જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો

શિરડી ના સાઈ બાબા જોડે ઘણા લોકો ની આસ્થા બંધાયેલી છે સાઈ બાબા ના ચમત્કારો અને રહસ્યની ચર્ચા એમના ભક્તો દ્વારા થતી રહી છે. સાંઈબાબા ને ઈશ્વર નું રૂપ કહે છે એમને હિન્દૂ અને મુસલમાન બેય ધર્મના લોકો સમાન ભાવના થી પૂજે છે સાંઈબાબા એક ભારતીય ધાર્મિક ગુરુ હતા જેને લોકો વૈશ્વિક સ્તરે પૂજે છે એમના અનુયાયી અમને ફકીર સંત યોગી ને સદગુરુ માંને છે.

સાંઈબાબા નો જન્મ અને એમના ધર્મ ને લઈ ને કેટલાય વિરોધભાસ પ્રચલિત છે કોઈ એમને હિન્દૂ કહેતા તો કોઈ મુસલમાન ત્યારે તો એ એક ચમત્કારિક વ્યક્તિ હતા જે જીવન ભર એક જ જાપ કરતા ‘સબકા માલીક એક’ તે બધાજ ધર્મો ના લોકો ને એક સાથે હળી મળીને રહેવાનું કેહતા સાથે હિન્દૂ મુસ્લિમ બેવ ધર્મનો બોધ આપતા એ મુસ્લિમ ટો પી પેરતા.

તેઓ મહારાષ્ટ્ર માં આવેલા શિરડી ની મસ્જિદ માં પોતાની જિંદગી વિતાવી એજ તેઓ જે મસ્જિદ માં રહેતા હતા તેને પાછળથી હિન્દૂ નામ દ્વારકા માઇ એવું રખાયું જેમાં બન્ને ધર્મ ના લોકો માથું નમાવા આવતા અને એમની પૂજા આરાધના કરતા આવો જાણીએ સાઈ બાબા ના જીવનથી જોડાયેલો ઇતિહાસ નિ વાતો.

સાંઈબાબા ના જન્મ નો ઇતિહાસ આજે પણ રહસ્ય છે

સાંઈબાબા નો જન્મ, જન્મસ્થળ ને તેઓ ક્યાં ધર્મના હતા એ વિશે ઇતિહાસ કારો અને વિદ્ધાનો નો અલગ અલગ મત છે કઈ વિદ્ધાનો ના મતથી તેમનો જન્મ મહારાષ્ટ્ર ના પાથરી ગામમાં 28 સપ્ટેમ્બર 1835 માં થયો હતો એમના જન્મ નું પૂરું પ્રમાણ આજ સુધી નથી મળ્યું પરંતુ કઈ દસ્તાવેજ ના આધારે સાંઈબાબા ને 1854 માં શિરડી પેહલી વાર જોયા હતા ત્યારે તેમની ઉંમર આશરે 16 વર્ષ ની હશે.

સાઈ સત ચરિત્ર કિતાબ મુજબ સાંઈબાબા નો જન્મ 27 સપ્ટેમ્બર 1830 માં મહારાષ્ટ્ર ના પાથરી ગામ માં થયો હતો તેઓ 25 કે 26 વર્ષ ની ઉંમરે શિરડી માં આવ્યા. સાઈ ચરિત્ર પુસ્તક ના આધારે સાઈ જ્યારે 16 વર્ષ ના હતા ત્યારે અંગ્રેજ સરકાર ભારત માં મહારાષ્ટ્ર ના એહમદનગર જિલ્લા ના શિરડી ગામ માં આવ્યા હતા તેઓ એક સન્યાસી ની જિંદગી જીવતા હતા અને હમેશા લીમડાના ઝાડ નીચે ધ્યાન લગાવી ને બેસતા કે આસન વાળી ભગવાન ની ભક્તિ માં લીન થઈ જતા.

એના પછી યુવાન બાબા ના ચમત્કાર અને ઉપદેશો ના લોકો દીવાના બનતા ગયા અને ધીરે ધીરે એમનું નામ આજુબાજુ ના વિસ્તારમાં પણ જણાવા લાગ્યું એમના અનુયાયી ની સંખ્યા વધવા લાગી.

સાઈ ચરિત્ર માં એમના પ્રત્યે ગામ વાળા ની પ્રતિક્રિયા નો પણ ઉલ્લેખ છે. સાઈ બાબા ના વિશે લોકો નું એવું પણ કહેવું હતું કે તેમને ઈશ્વર ની દેવીય શક્તિઓ પ્રાપ્ત હતી કારણ કે ધ્યાન કરતી વખતે એમને ગરમી કે ઠંડી નો એમના શરીર પર કોઈ અસર જણાતો નઈ દિવસ માં આ કોઈને મળતા નઈ અને રાત્રે આ કોઈ નાથી બીતા નઈ જેના સહારે તેઓ લોકો ની મદદ કરતા હતા.

લોકો ને દયા પ્યાર સંતોષ મદદ આંતરિક શાંતિ સમાજ કલ્યાણ અને ઈશ્વર ની ભક્તિ નો બોધ દેવા વાળા સાંઈબાબા ના આગળનું જીવન આજે પણ રહસ્ય છે.

પણ ઇતિહાસ માંથી મળેલા કઈ દસ્તાવેજો ના આધારે તેઓ એક બ્રાહ્મણ પરિવાર માં જન્મ્યા હતા જેમને પછી એક સૂફી સંતે ગોદ લીધા હતા પછી તેમને જાતે એક હિન્દૂ ગુરુ ના શિષ્ય છે તેમ કહ્યું હતું સાઈ બાબા ને ઘણા લોકો પાગલ સમજતા હતા કઈ લોકો તો એમના પર પથ્થર પણ ફેંકતા એના પછી સાંઈબાબા એ ગામ છોડી દીધું હતું એવું મનાય છે કે સૌથી પહેલા સાંઈબાબા શિરડી માં ત્રણ વર્ષ રહ્યા હતા ને પછી એક વર્ષ ગાયબ થઈ ગયા હતા પછી હમેશ ને માટે 1858 માં તેઓ શિરડી આવી ગયા હતા.

સાંઈબાબા ના ધર્મ ને લઈ ને બ્રહ્મ ફેલાયો હતો

સાંઈબાબા હિન્દૂ હતા કે મુસલમાન અને લઈને આજે પણ લોકો ના મનમાં બ્રહ્મ ફેલા યેલો છે કઈ લોકો એમને શિવ નો અંશ કેહતા તો કઈ લોકો એમને ગુરુ દતાત્રેય નો અંશ કહે છે. એમને જીવન નો ઘણો સમય શિરડી ની મસ્જિદ માં મુસ્લિમ ફકીરો જોડે વિતાવ્યો તેઓ હિન્દૂ અને મુસ્લિમ બન્ને ધર્મ નો આદર સત્કાર કરતા એમણે ધર્મ ના આધાર પર કોઈની જોડે ભેદભાવ નથી કર્યો.

કઈ લોકો સાંઈબાબા ના હિન્દૂ હોવા પાછળ ઘણા તર્કો આપતા કે બાબા ધૂણી લગાવતા અને ધૂણી શેવ કે નાથ પંથી ધર્મ ના લોકો લગાવતા એના સાથે તેઓ માથા પર હંમેશા માથા પર ચંદન નું તિલક કરતા અને તેમના કાનો માં છેદ હતા જે નાથપંથી ના લોકો માં જ હોય છે. સાંઈબાબા ના હિન્દૂ હોવાનું એ પણ એક પ્રમાણ હતું કે તેઓ દર અઠવાડિ યે વિઠ્ઠલ ના નામ પર ભજન કીર્તન નું આયોજન કરતા.

એજ નઈ સાઈ ભગવાન ના સમર્થકો એમના હાથમાં ભિક્ષા માંગવું હુક્કો પીવો કમંડળ કાનોમાં છિદ્ર હોવાને કારણે તેમને નાથ સંપ્રદાય માં પણ જોડતા. જ્યારે બાબા ના પહેર વેશ થી લોકો એમને મુસલમાન સંપ્રદાય પણ જોડતા એને એમનું નામ પણ સાઈ ફાર સી ભાષા નો શબ્દ છે જેનો અર્થ સંત એવો થાય છે જે એ સમય દરમિયાન મુસ્લિમ સં ન્યાસીઓ માટે વપરાતો હતો.

શિરડી નું સાંઈબાબા મંદિર

મહારાષ્ટ્ર ના એહમદ જિલ્લાના શિરડી ગામમાં બનેલું સાઈમંદિર લાખો કરોડો લોકો ની ધાર્મિક આસ્થા જોડાયેલી છે આ મંદિર ના દર્શન કરવા દુનિયા ના ખૂણે ખૂણા માંથી લોકો આવે છે. એ આજે ભારત ના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક છે કે જેને દયા પ્રેમ કરુણા અને સદભાવ નો બોધ આપવા વાળા સાઈ ની સમાધિ પર બનાવવા માં આવ્યું છે.

સાંઈ બાબા ના શિક્ષાએ ને લોક કલ્યાણ કારી કામો ને આગળ વધારવા માટે એમના આ મંદિર નું નિર્માણ 1922 માં થયું હતું એવું માનવામાં આવે છે કે સાંઈબાબા એ એમનું જીવન લગભગ શિરડી માં જ વિતાવ્યું હતું અને લોકો ને હળીમળીને રહેવાનું ને ભક્તિ કરવાનો બોધ આપ્યો હતો.

સાઈ ને લોકો આધ્યાત્મિક ગુરુ સંત ઈશ્વરીય અવતાર માનતા શિરડી નું મંદિર સવારે 4 વાગ્યે ખૂલી જાય છે ને રાત્રે સવા11 વાગે બંધ થાય છે. અહીં આ મંદિર માં લોકો ની ઉંડી આશાઓ બંધાયેલી છે એટલે લોક એમની શ્રદ્ધા મુજબ ભેટ પણ ચઢાવે છે.

આ મંદિર એ ના રેકોડ તોડ ચઢાવા માટે પણ પ્રખ્યાત છે. આ મંદિર થી જોડાયેલી માન્યતા છે કે જે પણ ભક્ત સાચા મનથી સાઈ બાબા ના દર્શન કરવા આવેછે એમની મનોકામના પૂર્ણ થાય છે.

સદગુરુ સાંઈબાબા ની શિક્ષાઓ

ઈશ્વર ના અવતાર સાંઈબાબા એ જીવન ભર લોકો ને દાન, આધ્યાત્મિક જ્ઞાન કરુણા,ગુરુ ની ભક્તિ, મદ આત્મ સંતુષ્ટિ, આંતરિક શાંતિ, પ્રેમ નો પાઠ શીખવાળ્યો ને પોતાના હોવા નો અહેસાસ નો પ્રચાર કર્યો એની સાથે તેમણે આત્મ સમર્પણ કરવાંના મહત્વ પર પણ જોર આપ્યું.

સાંઈબાબા આ જાતિ ભેદભાવ ની પણ ટીકા કરી એમણે હિન્દૂ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકો ને એકતા સાથે હળી મળીને રહેવાની શિક્ષા આપી એ હમેશા કેહતા કે

સબકા માલીક એક

એની સાથે સાંઈબાબા એ લોકોના પ્રત્યે માનવતા નો ભાવ રાખવાની શિક્ષા આપી અને માનવતા ની સેવા કરવાનું શીખવાડ્યું એજ નઈ સાંઈબાબા લોકો ને માં બાપ ગુરુ વૃદ્ધ અને પોતાનાથી મોટા લોકો ને માન આપવાનું શીખવાડ્યું.

સાંઈબાબા ના અણમોલ વચન અને ઉપદેશ

ચમત્કારિક પુરુષ ને ભગવાન ના સ્વરૂપ મનતા સાંઈબાબા એ કહ્યું કે હું એક ખાલી શરીર નથી એક અમરાજર એક અવિનાશી પરમાત્મા છું એટલે હમેશા જીવતો રહીશ આ વાત ભક્તિ અને પ્રેમથી કોઈ પણ ભક્ત અનુભવ કરી શકે છે.

સાઈ ભગવાન નું માનવું હતું કે જે પણ કર્યો છે તે બધા વિચારો નું પરિણામ છે એટલે વ્યક્તિ ના વિચાર ને આધીન છે. સાંઈબાબા હમેશા એજ શીખ આપતા કે માણસને પો તાના વર્તમાન માં જીવવું જોઈએ કારણ કે દરેક ક્ષણે વિચાર અને કર્મ ને આધીન રાખે છે ને સાથે ભવિષ્ય ના માર્ગ ની રૂપરેખા બનાવે છે.

સાઈ ભગવાન નું માનવું હતું કે જીવન એક ગીત છે તેને ગાવ તે એક ખેલ છે તેને રમો આ એક ચેલેન્જ છે તેનો અડીખમ સામનો કરો આ એક સપનું છે તેનો અનુભવ કરો આ એક યજ્ઞ છે તેને હાજર કરો અને આ એક પ્રેમ છે તેનો આનંદ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here