર્ષ થી બનેલ છે. જાણકારી માટે જણાવી દઈએ કે પટોડી પેલેસ નું નિર્માણ 1935 માં 8 માં નવાબ અને ભારતીય ટીમ ના પૂર્વ કેપ્ટન ઇફ્તિયાર અલી હુસૈન સિદ્દીકી એ કરાવ્યું હતું.આ પરિવાર ને નવાબ પરિવાર તરીકે પણ ઓળખાય છે તેઓને વિરાસત માં બેસુમાર ધન દોલત મળી હતી.

પેલેસમાં છે 150 થી પણ વધારે રૂમો.

મિત્રો પેલેસ ની ભવ્યતા એવી છે કે તમે માત્ર તસવીરો થીજ અંદાજો લગાવી શકો છો. તમને જાણીને હેરાની થશે કે આ આલીશાન મહેલ માં કુલ 150 રૂમ છે જેમાં 7 ડ્રેસિંગ રૂમ 7 બેડરૂમ ઘણા બધા લીવીંગ રૂમ અને કેટલાક ડાઈનીંગ રૂમ સામેલ છે. આ મહેલ માં શતરંજ સ્વરૂપી સફેદ અને કાળા રંગ ની ટાઈલ્સ લાગેલ છે. એવું કહેવાય છે કે અહીં પેહલાં નવાબ દ્વારા આ રમત રમવામાં આવી હતી.અહીં ખાસ અલગ અલગ રમતો માટે પણ અલગ અલગ રૂમો ફાળવેલી છે.

પર્યાવરણ ને અનુલક્ષીને પેલેસ બનવવા માં આવ્યો.

અહીં પેલેસ બનાવતા ખાસ પર્યાવરણ નું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેને અનુલક્ષીને જ કામ કરવામાં આવ્યું હતું.તેના સાથે જ, પેલેસ ના સામે બહુ મોટો સ્વીમીંગ પુલ છે ત્યાં, ઇન્ડોર ગેમ્સ માટે અલગ થી પુલ રૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે.જણાવી દઈએ, આ પેલેસ માં અત્યાર સુધી ઘણી ફિલ્મો નું શુટિંગ થઇ ચુક્યું છે. પેલેસ ની ભવ્યતા તમે તસવીરોમાં સાફ સાફ જોઈએ શકો છો.

પેલેસ માંજ છે કબ્ર.

હવે તમને થતું હશે કે પેલસે માંજ કબ્ર કેવી રીતે હોય શકે પરંતુ આવાત સત્ય છે. આ પેલેસ માં સૈફ ના પિતા ની કબ્ર છે. નવાબ પટોડી ના મૃત્યુ પછી તેમને અહીં દ્ફ્નાવ્યું હતું. આ પણ કહેવામાં આવે છે કે ફક્ત નવાબ પટોડી જ નહિ પરંતુ કેટલાક બીજા પૂર્વજો ની કબર પણ આ પેલેસ માં હાજર છે. એવું કહેવાય છે કે સેફના પૂર્વજો ની કબ્ર અહીં દફનાવ્યા બાદ આ એક રિવાજ જેવું થઈ ચૂક્યું હતું.

કેવી રીતે કરવામાં આવ્યો આ પેલેસ ડિઝાઇન.

મિત્રો આ પેલેસ ને ડિઝાઇન કરવા પાછળ પણ એક ખાસ રાજ જોડાયેલો છે તેની પાછળ પણ ઈતિહાસ છે. પટોડી પેલેસ કનોટ પ્લેસ થી પ્રભાવિત છે.તેને રોબર્ટ ટોર રસેલ એ બનાવ્યો છે, જેમને દિલ્લી ના કનોટ પ્લેસ ની ડીઝાઈન બનાવી હતી.

મિત્રો અહીં એવું માનવામાં આવે છે કે પટોડી રિયાસત ના નવાબ સાહિબ ઇફ્તીયાર ને કનોટ પ્લેસ ની ડીઝાઈન બહુ પસંદ આવી હતી જેના ચાલતા તેમને પોતાના મહેલ ને બરાબર તેવો જ બનાવવાનું કહ્યું. ત્યારબાદ તેની મદદ લઈને આવી ખાસ ડિઝાઇન ઉભી કરવામા આવી છે આ પેલેસ ખુબજ વિશાળ છે. મિત્રો જાણવી દઈએ કે સૈફ ને વિરાસતમાં ધન દૌલત હાથમાં આવે નહીં એટલે પુષ્કળ પ્રમાણમાં મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here