આજે દિવસે ને દિવસે રોગ અને બીમારીઓ નો ખુબ વધારો થઈ રહ્યો છે દિવસે ને દિવસે કોઈ ને કોઈ નવી બીમારીઓ જોવા મળતી હોય છે.અને એના કારણે ઘણી મુશ્કેલીઓ સહન કરે છે હાલ માં ચીન માં કોરોના વાયરસ ના કારણે ઘણા લોકો ના મોત પણ થયા હતા.
ત્યારે આજે અમે તમને જણાવીએ કે આવી બીમારીઓ થી કેવી રીતે છૂટી શકાય.આપણા હિંદુ ધર્મમાં વેદોને જીવનનો આધાર માનવામાં આવે છે. અને દુનિયા ની દરેક મુશ્કેલીઓ નો ઈલાજ આ વેદો માં આપેલો છે. આપના હિન્દૂ ધર્મ માં કુલ 4 વેદો છે. જેમાંથી એક અર્થવેદ પણ છે.
અને એમાંથી જ આયુર્વેદ જો જન્મ થયો હતો.આયુર્વેદ અથવા આયુર્વેદશાસ્ત્ર એ ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમા આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવે એ આયુર્વેદ છે.આયુર્વેદ એ મનુષ્યના જીવિત રહેવાની વિધિ તેમ જ તેના પૂર્ણ વિકાસના ઉપાયો બતાવે છે.અહીં તમને કેટલા આયુર્વેદ ના ઉપાયો જણાવીસુ જેનાથી તમે રોગમુક્ત રહેશો.
કપૂર
મોટાભાગે કપૂર નો સળગાવીને ઉપયોગ કરવાથી તેનો મહત્તમ ફાયદો મળે છે. કપૂર ને રૂમમાં સળગાવવાથી માનસિક તણાવ દૂર થઈ શકે છે. શ્વાસને લગતા રોગોમાં પણ કપૂર ફાયદાકારક છે.આપણા ધર્મ ગ્રંથોમાં કપૂરને ખૂબ જ શુદ્ધ માનવામાં આવ્યું છે.આજકાલ કપૂર કેમિકલમાંથી પણ બનાવવામાં આવે છે જ્યારે અસલી કપૂર વૃક્ષ માંથી બને છે.