જિમ કર્યા વગર તમે પણ ઉતારી શકો છો તમારું વજન,અને એ પણ ટૂંક જ સમય માં,આ રીતે કરો ઘરે જ વર્કઆઉટ…

મિત્રો આજે અમે તમારી માટે સૌથી જોરદાર ઉપાય લઈને આવ્યા છે જેની મદદ થી તમે નાસ થોડાકજ ક્ષણ માં તમારું વજન ઉતારી શકો છો.આપણાં ઘરમાં કે પછીસંબંધીઓ ના ઘરે અનેક પ્રકારના ફંક્શન હોય છે. આ સમયે આપણે વર્કઆઉટક રતા નથી.

એક દિવસ વર્કઆઉટ ના કરીએ એટલે બીજા દિવસે આળસ આવે તે સ્વાભાવિક છે. પછી આપણે રોજ કોઈને કોઈ બહાના બનાવતા થઈ જઈએ છે. આથી જ વર્કઆઉટ રોજ કરવું આવશ્યક છે.એક જોતા તમે કોઈપણ રીતે જો તમે જીમ જાવ છો તો પછી ગમે તે રીતે તમે બાના કાળી ને તેને રેગ્યુલર રાખી શકતા નથી.પરંતુ હવે આ સમસ્યા ને બાઈ બાઈ કહી દેવાની છે.

જીમ જવા માટે સમય ના મળે તો ઘરે જ વર્કઆઉટ કરવું. જરૂરી નથી કે કોઈ મશીન અથવા કોઈ સાધન હોય તો જ વર્કઆઉટ થાય. વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરવું જરૂરી છે. ડાયટની સાથે વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે.માટે આજે અમે તમને બંને વિશે જરૂરી માહિતી આપીશું જેથી કરી ને તમને પણ ફાયદો થાય.

આજે જે ઉપાય બતાવવા ના છીએ તેના થી તમે તમારા ભલભલા પેટ ને ઉતારી શકો છો માટે આ લેખ ને છેલ્લે સુધી વાંચજો તોજ તમને બધું સમજાશે.કેટલાંક લોકો પોતાના ફિગરને લઈ એટલા મુશ્કેલીમાં હોય છે કે તેઓ સવાલ કરતા હોય છે કે 7 દિવસમાં 10 કિલો વજન કેવી રીતે ઓછું થાય નિયમિત રીતે વર્કઆઉટ અને ડાયટ ફોલો કરવાથી વજન ઘટવા લાગે છે.આજે અમે એવા વર્કઆઉટ કહીશું જે જીમ ગયા વગર જ વજન ઝડપથી ઉતરશે.આ ઉપાય ને તમે સમજીને કરશો તો ચોક્કસ તમને આ ઉપાયની અસર દેખાશે માટે આપણે આખી રીતને શાંતિ થી સમજીશું.

મિત્રો આ ખુબજ ઉપયોગી અને અસરકારક ઉપાય છે તો આવો જાણીએ તેના વિશે.જો તમે વાસ્તવમાં વજન ઘટાડવા માગતા હોવ તો તમારે એક્સરસાઈઝ માટે કોઈ રૂમ કે પછી કોઈ ઉપકરણની જરૂર નથી.તમારે કૂદવાની પણ જરૂર નથી.તમારે માત્ર ઉભા રહીને જ વર્કઆઉટ કરવાનું છે.મિત્રો આ વર્કઆઉટ એટલું બધું જટિલ પણ નથી માટે તમે આને સરળતાથી કરી શકો છો.મિત્રો આ ખાસ આ વર્કઆઉટમાં કુલ પાંચ બોડી વેટ એક્સરસાઈઝ સામેલ છે જે તમારાં માટે ખુબજ અસરકારક સાબિત થઈ શકે છે.આ માટે અલગ અલગ એક્સરસાઇઝ છે જે અમે નીચે તમને બતાવી છે.

વૈકલ્પિક સ્ક્વોટ તથા રિવર્સ લંજ આ માં તમારે આ કસરત ના 15 reps વાળો એક સેટ એવા ત્રણ સેટ મરવાના છે.આગળ ની કસરત બર્પી માં તમારે તેના 10 reps વાળા 3 સેટ કરવાના છે.ત્યારબાદ રોટેશન 10 reps અને તેના 5 સેટ.ત્યારપછી લે ડાઉન પુશ-અપ ના 10 reps વાળા 3 સેટ.અતમાં એક્સ ક્રંચ ના 10 reps,એવા 3 સેટ મિત્રો આ કસરત ખુબજ સરળ છે માટે તમારે અપનાવી જોઈએ.મિત્રો આ કસરત કરવાથી ખુબજ ઝડપથી તમારું વજન ઉતરી જાય છે માટે તમારે આ કસરત ને રેગ્યુલર રાખવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here