જો તમારે પણ ધનવાન બનવું છે તો ઘર ની સામે વાવો આ છોડ, આ છોડ નું છે પૈસા સાથે સીધું કનેકશન

આજે જોવા જઈએ તો દરેક માણસ વધતી જતી મોંઘવારી ના કારણે ખૂબ મુશ્કેલીઓ અનુભવે છે. અને આજે ઘણી નોકરીઓ માં પણ કામ પ્રમાણે વેતન પણ આપવામા નથી આવતું. જેના કારણે આજે ઘણા લોકો ને પૈસા ની ખૂબ તંગી હોય છે.

જો તને પણ આમાં સામીલ હોય છે તો તમે પણ તમારા ઘર માં વાવો આ છોડ જેનાથી તમે પણ ધનવાન બની શકો છો, અને જલ્દી જ પૈસા ની તંગી દૂર થઈ જશે અને આ છોડ વાવવાથી તમારા ઘર માં લક્ષ્મીજી નો વાસ થાય છે.

ક્રસુલા ઓવાટા

જો તમે પણ ઈચ્છો છો કે મારી જોડે પણ પૈસા હોય તો તમારા ઘર માં વાવો આ ક્રસુલા ઓવાટા નામનો છોડ જેને લકી પ્લાન્ટ પણ કહેવાય છે. અને આ છોડ ને તમારા ઘર માં વાવવાથી તમારા ઘર માં માં લક્ષ્મી નો વાસ થાય છે. અને આ છોડ રૂપિયા ને આકર્ષિત કરે છે.

મની પ્લાન્ટ

આજે ઘણા ના ઘરે મની પ્લાન્ટ તો હોય છે જ પણ એ લોકો ને એ જાણ નથી હોતી કે આને પણ એક સાચી દિશા માં જ લગાવવું જોઈએ, આમ એવી પણ માન્યતા છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘર નો લોકો પણ સુખી રહે છે. આમ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અગ્નિ દિશા માં મની પ્લાન્ટ લગાવવુ યોગ્ય ગણાય છે. કારણે કે આ દિશા માં ગણેશજી નો વાસ હોય છે.

લક્ષ્મણ છોડ

આ છોડ ઘર માં લગાવવાથી ઘર માં લક્ષ્મીજી નું આગમન થાય છે. અને જે ઘર માં આ છોડ હોય છે એ ઘર માં સુખ સમૃદ્ધિ જોવા મળે છે અને ક્યારેય ધન ની કમી પણ જોવા નથી મળતી.

કેળનું વૃક્ષ

આમ તમે ઘણી વાર જોયું હશે કે ઘણા ના ઘર માં આ કેળ નું વૃક્ષ તો હોય છે જ અને તમને ખબર હશે કે કોઈ પણ પૂજા કે પાઠ આ વૃક્ષ ના પાન નો ખુબ ઉપયોગ થાય છે. આમ આપના હિન્દૂ ધર્મ માં આ છોડનું ખૂબ મહત્વ પણ છે. અને તમને જણાવી દઈએ કે આ છોડ ને તમારે ઈશાન ખૂણા માં જ લગાવવું જોઈએ અને આ છોડ માં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી નો વાસ હોય છે.

તુલસી

આજે મોટા ભાગ ના ઘરો માં તુલસી તો હોય છે જ અને આમ આ પાન નું સેવન કરવાથી રોગ દૂર રહે છે. આમ આપના હિન્દૂ ધર્મ માં તુલસી ને માતા પણ કહેવાય છે. અને જે ઘર માં તુલસી હોય છે એ ઘર ના લોકો હંમેશા સુખી રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here