જો તમે પણ બનવા માંગતા હોય ISI ઓફિસર તો અપનાવો આ રણનીતિ

બધાના મનમાં ઈચ્છા હોય છે કે તે પુરા જિલ્લા નો મુખીયો બને ને પોતાની જોડે પાવર હોય જેતે સમયે કઈ પણ વસ્તુ બદલી શકવા ની પણ એના માટે IAS ઓફિસર બનવું પડે જેટલી સરળતાથી આ સપનું જોવું સહેલું છે એટલું જ એને પૂરું કરવું મુશ્કેલ છે IAS ઓફિ સર બનવું એટલું સહેલું નથી.

એક રિપોર્ટ ને માનીએ તો આ દુનિયા સૌથી અઘરી પરીક્ષા માં થી એક છે એટલે એને પાસ કરવા અલગ જ તૈયારી કરવી પડે છે જો તમે પણ IAS બનવા માંગતા હોય તો તમારે પણ આ સ્ટ્રીક અપનાવી પડશે.

એન સી આર્ટિ થી શરૂઆત

જ્યારે કોઈ વ્યક્તિ IAS બનવા માંગતો હોય તો તે બજારમાં થી મોટી ચોપડીઓ લઈ આ વે છે અને એને વાંચવાનું ચાલુ કરી દે છે પણ એ ખરેખર ખોટું છે જો તમે ઇચ્છતા હોય કે IAS ની પરીક્ષા માં પુરી તૈયારી સાથે બેસવું છે તો તમારે NCRT નો અભ્યાસ કરવો પડશે.

અહીં થી તમને ગુજરાતી શાળા ની નાની નાની વાતો જાણવાની મળશે જે તમને આગળ જઈને કામ લાગશે એટલે  IAS બનવા માટે સ્ટ્રીક એ છે કે બેઝીક સ્પષ્ટ હોવું જોઇ એ એટ લા માટે NCRT નો અભ્યાસ જરૂરી છે.

દરરોજ નું છાપું અને કરંટ અફેર્સ

આમ તો જો બીજી કોઈ પરીક્ષા હોય તો તમે છાપું વાંચતા નથી કારણ એમાં તમારો સમય બરબાદ થાય છે પણ IAS પરીક્ષા માટે તમારે રોજ નું છાપું વાંચવું જરૂરી છે છાપું વાંચવા થી રોજની ઘટના ઓ ની તમને જાણકારી મળશે કે સુ થઈ રહ્યું છે.

છાપા માં તમને મુખ્ય રૂપથી ઉપર નીચે થતી જીડીપી તેનું વિશ્લેષણ સુપ્રીમ કોર્ટ કે રાજ્ય કોર્ટ ના ફેસલા રાજ્યસભા કે લોકસભાની કોઈ જાણકારી વિદેશી રકઝક ને જરૂર વાંચે  IAS ની પરીક્ષા માં આજ સવાલો નું વર્ચસ્વ હોય છે એના વગર આ બધી ખબરો નું વિશ્લેષણ અવસ્ય કરો બીબીસી ની હિન્દી અને ઇન્ડિયન એક્સપ્રેસ ની ખબર પણ વાંચે એમાં કઈ ને કઈ દેશની અર્થવ્યવસ્થા ને રાજનીતિ થઈ જોડાયેલી હોય છે.

ઇતિહાસ પર ખાસ નજર

IAS ની પરીક્ષા માં ઇતિહાસ નું એક અલગ મહત્વ છે ઘણા સવાલ ઇતિહાસ માંથી જ પુ છાય છે તમે ભારત નો ઇતિહાસ અંગ્રેજો ના સમય નું ભારત એના પાવહી નું ભારત અંગ્રેજો ના સમય નું આંદોલન રાજાઓ ની લડાઈ મશહૂર રાજાની જીવન ની કહાની જેવું જરૂર વાંચો. એના થી તમને કઈક ના કઈક એવી બધી વસ્તુ ની સમજ પડશે જે પરીક્ષા માં પુછાય છે તમારે ઇતિહાસની આ વાતો નું ધ્યાન ખાસ રાખવું તેનાથી તમારી તૈયારી સારી થઈ શકશે.

બધું જ એક સાથે પૂરું ના કરો

દર વખતે જોવા મળે છે કે UPSC ની તૈયારી કરવા વાળા વિધાર્થી બધાજ વિષયનું સિલે બસ એકસાથે પૂરું કરવાનું વિચારે છે પણ એવું ના કરવું જોઈએ તમે અઠવાડિયા નું ટોપિક બનાવી એને ગોઠવો અને પછી બીજા બનાવો અને વાંચો. એવું નઈ કે મન ફાવે ત્યારે આ પુસ્તક વાંચીએ ને મન ફાવે ત્યારે બીજું પુસ્તક વાંચીએ એના થીં તમે કન્ફ્યુઝ થઈ જશો અને તમારું રૂટિન પૂરું નઈ થાય.

જરૂરી વસ્તુઓની નોંધ કરતા જાવ

આ પરીક્ષા નું રૂટિન એટલું મોટું છે કે જ્યારે તમે છેલ્લે એનું રિવીજન કરવા બેસશો ત્યારે કઈ ખબર નઈ પડે જો તમે શરૂઆત થી કોઈ પ્લાન નઈ બનાવો તો એટલે તમે શરૂઆત થી જરૂરી ચીજો ની નોંધ કરતા રહો જ્યારે તમે છેલ્લે પોહચો ત્યારે તમે એજ નોંધ વાંચો એવું કરવાથી તમારી પાસે દરેક વિષયની ખાસ નોંધ હશે જેના પર તમે ફોકસ કરી તમારો સમય બચાવી શકશો.

આ વાતો જરૂરી

એવું નઈ કે તમે દરેક સમયે બસ અભ્યાસ કરતા રહો અઠવાડિયા માં એક દિવસ દોસ્તો જોડે ફરવા મુવી જોવા અને પાર્ટી કરવા નો નક્કી કરો જેના થી તમે ફ્રેશ રહેશો તણાવ માં ના રહો તમારી તૈયારી પર વિશ્વાસ રાખો ને બીજી વાતો પર ધ્યાન ના આપો. જે કામ જરૂરી નથી એને કરવા થી બચો એનાથી તમારો સમય નો સદુપયોગ કરો જેથી પાછળ પરેશાન ના થવું પડે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here