જો કોઈને તમારાં વસમાં કરવા માંગતા હોય તો આજે જ કરી લો પીપળા નાં પાનનો આ ઉપાય.

મિત્રો આજે અમે તમને ખાસ એક એવા ઉપાય વિશે જણાવવા ના છીએ કે જેની મદદથી તમે કોઈપણ વ્યક્તિને મોહિત કરી શકો છો.તમે આ ઉપાય ની મદદથી તમારું ધાર્યું કામ કરી શકો છો.લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે પીપળના ઝાડની પૂજા કરવાથી ઇચ્છાઓ પૂર્ણ થાય છે.પીપડ ના ઝાડને હંમેશાં સૌથી વધુ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે.જે ન માત્ર હવાને શુદ્ધ કરે છે અને આપણને સ્વચ્છ જીવન આપે છે.પરંતુ ધાર્મિક રૂપે પણ લોકોની આસ્થાનું પ્રતિક છે.આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે પૂજામાં પીપડના ઝાડ અને તેના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.આજે અમે તમને પીપળાના પાનના કેટલાક એવા ઉપાયો વિશે બતાવીશું કે જે તમને કોઈપણ કાર્યમાં શ્રેષ્ઠ બનાવી દેશે.

કોઈને વશમાં કરવા માટે અનેક વશીકરણ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે તે પૈકી એક આ મંત્ર છે:”બ્રહ્મણ કામ ક્રોધ વશ રહેઉ ત્યાહીકરણ સબ કીલીત ભયઉ કહો નાથ બીન કીલે મંત્રા ઐરહું સિદ્ધ હોય જીમી મંત્ર”.આ ઉપાય માં તમારે પીપડા ના પાંદડાની સાથે લોટનીપણ જરૂર પડશે.પાંદડા પર લોટની મદદથી વ્યક્તિનું પુતળું બનાવવાનું છે.હવે તમે જેને નિયંત્રણ કરવા માંગો છો તે વ્યક્તિનું નામ લખો.હવે પુતળા નેકાળા કાપડથી કવર કરો.તમારા જમણા હાથમાં કાળા તલ વડે કહેલા મંત્રનો જાપ કરો.સતત 11 વખત મંત્રનો જાપ કરો.આ પછી, તે કાળા તલને તમારી સાથે રાખો.ખાસ ધ્યાનમાં રાખો હવે તમારે તે પીપળા પાન અને પુતળાને વહેતા પાણીમાં છોડી દેવાના છે.હવે જ્યાં સુધી તમારી પાસે આ કાળા તલ હોય ત્યાં સુધી તે વ્યક્તિ તમારા નિયંત્રણમાં રહેશે.

આ ઉપાય ખાસ સ્ત્રીઓ માટે છે.જો કોઈ સ્ત્રી તેના પતિને વશના કરવા માંગે છે.તો તેમને આ સરળ પદ્ધતિથી વસમાં કરી શકો છો.આ ઉપાય કરવા માટે તમે 2 પીપળા ના પાંદડાઓલો હવે તેમના એક પર કાજલથી તમારા પતિનું નામ પીપળાના પાન પર લખો અને તેને પીપળના ઝાડ નજીક મૂકી આવક તેને ભારે પથ્થરથી દબાવવાને મુકો જેથી તે તે ઉડી ન જાય.હવે બીજા પાન પર સિંદૂરમાંથી પતિનું નામ લખો.તેને તમારા ઘરની છત પર મૂકી દો અને તેને પથ્થરથી દબાવો.આવનારા પૂર્ણિમા સુધી આ પ્રયોગ કરો.પૂર્ણિમા પછી તમે તે પાંદડા એકત્રિત કરો અને તેમને ખાડામાં દબાવો.આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે દરરોજ પીપળના ઝાડને પાણી ચડાવો અને પતિને બુદ્ધિ આપે તેવી માંગ પણ કરો.આ ઉપાયથી તમે ટૂંક સમયમાં તમારા પતિને વશ કરી શકશો.

મિત્રો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓ હોયતો પછી આખાસ ઉપાય કરવો જોઈએ.ગમે તેટલા પ્રયત્નમાં પૈસા ઘરમાં ન રહેતા હોય અથવા તમને જોઈએ તેટલી રકમ સખત મહેનત પછી પણ ન મળતી હોય.તો ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે જે તમને ખુબજ કામમાં આવશે.આ સરળ ઉપાય કરવાથી તમે લક્ષ્મી દેવીના આશીર્વાદ મેળવી શકો છો.પૂર્ણ ચંદ્રના દિવસે એટલે કે પૂનમ એ પીપળના ઝાડની પૂજા કરવી જેથી તમને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.આ દિવસે સવારે વહેલા ઉઠી ને તમારે નહિ ધોઈ ને આ કામ કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here