આ દુનિયામાં કદાચ જ એવો કોઈ વ્યક્તિ હશે કે તેના ઘરમાં સુખ શાંતિ નહિ ઈચ્છતો હોય. આપણા માંથી દરેક વ્યક્તિ ખૂબ વધારે ધન કમાવવા માટે પ્રયાસમાં રહે છે. પરંતુ ત્યાજ કંઇક લોકોની ત્યાં જોવા મળે છે કે તે ધન તો કમાય લે છે પણ તેમના ઘરમાં થોડી પણ સુખ શાંતિ નથી હોતી. આવી સમસ્યાઓથી અડધાથી પણ વધારે લોકો ચિંતિત છે.
તે કહેવાય છે ને કે જિંદગીમાં ગાડી બરાબર ટ્રેક પર હોય અને તેની બરાબર રફતારથી ચાલતી પણ રહે, આ તો બધા ઈચ્છે છે પરંતુ હમેશા જ અપેક્ષાઓના આધારે પરિણામ મળે.એવું જરૂરી નથી હોતું.
કેટલીક વાર લોકો એવું અનુભવ કરે છે કે ખૂબ મહેનત અને પ્રયત્ન પછી પણ ધન નથી મળતું કે ઈચ્છા પ્રમાણે સફળતા નથી મળતી. ક્યારેય મહેનત અનુસાર તમને પૈસા નથી મળતા તો ક્યારેક ઈચ્છા પ્રમાણે નોકરી નથી મળતી.
વેપારી છે તો વેપાર બરકત નથી મળતી.આપણે આપણા ઘરોમાં રોજ કલેશ, ઝઘડા વગેરે કેવી રીતે ઓછા કરીએ કે પછી એવું શું કરીએ જેથી ઘરમાં સુખ શાંતિ કેમની બની રહે અને સબંધોમાં પ્રેમ બન્યો રહે. તે માટે આજે અમે તમને કંઇક એવા ઉપાય જો ધાર્મિક ઉપાયના વિશે બતાવા જઈ રહ્યા છે હે શાસ્ત્રોમાં જણાવ્યું છેતો ચાલો જાણીએ અમુક અચૂક ઉપાય.
સૌથી પહેલા વાત કરીએ પીપળાના વૃક્ષની તો જણાવી દઈએ કે જો તમે દરરોજ પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો છો તો એવામાં પિતૃ દોષનો શમન થાય છે અને તેમ કરવાથી ઘરમાં ખુશીઓ આવે છે. જો તમે તમારા ઘરમાં ખુશીઓ લાવવા ઈચ્છો છો અને ખુશીઓથી ભરેલું પરિવાર ઈચ્છો છો તો કોઈ પણ આશ્રમમાં થોડો લોટ અને સર્સોના તેલ નું દાન કરી આવો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે.
અઠવાડિયામાં એકવાર જરૂર સમુદ્ધી મીઠું અથવા સિંધવ મીઠાથી ઘરમાં પોતું કરો. નમક્યુકત પાણીથી નિત્ય પ્રત: નો ઓમરો ધોવો. આનાથી નકારાત્મક ઊર્જા દૂર રહે છે. તમે ઈચ્છો તો લીંબુના ચાર ટુકડા કરી ચારેય દિશામાં ફેકી દો. આ પ્રક્રિયા જો તમે 40 દિવસ સુધી કરો છો તો તમને રોજગાર પ્રાપ્ત થવાની દિશામાં વિશેષ અનુકૂળતા થાય છે.
જો તમે ક્યારેક પણ લક્ષ્મી પૂજન કરો છોતો ધ્યાન રાખો કે તેમનું પૂજન એકલા જ નહિ પરંતુ ભગવાન વિષ્ણુ ના સાથે કરો ત્યારે જ તો લક્ષ્મીની અનુકૂળતા અનુભવ થાય છે.
તમે કઈ પણ જતા પહેલા જો મહા મુત્યુમજય મંત્ર નો જાપ કરીને ઘરની બહાર નીકળો છો તો તમારા પર આખો દિવસ સુરક્ષા રહે છે. જો વ્યક્તિ દરેક અમાવસ્યાએ ભોજન ગ્રહણ કરતા પહેલા અમુક ભાગ તેના પૂર્વજોને અર્પણ કરે છે તો તેમના આશીર્વાદથી અત્યાધિક અનુકૂળતા તેને મળે છે.
દર અમાવસની રાતમાં કોઈ પણ ચોત્રા પર સર્સો ના તેલનો ચૌમુખા દીવો પ્રગટાવો. ઋણ મુક્ત થશે. ધ્યાન રાખવું કે આ ઉપાયને પ્રયોગમાં કરવાથી જીવનમાં તમને ક્યારેય ધન અને સુખ સમૃદ્ધિ ની ખોટ ન થાય અને ઘરમાં હંમેશા શાંતિનું વાતાવરણ બન્યું રહે.