જાણો કોણ છે આ દાદા સાહેબ ફાલકે જેમના નામ પર અમિતાભ બચ્ચન ને એવોર્ડ મળ્યો હતો..

અમિતાભ બચ્ચન કોણ છે એ કેવુ જરૂરી નથી બધાજ ઓળખે છે પણ એમની સાથે જે થઈ રહ્યું છે જણાવવું ખૂબ જરૂરી છે અમિતાબ ના પરિચય માં એક ખાસ વાત ઉમેરી છે ને આ ખાસ વાત એ છે કે તેમને ભરતીય સિનેમા નો એક ખાસ એવોડ આપવાનો છે ને તે એવોડ દાદા સાહેબ ફાળકે નો છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે ટ્વીટ કરી જાણકારી આપીને લખ્યું લિજેન્ડ અમિતાબ બચ્ચને આપનું બે પેઢી સુધી મનોરંજન કર્યું ને પ્રેરણા આપી એમને એક મત થી દાદા સાહેબ ફાળકે ના એવોડ માટે પસંદગી કરવામાં આવી છે.

સમગ્ર દેશ ને અતરાષ્ટ્રિય સમુદાય પણ ખુશ છે હું તેમને હદય પૂર્વક અભિનંદન પાઠવું છુ. હવે સવાલ એ છે કે અમિતાબ ને કયો દાદા સાહેબ એવોડ મળી રહ્યો છે ગભરાસો નઇ કારણ કે બે પ્રકાર ના દાદા સાહેબ એવોડ હોયછે એક જ સરકાર આપે છે તે દાદા સાહેબ ફાળકે એવોડ ને બીજો દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોડ આ એવોડ એક સં સ્થા આપે છે.

બેવ એવોડ એક બીજા એટલા અલગ છે કે જેમ મીઠું ને ખાંડ સરકાર આ પે છે તે દાદા સાહેબ એવોડ ભારતીય સિનેમા નો સૌથી મોટો એવોડ છે એની શરૂઆત 1969 થી થઈ તેને 17 માં નૅશનલ એવોડ મા ઉમેર્યો ત્યારથી તે દર વખતે નેશનલ ફિલ્મ એવોર્ડ માં આપવા માં આવે છે.

ફિલ્મ નિર્માતા દાદા સાહેબ ફાળકે ના નામ પાર આ એવોર્ડ ની શરૂઆતથ થઈ સિનેમા માં જેણે જીવન ભર ખુબજ સારું કામ કર્યું હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે અને તે એક માણસ ને મળે છે ને તે સન્માનિત માણસ નું નામ એક જુયુરી નક્કી કરે છે.

આ છે દાદા સાહેબ ફાળકે એમના નામ થી જ એવોર્ડ આપવા માં આવેછે સિનેમા નો સૌથી મોટો એવોર્ડ દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન એવોર્ડ એક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

રાખી શાવંત, મનીષ કોઈરાલા, શાહરુખ ખાન ને આ એવોર્ડ મળી ચુક્યો છે એ તો એ પણ રેપીસ્ટ ગુરમીત રામ રહીમ ને પણ એની ફિલ્મ MSG 2 માટે સૌથી વધુ લોક પ્રિય એક્ટર અને ડિરેકટર માટે ફાળકે ફાઉન્ડેશન એવોર્ડ મળ્યો ફિલ્મ જગત માં આ એવોર્ડ ઘણી કેટે ગરી માટે છે તેમાં એકટર થી લઇ ને મેકઅપ આર્ટિસ્ટ ની કેટે ગરી પણ સામેલ છે.

આ એવોર્ડ સિનેમા જગત નો સોથી મોટો એવોર્ડ નથી પણ એમાં સારી વાત એ છે કે એમાં ફિલ્મી જગત ના બધા લોકો ને ધ્યાન માં રાખવામાં આવે છે તકનીકી કાર્ય ક્ષેત્ર માં કામ કરવા પ્રોસાહિત થશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here