જાણો હિન્દુ સક્સેશન એક્ટ મુજબ “વારસાગત સંપત્તિ” માં, દીકરી, પત્ની, બહેનને કેટલો હક મળવા પાત્ર છે, દરેક મહિલાઓ ખાસ વાંચે…

અહીંયા જણાવવામાં આવે તો કહેવાય કે ઘર પરિવાર અને સમાજથી માંડીને કામકાજના સ્થળો પર સ્ત્રીઓ જાતીય ભેદભાવ અને ઉપેક્ષાનો સામનો કરતી આવી છે અને સ્ત્રીઓ કોઈ પણ મુશ્કેલી હોય તો તેમાં તે સફળતા મેળવતી હોય છે પણ તેઓ હાલમાં જાગૃતિ વધવાને કારણે અને સોશિયલ મીડિયાને કારણે ઉઠતા અવાજોને કારણે, કાયદામાં સકારાત્મક ફેરફારોને કારણે મહિલા અને પુરુષમાં ફરક ન કરતા કાયદાને લાગુ પડાતા સ્થિતિ સુધરવા લાગી છે અને હા મહિલાઓને પણ હવે જવાબદારી સોંપવામાં આવે છે અનેક એવુ ક્ષેત્ર છે કે જેમાં મહિલાઓના સશક્તિકરણ માટે પગલા ઊઠાવવાની જરૂર છે. કારણ કે જેમાંથી આપણને ઘણું શીખવા મળતું હોય છે દાખલા તરીકે ભારતમાં અનેક કારણોસર મહિલાઓને પિતાની સંપત્તિ પર અધિકારમાંથી વંચિત રાખવામાં આવી છે તો આવા દાખલા હોય છે કે જેમાં તમારે પણ વંચિત રહેવું પડશે.

માનવામાં આવે છે કે આ એક કારણ તો એ જ છે કે જેણે વારસાગત મિલ્કતના કાયદામાં એકરૂપતા મળતી નથી અને આ ધાર્મિક સમુદાયોના પર્સનલ લો હોય છે જ્યારે આદિવાસી સમુદાય પોતાના પરંપરાગત કાયદા મુજબ ચાલે છે તેવું કહેવામાં આવ્યુ છે અને તેમાંથી જ અહીંયા પણ મોટાભાગના કાયદામાં પ્રોપર્ટી, ખેતીવાડી, જમીન કે બીજી અચલ સંપત્તિઓમાં મહિલાઓને ભાગ આપવામાં ખચકાટ જોવા મળે છે પણ બધા જ સમાજમાં અલગ અલગ જોવા મળતું હોય છે અને જમીનની વહેંચણી કે દીકરીના લગ્ન થવા પર પણ જમીન પર પરિવારનો હક ખતમ થઈ જશે તેમ કહેવાય છે પણ તેવો ડર આ પાછળનું મુખ્ય કારણ હોય છે જેનું તમારે ધ્યાન રાખવું.

અલગ અલગ ધર્મોમાં વોટરફિલ્ડ એડવાઈઝર્સના એમડી અને સીઈઓ સૌમ્યા રાજને કહ્યું હતું કે ભારતમાં વારસાનો ઢાંચો ધર્મના આધારે અલગ અલગ નક્કી કરાયો છે અને અલગ અલગ સોંપવામાં આવ્યો છે અને આ એસેટના આધાર પર જ નહિ પણ હિન્દુ પરિવાર અને બીજા ધર્મોના લોકોના વારસા માટે પોતપોતાના કાયદા અલગ અલગ હોય છે અને બાકીના સમુદાયના વારસાના અધિકાર એ પણ ઈન્ડિયન સક્સેશન એક્ટ 1925થી નક્કી કરવામાં આવ્યું હતું જેને ખુબ જ સારીરીતે સંભાળવામાં આવ્યું હતું.

અહીંયા બીજું કારણ એ પણ હતું કે જો મહિલાઓમાં જાગૃતિ અને સાક્ષરતા ઓછી હોય છે તો તેમને પોતાના અધિકારોની પૂરી જાણકારી હોતી નથી અને એટલા માટે તે અદાલતમાં જતા પણ અચકાતા હોય છે અને અદાલતમાં જવાની તેમણે ઈચ્છા જ થતી નથી અને ત્રીજુ કારણ એ છે કે પુરુષ પ્રધાન પરંપરાને કારણે મહિલાઓમાં ભયનો માહોલ જોવા મળતો આવ્યો છે અને આના કારણે જ તે પોતાના વારસા માટે લડવા નથી માંગતી અને શાંતિથી જીવન ગુજારતી હોય છે અને દેશના ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં પણ હક અને ત્યાગ એટલે કે અધિકારોને સ્વેચ્છાએ છોડવાના રિવાજને કારણે મહિલાઓ પિતૃક સંપત્તિ પર પોતાનો દાવો છોડી દે છે તેવું માનવામાં આવે છે અને આના આધારે એવું પણ કહેવાય છે કે દીકરીના પિતા તેને વિવાહમાં દહેજ પણ આપતા હોય છે અને જેનાથી તમે પરિચિત પણ છો તો આથી જ દીકરાને પ્રોપર્ટી આપવામાં આવતી હોય છે અને મળવી જ જોઈએ.

LawRato.comના સ્થાપક અને સીઈઓ રોહન મહાજ દ્વારા પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે હિન્દુ સક્સેશન એક્ટ 1956 બનવા સુધી કાયદો મહિલાઓની વિરુદ્ધ હતો તેવું માનવામાં આવ્યું છે અને અને આ ઓનલાઈન વસિયત બનાવનારી Dilsewill.com ના ફાઉન્ડર રાજ લખોટિયાએ પણ એવું જણાવ્યું છે કે અહીંયા 2005 પછી હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં ફેરફાર થતા મામલો બેલેન્સ થયો છે અને હવે પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સરખેસરખો અધિકાર આપવાનો રહેશે તેવું કહેવાયું છે અને આ મહિલાને સશક્ત બનાવનારા આ કાયદાની વિપરીત અસર પણ પડી છે પણ જેનાં કારણે બાળકીઓની ભ્રુણ હત્યા વધવા લાગી છે અને હાલના સમયમાં તો આ ભ્રુણ હત્યા ખૂબ જ પ્રમાણમાં ચાલી રહી છે અને તેમના મૃત્યુદરમાં પણ વધારો થવા લાગ્યો છે અને આ સિવાય એ પણ જણાવાય છે કે ઈકોનોમિક સર્વે 2017 અને 2018માં પણ આ વાત પ્રતિબિંબિત થાય છે અને આવા લોકો પણ આ વાતને એ રીતે જોતા હોય છે અને આ છોકરીને મળનારી પૈતૃક સંપત્તિ સાસરિયાના હાથમાં જતી રહેશે અને છોકરીઓને તે આપવામાં આવે છે અને આ છોકરાને સંપત્તિ આપવા પાછળ એ વિચાર કામ કરે છે કે તે આ જમીનના માધ્યમથી સંપત્તિ વધારશે અને વૃદ્ધાવસ્થામાં મા બાપની સારસંભાળ રાખશે એટલા માટે તેમણે સંપત્તિ આપવામાં આવતી હોય છે.

પણ અમુક લોકોમાં મનમાં આવી વાત બેસતી પણ નથી હોતી અને તેઓ ખોટા વિવાદોમાં પડ્યા હોય છે અને આવા નિરાશાજનક ઘટનાક્રમમાં દરેક જાતિના આધારે ભેદભાવ ન કરનારા કાયદાની તાતીની પણ જરૂર હોય છે અને તેની સાથે જ આ મહિલાઓમાં પણ જાગૃતિ વધવાથી અને કાયદા ઝડપથી લાગુ પાડવાથી પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવશે.કારણ કે જેના આધારે ઘણી સમસ્યાઓનો સુધારો કરવામાં આવ્યો હોય છે અને જાગૃતિ વધારવાના આશયથી પણ અમે તમને અહીં જણાવીશું કે મુખ્ય ધર્મ અંતર્ગત પત્ની, દીકરી, માતા કે બહેનના રૂપમાં મહિલાઓને વારસામાં કેવો અને તેનો શું અધિકાર આપવામાં આવે છે.

હિન્દુ

પણ અહીંયા જે જણાવવામાં આવ્યું છે તે એક હિન્દુ ઉત્તરાધિકાર કાયદા 1956 હિન્દુ ઉપરાંત બુદ્ધ, જૈન અને શીખ સમુદાય પર લાગુ પડે છે અને જેનું ધ્યાન રાખવું કારણ કે તે મહિલાઓ અને પુરુષો બંનેને લાગુ પડે છે અને આ કાયદો ફક્ત ત્યારે જ લાગુ પડતો હોય છે કે જ્યારે તે કોઈ પણ વસિયત ન બનાવવામાં આવી હોય છે અને જે વ્યક્તિ બીજો ધર્મ છોડી અને પછી હિન્દુ ધર્મ અપનાવે છે તો પછી તેના પર પણ આ કાયદો લાગુ પડતો હોય છે અને કાયદા મુજબ ચાલવાનું હોય છે અને વિલ હોય તો આ કાયદો લાગુ નથી પડતો વારસાગત સંપત્તિ એટલે કે જે સંપત્તિ વહેંચાયા વિના જ પુરુષ વંશ ક્રમમાં ચાર પેઢીથી ચાલી આવે છે તેને કહેવાય છે અને તેમાં પણ પોતાના હિસ્સાનો અધિકાર જન્મથી હાંસલ થાય છે અને નક્કી કરવામાં આવતો હોય છે અને હા એમ પણ કહેવાય છે કે અર્જિત સંપત્તિ તેને પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિએ જાતે ન કમાઈ હોય છે અથવા તો પૈતૃક સંપત્તિને વેચીને મેળવી હોય છે તેમ જણાવ્યું છે અને આ સેલ્ફ એક્વાયર્ડ પ્રોપર્ટીના મામલામાં હિન્દુ પિતાને પણ અધિકાર છે કે તે પોતાની મરજીથી કોઈને પણ આપવાની વસિયત કરી શકે છે અને તે ચાહે તેને આપી શકે છે અને તેમાં પણ તે મહિલા સાથે ભેદભાવ કરે તો તેને દંડ કરવામાં આવતો નથી અને તેને કશું જ કહેવામાં આવતું નથી.

પણ જો કોઈ પુરુષ વસિયત બનાવ્યા વિના અને અવસાન પામે તો તેની સંપત્તિ ચાર શ્રેણીમાં વહેંચવામા આવે છે અને તે છે ક1, ક્લાસ 2, લોહીનો સંબંધી અથવા તો દત્તક લીધેલ વ્યક્તિ એમ જ આ ચાર શ્રેણીમાં વહેંચવામાં આવે છે અને ક્લાસ 1ના વારસદાર ન હોય ત્યારે ક્લાસ 2 અને પછી લોહીના સંબંધી અને દત્તક લીધેલને સંપત્તિમાં હક આપવામાં આવતો હોય છે અને તે હક્ને અપનાવવા માટે તેને કોઈ રોકી શકતું નથી.

પત્નિ.

સાથે સાથે એવું પણ કહ્યું હતું કે પતિનું મોત થાય તો તેને અન્ય જીવિત વારસદારને સમાન હિસ્સો આપવામાં આવે છે અને જો વારસદાર ન હોય તો પછી તેના પતિની બધી જ સંપત્તિ પત્નીને વારસામાં મળતી હોય છે અને જેમાં કોઈનો ભાગ નથી હોતો અને આ વિવાહિત હિન્દુ મહિલાનો પતિની ઈન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી પર પૂરો ભાગ આપવામાં આવે છે અને જો કોઈ પણ સંપત્તિ મહિલાના નામે હિય છે તો પછી તેના પર તેનો હક હશે તેવું કહેવામાં આવે છે અને ભલે તે વારસામાં મળી હોય કે પછી ગિફ્ટમાં મળી હોય તો તેને પોતાના પતિ પાસેથી ભરણપોષણ, સપોર્ટ અને શેલ્ટર મેળવવાનો હક છે તેમ જણાવવામાં આવ્યું છે. પણ જો પછી ત્યાં છૂટાછેડા થઈ જાય છે તો પછી ભરણપોષણના ભથ્થાનો નિર્ણય ડિવોર્સ સમયે થાય છે એમ જણાવવામાં આવ્યું છે અને ત્યાર પછી પણ પતિ અને પત્ની વચ્ચે સંબંધ પૂરો થઈ જાય છે અને જેમાં તલાક પછી પણ પતિનું મોત થાય છે તો અને તેણે વસિયત ન લખી હોય તો તેની પત્નીને તેમાંથી કોઈ હક મળતો આપવામાં આવતો નથી અને હાલમાં પણ આપવામાં આવતો નથી અને જો પહેલી પત્ની જીવિત હોય અને પછી તે પતિ છૂટાછેડા વિના બીજા લગ્ન કરે તો તે માન્ય ગણવામાં આવતું નથી અને બીજી પત્નીને તેની સંપત્તિમાં કોઈ પણ ભાગ નહિ મળે અને તેની પહેલી પત્નીના અધિકાર પર તેનાથી કોઈ પણ અસર નહિ મળે અને જો કે બીજા લગ્નથી બાળક થાય તો તેને અન્ય વારસદાર સાથે સંપત્તિમાં હિસ્સો આપવામાં આવશે.

પણ કહેવામાં આવે છે કે જો લગ્ન બે ધર્મના લોકો વચ્ચે કરવામાં આવે છે તો પછી મહિલાને પણ પતિના ધર્મના પર્સનલ લો અનુસાર વારસામાં હક આપવામાં આવે છે અને જો કોઈ પણ હિન્દુ મહિલા ધર્મ પરિવર્તન વિના મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરે છે તો પછી તેને પણ નિયમિત કે કાયદેસર નહિ માનવામાં આવે અને આવી રીતે જ મહિલાને મેહર મળે છે પણ પતિની સંપત્તિ પર હક મળતો નથી જેની ખાસ જાણકારી લેવી.પણ જો પતિ ક્રિશ્ચન હોય તો પછી તે પત્નીના ધર્મના વારસા પર હકમાં કોઈ અસર નથી પડતી અને તેમના પતિના મોત પછી પણ વિધવા અને બીજા વારસ ન હોય તો મહિલાને તેની સંપત્તિમાં 33 ટકા હિસ્સો આપવામાં આવે છે અને બીજા વારસદારોને 66 ટકા હિસ્સો મળશે તેવું જણાવાયું છે.

દીકરી.

તમને આ વાતની ચોક્કસ જાણકારી નહિ હોય પણ તમણે જણાવીએ કે જો મહિલાઓ સાથે ભેદભાવ દૂર કરવા માટે હિન્દુ ઉત્તરાધિકાર કાયદો 1956માં 2005માં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેની કલમ 6 બદલી નાંખવામાં આવી હતી અને આનો અર્થ એ હતો કે જો પુત્રીને પિતાની સંપત્તિમાં પુત્ર સમાન હક આપવામાં આવશે અને 2005 પહેલા ફક્ત પુત્રને પિતાની સંપત્તિમાં હક મળતો આવ્યો છે અને તેની મતલબ એ છે કે હવે પિતાને દીકરીને સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર આપવામાં આવતો નથી.

વસિયત બનાવ્યા વિના પણ અહીંયા પિતાનું મોત થાય તો તેના બધા જ લીગલ વારસદારોનો સંપત્તિ પર સમાન અધિકાર બને છે અને તેમનો પૂરો હક તેના પર હોય છે અને ક્લાસ 1 એ વારસદારોનો પહેલો અધિકાર હોય છે અને તેમને પણ કહેવાનો વારો આવે ઈચ્છે તેમાં પણ વિધવા પુત્રીઓ અને પુત્રનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને જો દીકરીનું મોત થઈ ગયું હોય તો પછી તેના બાળકોને પણ પ્રોપર્ટીમાં હક આપવામાં આવતો હોય છે જેનું ધ્યાન રાખવું અને 2005 પહેલા પણ દીકરીઓને ફક્ત હિન્દુ યુનાઈટેડ ફેમિલીનો હિસ્સો માનવામાં આવતી હતી અને જેથી જ તેમને હિન્દૂ ગણવામાં આવે છે અને તેમણે કાયદાકીય વારસદાર જ નહિ પણ દીકરીના લગ્ન થાય તે પછી તેને હિન્દુ યુનાઈટેડ ફેમિલીનો હિસ્સો માનવામાં આવતી ન હતી પણ તેના પછી જ આ ફેરફારને હવે તેની દીકરીને પિતાની સંપત્તિ પર અધિકાર આપવામાં આવે તેવું કહેવાય છે અને જો પિતાની સંપત્તિ પર જેવો દીકરાનો અધિકાર હોય છે તો પછી એવો જ દીકરીનો અધિકાર છે તેમ કહેવાય છે અને આ મામલે દીકરીની જન્મ તારીખથી કોઈ પણ ફરક પડતો નથી અને જો સંપત્તિ પર દીકરીના દાવા માટે પિતા 9 સપ્ટેમ્બર 2005 સુધી જીવિત હોય છે તો તે પણ જરૂરી છે અને જો તેમનું મોત 2005 પહેલા થઈ ગયુ હોય તો પછી તેને પૈતૃક કે પિતા દ્વારા ખરીદાયેલી સંપત્તિમાં કોઈ પણ પ્રકારનો ભાગ મળશે નહીં અને તેને આ સંજોગોમાં પિતાની સંપત્તિને વસિયત મુજબ આંકવામાં આવે છે અને તેના મુજબ હક આપવામાં આવે છે.

માતા અને બહેન.

માતા ક્લાસ 1 વારસદારમાં આવે છે. પુત્રનું મૃત્યુ થયુ હોય તો તેની સંપત્તિ પર બીજા વારસદાર સાથે સાથે માતાનો પમ સરખો જ હિસ્સો હોય છે. આ ઉપરાંત વિધવા માતા પુત્ર પાસે ભરણપોષણ મેળવવાની હકદાર છે પરંતુ તે પુત્ર પર આશ્રિત ન હોવી જોઈએ. ભાઈના મૃત્યુ બાદ બહેન ક્લાસ 2 વારસદારમાં ગણાય છે. ભાઈની સંપત્તિ માટે ક્લાસ 1 અધિકારી ન હોય અને પિતાનું પણ પહેલા જ મોત થઈ ગયુ હોય તો બહેનને વારસામાં પ્રોપર્ટી મળે છે.

વારસામાં મળેલી મિલકત પર ટેક્સ લાગે.

તમને આ વાતની ખબર નહિ હોય કદાચ પણ કહેવામાં આવે છે કે ભારતમાં વારસાગત પ્રોપર્ટી પર લાગતો ટેક્સ 1985 માંજ ખતમ કરી દેવાયો હતો અને આવા કાયદા મુજબ વારસામાં મળેલી પ્રોપર્ટી પર કોઈ ગિફ્ટ કે અન્ય ટેક્સ નહિ લાગે તેવું કહેવાય છે અને કોઈપણ જાતનો ટેક્સ લાગતો નથી અને જો તે વેચશો તો તેના પર થનારી આવક પર કેપિટલ ગેઈન ટેક્સ લાગશે. વારસામાં મળનારી ચલ કે અચલ સંપત્તિ એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે હસ્તાંતર થાય છે તો ત્યારે પણ ટેક્સ લાગતો હોય છે અને એટલે જ તેના પર ટેક્સ નથી લાગતો અને તમે સંપત્તિ વેચો તો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે અને આ ટેક્સ તમારે ગમે ત્યારે ચૂકવવો પડે છે. સંપત્તિના માલિક પાસે પ્રોપર્ટી 24 મહિનાથી વધુ સમય માટે હોય તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને આ ટેક્સ પણ તમારે ભરવો પડે છે.

સંપત્તિમાં અધિકાર ન મળે તો શું કરી શકાય.

અહીંયા વાત કરવામાં આવે છે દીકરીની અને જો મહિલાને પિતાની સંપત્તિમાં હક ન મળે તો તે લીગલ નોટિસનો આશ્રય લઈ શકે છે અને તેમનો ટેક્સ અલગ હોય છે અને મહિલા તેને હકથી વંચિત રાખનાર વ્યક્તિને નોટિસ મોકલી શકે છે અને જો સામી પાર્ટી નમતુ ન જોખે તો તે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકે છે અને જો સંપત્તિનુ વિભાજન શક્ય ન હોય તો કોર્ટ મહિલાને તેનો હિસ્સો અપાવવા માટે સંપત્તિની નીલામી કરી શકે છે અને આ કેસની સુનવણી દરમિયાન સંપત્તિ વેચાય નહિ તેની ખાતરી કરવા માટે તે કોર્ટ પર તેના વેચાણ પર રોક લગાવવાના આદેશની માંગ કરી શકે છે અને જો સુનવણી પહેલા સંપત્તિને સહમતિ વિના વેચી દેવાય તો તે ખરીદનારને એક પક્ષ બનાવી કેસમાં શામેલ કરી શકે છે અને આ સુનવણી દરમિયાન આવુ જ થાય છે અને તો તે કોર્ટને ખરીદનારને પાર્ટી બનાવવાનો આગ્રહ કરી શકે છે આ મુજબ જ સંપત્તિમાં અધિકાર મળે તો તમે કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here