જોઈલો આ છે ‘ઐશ્વર્યા ની બોલ્ડ ભાભી’ તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો

એશ બોલીવુડની એ હસીનાં જેનાં દિવાનાં માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં હતાં પોતાના કિલિંગ લૂક ના કારણે મિસ વર્લ્ડ નું બિરૂદ પણ પોતાના નામે કરી ચુકેલી ઐશ્વર્યા ને આજે કોણ નથી ઓળખતું.

મિત્રો આજે અમે તમને ઐશ્વર્યા રાયની ભાભી વિશે થોડી માહિતી આપવાના છીએ ઐશ્વર્યા ના ભાઈને પત્ની જેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે.

ભાગ્ય જ લોકો ને ખબર હશે કે તેની ભાભી ઓણ છે. તો આવો આજે આઓને તેના વિશે જાણીજ લઈએ. બિગ બી ના પરિવાર વિશે સૌકોઈ જાણે છે પરંતુ ઐશ્વર્યા ના પરિવાર ની માહિતી ખુબ જ ઓછા લોકોને હશે.

ઐશ્વર્યા રાયના પરિવારમાં માતાપિતા અને તેના ભાઈ-ભાભી પણ છે. પરંતુ ઐશ્વર્યા પિતાનું થોડા સમય પહેલા નિધન થયું હતું. અહીં આપણે વાત કરવાના છીએ ઐશ્વર્યાના ભાભી ની જે એટલી ખુબસુરત છે કે તેની આગળ ભલભલા માત ખાઈ શકે છે.

વાત કરીએ વિગતે તો એસ ના ભાઈનું નામ આદિત્ય છે. આદિત્ય રાય મર્ચેન્ટ નેવીમાં એન્જિનિયર પોસ્ટ પર કામ કરી છે. સાથે સાથે આદિત્ય એક ફિલ્મના પ્રોડ્યુસર પણ છે અને તે ફિલ્મનું નામ છે દિલ કા રિશ્તા.

આદિત્યના આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયને જ મુખ્ય પાત્ર તરીકે દર્શાવવામાં આવી હતી. ફિલ્મ સારી એવી ચાલી પણ હતી. આદિત્યના લગ્ન શ્રીમા રાય સાથે થયા છે. શ્રીમા દેખાવે ખુબ જ સુંદર છે.

શ્રીમાની સુંદરતા આગળ ઐશ્વર્યા પણ પાણી કમ ચાઈ છે. શ્રીમા રાયે આદિત્ય સાથે લગ્ન કર્યા તેના પહેલા એ મોડેલ પણ રહેલ છે.

પરંતુ સૌથી મહત્વની વાત તો એ કે શ્રીમા રાય વર્ષ 2009 માં મિસિસ ઇન્ડિયામાં સૌથી પહેલી રનરઅપ રહી હતી. શ્રીમા રાયનો પરિવાર અમેરિકામાં રહે છે અને તે મેંગ્લોરિયન છે.

આદિત્ય અને શ્રીમાને બે દીકરા પણ છે. તેમ છતાં પણ તે ખુબજ બોલ્ડ અને આકર્ષક દેખાય છે અને તેને જોઈને કોઈ પણ મોહિત થઈ શકે છે. એશની ભાભી દેખાવમાં ખુબજ બોલ્ડ છે જે તમે તસવીરો માં સાફ સાફ જોઇજ શકો છો.

શ્રીમાં ની સુંદરતા પાસે મોટી મોટી હિરોઈનો પણ ફીકી પડે છે. તે ખુબ જ સ્ટાઈલ વાળા અંદાજમાં જોવા મળે છે.

ઐશ્વર્યા રાય પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં પોતાની ભાભી સાથે ફોટોઝ સેર કરતી હોય છે. શ્રીમાં નો આ હોટ અંદાજ કોઈપણ વ્યક્તિનું મન તરત મોહી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here