જાણો તમારા ચહેરા ના દાગ ને દૂર કરતી ક્રીમ માં ઉપયોગ થનાર આ કેમિકલ ની હકીકત શુ છે,જાણી ને તમે પણ હેરાન થઈ જશો…

ચહેરા પર ઘણા બધા ખીલ ઉપસી આવવાથી ગુસ્સો આવી જાય છે મનમાં થાય છે કે સુ કરીએ કઈ દવા લગાઈએ કે એક દિવસ માં બધાજ ખીલ મટી જાય ને ચહેરો પેલા ની જેમ ખીલી ઉઠે મવા પણ આવુજ વિચાર્યું કેટલાય નુસખા કરી જોયા પણ કોઈ ફરક ના પડ્યો પછી મેં ટીવી ને પેપર માં એડ જોઈ એડ માં એક ક્રિમ હતી જે થોડાક દિવસો માં જ ચહેરા ના ખીલ મટાડવાનો દાવો કરે છે.

પેહલા તો મને પણ સારું ના લાગ્યું પણ પછી મિત્રોએ કહ્યું આ ક્રીમ લગાવો તે ક્રીમ લગાવો તને આ સારૂં લાગશે.મેં ક્રીમ ખરીદી લગાવી પણ સું ખાક સારું થાય ઉલ્ટાના ખીલ વધારે નીકળી આવ્યા એ ક્રીમ આજે પણ એવી જ પડી છે જો મારી જોડે થયું તે બીજા કેટલાય જોડે થયું હશે કે દેખાદેખી આપણે પ્રોડક્ટ તો લઈ લઈએ છે પણ એ અમારા ચેહરા પર કેટલી અસરકારક છે કે નહીં તે જોતા નથી.

જવાદો ખરેખર તમે વિચાર્યું કે જે ક્રીમ અસર કરવાનો દાવો કરે છે તેનાથી કઈ થતું કેમ નથી એ વિચાર્યું આ વાતની જાણ કારી માટે અમે અમેટિર્સ હોસ્પિટલ કે ડમેંટોલોજીસ્ટ ડાં સચિન ધવન ની જોડે વાત કરી.એમને કહ્યું કે આ પ્રકારની ક્રિમો નો ઉપયોગ ન કરવો જોઈએ આ પ્રકાર ની ક્રીમ માં હાઇડ્રોકિવનોન અને સ્ટેરોઇડ્સ હોઈ છે હાઇડ્રોકિવનોન એ ક બ્લીચિંગ એજન્ટ છે.

જેનાથી એક વાર સારું થઈ જાય છે ચેહરો સાફ પણ લાગે છે ખીલ જતા રેછે પણ થોડા સમય પછી ચહેરો ખરાબ થઈ જાય છે આજ સ્ટેરોઇડ્સ છે જ આપણી સ્કિન પાતળી કરી દે છે એ બે કેમિકલ છે બધીજ ક્રિમો માં જોવા મળે છે જે હર્બલ હોવાનો દાવો કરે છે એટલે તો ક્રીમ લગાવાનું બંધ કરી કે તરત જ ખીલ પાછા દેખાવા લાગે છે એમ પણ આવી વસ્તુ ત્રણ મહિનાથી વધારે ના લગાવી જોઈએ આનાથી ચહેરો ખરાબ થાય છે એ વાત અલગ છે કે આવી પ્રોડક્ટ ને લાઈસેન તો મળી જાય છે.

પણ કોઈ તપાસ થતી નથી તેજ કાયા ક્લિનિક ની ડા હેમા પંત જોડે વાત થઈ તેમને કહ્યું.આ રીતે લાઇસન્સ મળે છે એટલે તેઓ અ પ્રકારનો પ્રચાર કરે છે પણ લોકો ને એ સમજવું પડશે કે આ પ્રકારની ક્રીમ ખીલ કે દાગ નઇ જાય કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ કે પછી તમારા ખોરાક પર થી અસર કરે છે.

લોકો એના પર ધ્યાન ની આપે ને ખોટી પ્રોડક્ટ વાપરવા લગે છે જે ના કરવો જોઈએ ડૉક્ટર ની સલાહ લેવી જોઈએ તમે પણ સમજી ગયા હશો કે તમારા પર ક્રીમ અસર કેમ નથી કરતી અને જો કરે છે તો બંધ કરતાંજ પાછી કેમ આવી જાય છે એટલે ડોક્ટરની સલાહ વગર કોઈ ક્રીમ ના વાપરે ને જો વાપરો તો એની તપાસ અવ્યસ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here