જો તમે સરીર નું વજન ઓછું કરવા માંગતા હોય તો આ રહ્યા 5 ઘરેલુ ઉપાય,જલ્દી થી ઉતરવા લાગશે વજન,એક વાર જરૂર વાંચો આ ઉપાય…

મિત્રો તમને જણાવીએ દઈએ કે અમે લઇ ને આવ્યા છીએ ખાસ માહિતી, આમ તો સ વાત સામાન્ય બની ગઈ છે.તમને જણાવીએ કે વજન વધવું એ આજે સામાન્ય આરોગ્ય ની સમસ્યા બની રહી છે.આટલું જ નહી આ મોટાપો પણ અનેક રોગોનું કારણ બને શકે છે. આવી સ્થિતિમાં,તમારું પેટ પણ ઝડપ થી બહાર નીકળી આવે છે,તેથી તમને બેસવા ઉઠવામાં તકલીફ થાય છે.તમે આજથી જ આ પાંચ ઉપાયો નો પ્રયાસ કરો.એક મહિના માં તમને ફરક જોવા મળશે. તો ચાલો જાણીએ.

1.તમે વધારે મીઠાશ વાળી વસ્તુઓ ઓછી ખાવાનું રાખો તેથી શરીરમાં કઈક સુધારો દેખાશે.તમને જણાવીએ કે તે સૌથી પેહલો નિયમ તમારે આ પાલન કરવો જોઈએ કે. જેથી વજન ઓછું કરવા માટે, પહેલા તમારા આહાર માંથી ખાંડવાળી વસ્તુઓને દૂર કરો અથવા ઓછી કરો.વજન ઓછુ કરવ માટે મીઠાઈઓ, બિસ્કીટ, ચોકલેટ અને મીઠી પીણાં થી પોતાને દૂર રાખો.વધુ મીઠુ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ ધીમું થાય છે. આથી વજન વધવા લાગે છે.

2.તમે એક વાત ખાસ ધ્યાનમાં રોખો કે તમારા આહારમાં પ્રોટીન વધારે હોવું જોઈએ જેથી કરીને તમે સહેલાઈથી વજન ઓછું કરી શકો.મિત્રો તમને જણાવીએ દઈએ કે એક બીજો નિયમએ છે કે તમારે જો જાડાપણું ઘટાડવું હોય તો,આહારમાં પ્રોટીન યુક્ત સમૃદ્ધ વસ્તુઓ નો સમાવેશ કરવો જોઈએ. તમને દહીં, દૂધ,દાળ,પનીર,રાજમા વગેરેમાંથી પ્રોટીન મળશે. પ્રોટીનનું સેવન ભૂખને ઓછું કરે છે, જેથી કરીને તમને વધારે ભૂખ પણ ની લાગે અને સાથે જ તમે શરીરમાં પ્રોટીનના અભાવને કારણે ઘણા રોગોથી પણ બચી શકો છો.

3.દોસ્તો જો સ્કાય હોય તો તમારે વજન ઓછું કરવા માટે દરરોજ ગ્રીન ટી પીવી જોઈએ.તમને જણાવીએ દઈએ કે આ ત્રીજો નિયમ છે કે તમારે ગ્રીન ટી પીવાથી વજન ઓછું થાય છે. ગ્રીન ટી પીવાથી શરીરના મેટાબોલિક રેટ માં વધારો થાય છે, જેથી તમારું વજન ઓછું થઈ શકે.આમ જો તમે ખરેખર દિવસમાં 2-3 વખત ગ્રીન ટી પીતા હોય તો શરીર ચરબીથી ઝડપથી બળી જશે. અને તમારું શરીર ઓછુ થશે.અને એનાથી વજન ઘટશે.

4.એક ખાસ વાત એ માટે તમારે ચાલવાનું અને વ્યાયામ કે હળવી કસરત જરૂર કરવી જોઈએ.તમને જણાવીએ દઈએ કે જો તમે આખો દિવસ બેઠા રહતા હોય તો પછી તમારું પેટ બહાર નીકળશે અને કમર, જાંઘ પર પણ ચરબી એકઠી થશે. આવી સ્થિતિમાં, પોતાને શક્ય તેટલું સક્રિય રાખો.અને કસરત કરતા રહો.તમને જણાવીએ કે આ સવાર અને સાંજ જોગિંગ કરો અને ચાલો. લિફ્ટ ને બદલે દાદર ઉપર અને નીચે જવા માટે ઉપયોગ કરો.આ એક ખાસ ચરબી બર્ન કરવામાં મદદ કરશે.

5.અને બીજી એક વાત તમારે સવારમાં એક ગ્લાસ ગરમ પાણી પીવુ જોઈએ દરરોજ. અને મિત્રો છેલ્લો અને 5 મો નિયમ એ છે કે તમારે હૂંફાળું પાણી પીવું જોઈએ.આ પીવા થી શરીરમાં રહેલી ગંદકી સરળતાથી દૂર થાય છે.અને શરીર એકદમ સ્વચ્છ થાય છે. જો શરીર ડિટોક્સ છે, તો પછી મેટાબોલિક રેટ પણ વધશે. તેનાથી વજન પણ નિયંત્રણ માં રહેશે.આ પોસ્ટ જો તમને ગમી હોય તો જરૂર શેર કરજો.આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here