જોવો આ અભિનેત્રીઓ ને જે લુપ્ત થયેલી સાડી ની ફેસન ને પરત લઈને આવી છે, જાણો કોણ કોણ એમાં સામીલ

આમ તો આપણે જોઈએ છે કે બૉલીવુડ અભિનેત્રીઓ વધારે પડતું બૉલીવુડ ટ્રેંડ ની ફોલો કરતી આવે છે. હા હું એજ વાત કરું છું જે કેટલીક જગ્યાએથી ફાટેલા કપડાંને પ્રમોટ કરે છે. પણ આ નવા જમાનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની કેટલીક એવી અભિનેત્રીઓ છે જે તે પારંપરિક સાડી લુકમાં જોવાનું પસંદ કરે છે.

અને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરતી નજર આવે છે. આજે અમે આ સ્વદેશી અભિને ત્રી ઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જે સાડી લુકને વધારેમાં વધારે પ્રમોટ કરશે. સૌથી પહેલા ટ્વીટર પરના સાડી લુકને લઈને કેટલાક ટ્રેંડ વિશે બતાવીશું. વીતેલા દિવસોમા આ હૈસ્ટેગ સોશિયલ મીડિયા પર ઘણું ચર્ચામાં હતું.

એના ટ્રેંડમાં આનું કારણ બૉલીવુડ અભિનેત્રીઓ અને કેટલીક રાજનીતિ સાથે જોડાયેલ છબી છે. આ હૈસ્ટેગ નો ઉપયોગ કરીને કેટલી મહિલાઓ ફોટો પોસ્ટ કરી રહી હતી અને સાડી બાબતે વિભિન્ન વાતો કરી રહી હતી.

કેવી રીતે થઇ સાડીના ટ્રેંડની શરૂઆત

આની શરૂઆત ન્યુયોર્ક ટાઈમ્સમાં છાપેલા એક આર્ટિકલ પછી થઈ. આ આર્ટિકલમાં સાડીની ગરિમા અને ઇતિહાસ વિશે બતાવ્યું છે. આર્ટિકલમાં કહ્યું છે કે સાલ 2014 માં ભાજપા ની જીત પછી સાડીને ઘણું પ્રમોટ કરાય છે.

પણ પી એમ મોદીના ચુનાવ પછી બનારસી સાડી બનવવા વાળા બુનકરોને સમસ્યાઓ પર ધ્યાન નથી દેવાતું. આ માટે લોકો નારાજ છે. આ આર્ટિકલમાં જે તર્ક આપ્યું છે તે ગલત છે. કહેવાય છે ત્યાર પછી સાડી ટ્વીટર ટ્રેંડ વધી ગયો.

સાડી સ્વેગ

સોશિયલ મીડિયા પર ક્યારે શુ ટ્રેંડ કરી જાય તે કશું કહી શકાય નહીં, સાડીટ્વીટરની જેમ સાડીસ્વેગ નો પણ ટ્રેંડ આવી ગયો. બધા પોતાની સાડી વાળી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યાં જેમાં કેટલીક બૉલીવુડ અભિનેત્રીઓ પણ શામિલ છે. એવામાં અમે બતાવા જઈ રહ્યાં છે એ અભિનેત્રીઓ વિશે જે આ હેસ્ટેગ્સનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો મૂકી રહી છે.

યામી ગૌતમ

યામી ગૌતમ એ લખ્યું હું પુરી રીતે સહેમત છું, એક સાડીની સુંદરતામાં કોઈ વાંધો નથી.એટલા માટે હું સાડી સાથે એક ખાસ પલ અદા કરી રહી છું.

દિવ્યા દત્તા

અભિનેત્રી દિવ્યા દત્તાએ પોતાની તસ્વીર શેર કરી અને કેપ્સનમાં લખ્યું #sareelove #sareetwitter.

ગુલ પનાગ

ગુલ પનાગએ સાડી પહેરીને તસ્વીર શેર કરીને લખ્યું ઠીક હે ફિર #sareetwitter

રેણુકા સહાણે

અભિનેત્રી રેણુકા સહાણે પોતાની તસ્વીર શેર કરતાં લખ્યું યહ દેખને કે લીયે બહુત સુંદર હે કી બહુતસી મહિલાએ ઓર પુરૂષ #sareetwitter ભાગ લઈ રહ્યાં છે. આ મારી પસંદગીની#paithani it kudos માંની એક છે. જે અમારા બધા બુનકરો આ અમૂલ્ય પરંપરા ને જીવિત રાખવા માટે છે.

પ્રિયંકા ગાંધી

કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વાડ્રા એ પણ પોતાની તસ્વીર મૂકી છે. પ્રિયંકાની આ તસ્વીર એમના લગ્ન વખતની છે. ટ્વીટ સાથે એમને કેપ્શન લખ્યું ’22 સાલ પહલે મેરી શાદી કી સુભહ પૂજા ની તસ્વીર અમે બતાવા જઈ રહ્યાં છીએ જે અમુક અભિનેત્રીઓ જે લગભગ બધી પાર્ટી ફંક્શનમાં સાડી પહેરીને ચાર ચાંદ લગાવી દે છે.

પ્રિયંકા ચોપરાનો સાડી અવતાર

પ્રિયંકા પણ સાડીમાં ખુબસુરત લાગે છે. અને તે અલગ અલગ મોકા અને ઇવેન્ટ પર તે સાડી પહેરેલી નજરમાં આવે છે. તે પોતાની જેઠ જેઠાની જો જોનસ અને સોફી ટર્નર ના લગ્નમાં પ્રિયંકા એ પિંક કલરની નેટ વાળી સાડી માં બેહદ ખુબસુરત લાગતી હતી.

સાડીયો સાથે શિલ્પાનું એક્સ્પ્રીંમેન્ટ

શિલ્પા સાડીઓ સાથેના એક્સ્પ્રીંમેન્ટ માટેના નજરમાં આવતી હોય છે. ફરી ચાહે સોનાક્ષી રફલ દ્વારા ડિઝાઇન કરેલ ગોલ્ડન અને ક્રીમ કલરની રફલ સાડી હોય કે તરુણ તહિલ યા ની દ્વારા ડિઝાઇન કરેલ વાઇટ સાડી બધી જ સાડીમાં તે પ્રિટી લાગે છે.

આલિયા ભટ્ટનો સાડી લુક

અલિયાભટ્ટ પણ ટ્રેડિશનલ સાડી અવતારમાં ઘણી ખુબસુરત લાગે છે. તરુણ તહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલ પિંક, ગ્રીન, અને ગોલ્ડન કલર ની હેવી લુક વાળી સાડી કે પછી સબ્દ સાચી દ્વારા ડિઝાઇન કરેલ પ્લેન રેડ કલરની નેટ વાળી સાડી બંને લુકમાં ખુબસુરત લાગે છે આલિયા

કરીના કપૂર ખાન

કરીના કપૂર ફેશન આઇકોન હોવા છતાં રોજ નવા નવા ફેશન ટ્રેંડ સેટ કરતી રહે છે. આની સાથે તે સાડીમાં પણ તે ખુબસુરત લાગે છે. એમણે મશહૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ વાઇટ કલરની પ્લેન સાડી, વાઇટ અને સિલ્વર કલરની ડિઝાઇન સાડી, શીમરી બ્લાઉઝની સાથે ટીપઅપ કરીને પહેરી છે જે પાર્ટીમાં ચાર ચાંદ લગાડી દે છે.

વિદ્યાબાલન

વિદ્યાબાલન ને તમે હંમેશા સાડીમાં જ જોશો, કોઈ પણ પાર્ટીમાં તે સાડીનો જ ચુનાવ કરે છે.

કંગના રનૌત

કંગના રનૌત નું પણ સાડી પ્રેમ નથી છુપાઈ શકતો.

એશ્વર્યા રાય

તે સાડીમાં બેહદ આકર્ષક અને ખુબસુરત લાગે છે. એશ્વર્યા રાય વધારે તો ઇવેન્ટમાં ડ્રેસમાં નજર આવે છે. પણ કોઈ કોઈ વાર સાડીમાં પણ જોવા મળી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here