જાણો કેપ્ટન બત્રા વિસે,જેમને કારગિલ યુદ્ધ દરમિયાન દુસમનોના ચક્કા છોડાવી દીધા હતા,એક વાર જરૂર વાંચજો…

કેપ્ટન વિક્રમ બત્રા.9 સપ્ટેમ્બર 1974 નો જન્મ કારગિલ યુદ્ધ દરિમયાન મોરચા પર પોસ્ટીંગ થઈ વધેલી દાઢી 22 વર્ષનો છોકરો પણ કારગિલ યુદ્ધ મહત્વના પાંચ પોઇન્ટ જીતવા વાળો મેન માણસ જોશ થી ભરેલો બધાનો માનીતો ને પરમવીર ચક્ર ને પામવા વાળો સેન્ય નો છેલ્લો માણસ આ માણસ જેણે મરતા પેહલા શૈન્ય ઘણા માણસો ને બચા વ્યા હતા. એટલે તો શૈન્ય ના વડાએ પણ કહયુ હતુ કે તે જીવતો પાછો આવશે તો તેને શૈન્ય નો વડો બનાવીશું.

26 જુલાઈ કરગિલ દિવસ છે ને વિક્રમ નો ઉલ્લેખ થતા જ આ વાતો લોકો ના મોઢા પર આવે છે. કાતો હું લહેરાતા ત્રિરંગા સાથે આવીશ કાતો ત્રિરંગા માં લપેટાઈ ને આવીશ પણ આવીશ તો ખરો,આ દિલ માંગે ફરી અમારી ચિંતા ના કરશો તમે તમારો ખ્યાલ રાખજો,7 જુલાઈ વિક્રમ બત્રા ની વરસી હોય છે.તેના જીવનની કેટલીક હકીકતો 1.વિક્રમ શરૂઆત ના અભ્યાસ માટે કોઈ સ્કુલે નથી ગયા તેમનો શરૂઆતનો અભ્યાસ ઘરે જ થયો હતો અને તેમના શિક્ષક તેમની માતા હતા. 2 19 જૂન 1999 નારોજ વિક્રમ બત્રા ના લીડર સિપ નીચે ભરતીય સેનાએ ઘૂસણખોરો પાસેથી પોઇન્ટ 5140 જીતી લીધો હતો.

આ મહત્વનો પોઇન્ટ હતો જ્યાં સીધી ચઢાઈ હતી તેના લીધે ઘૂસણખોરો ત્યાં છુપાઈ ને ભારતીય સેના પર ગોળીબાર કરતા હતા. 3 આ જીત્યા પછી વિક્રમ બત્રા આગળ નો પોઇન્ટ 4875 જીતવા ચાલી નીકળ્યા જે 17 હજાર ફૂટ ઊંચો ને 80 ડીગ્રી ની ચઢાઈ પાર હતો. 4 પરમવીર ચક્ર મેળવવા વડા વિક્રમ બત્રા છેલ્લા હતા 7 જુલાઈ 1999 ના રોજ તેમની મોત એક ઓફિસર ને બચાવતા થઈ હતી તે ઓફિસર ને તેમણે કહ્યું તમે ખસી જાવ તમારે વાઈફ ને છોકરા છે. 5 દર વખતે જીત્યા પછી વિક્રમ બત્રા જોરથી બોલતા આ દિલ માંગે મોર.6 એમના સાથી નવીન જે એમની સાથે જ રહેતા હતા.

નવીના પગ પાસે એક બોંબ આવીને ફૂટ્યો તેથી તે ખુબજ ઘાયલ થયા વિક્રમ બત્રા એ તેને ત્યાંથી હટાવી દીધો તેથી નવીનો જીવ બચી ગયો પણ તેઓ બીજા એક ઓફિસર નો જીવ બચાવવા જતા તેઓ શહીદ થયા.7 વિક્રમ બત્રા વિશે જણાવતા નવીન ભાવહીન થ ઈ જાય છે અને તે એક વાક્ય જરૂર બોલે છે કે ઘૂસણખોરો લડાઈ વખતે બોલે છે કે  મ ને માધુરી દીક્ષિત આપી દો અમે શાંત થઈ જઈસુ આ સાંભળી વિક્રમ બત્રા હસીને એમ ની બંદૂક થી ગોળીઓ છોડીનેકહે છે લો માધુરી દીક્ષિત ના પ્યાર સાથે અને કેટલાંય ઘૂસ ણ ખોરો ને મારી નાખે છે.

8 વિક્રમ બત્રા ભારતમાં નઈ પણ પાકિસ્તાન માં પણ મસૂર છે પાકિસ્તાની સેનાએ અમ ને સેરસાહ કહી ને બોલાવતી. 9 વિક્રમ બત્રા 13 ડિસેમ્બર 19 97 ના રોજ 13જે એ કે રા ઈફલ્સ સાથે લેફ્ટનન ની પોસ્ટ માં જોડાયા ને બે વર્ષમાં કેપટન બન્યા.તેજ સમયે કાર ગિલ યુદ્ધ શરૂ થયું 7 જુલાઈ 1999 ના રોજ તેઓ પોઇન્ટ 4875 પર જીવ ગુમાવ્યો પણ જીવતો હતો ત્યાં સુધી તેના સેનિકોના જીવ બચાવ્યા.

10 તેનો મિત્ર કહે છે કે કેપટન તેની સલામતી પાછળ રાખતો હતો તેથી તેને મને પેહલા બન્કર માં થી બહાર ખેંચી કાઢી મારો જીવ બચાવ્યો. 11વિક્રમ ડિમ્પલ ચીમાં ને પ્રેમ કર તો હતો તે બન્ને પંજા બ યુનિવર્સીટી મળ્યાં હતાં ને ચડીગઢ માં થોડા દિવસો સાથે વિતા વ્યા હતા.12 ડિમ્પલ એ સમય ને યાદ કરતા કે છે વિક્રમ ની પસન્દગી સેનામાં 1996 માં થઇ પછી તેમને કોલેજ જવાનું બંધ કર્યું હતું.

પણ એક દિવસ એવો નથી કે મેં અને યાદ ન કર્યો હોય સેનામાં ગયા પછી પણ અમારો પ્રેમ એમજ ચાલતો હતો તેણે મને કહ્યું હતું કે કારગિલ થી પાછો આવીશ એટલે આપણે લગ્ન કરીશું પણ તે પાછો ના આવ્યો ને મને જીવન ભરની યાદો આપતો ગયો.13 વિક્ર મ બત્રા કારગિલ યુદ્ધ થી પાછા આવ્યા હોત તો પંદર વર્ષ ની અંદર તેઓ મારી ખુરશી પર બેઠા હોત તેવું તે વખતના સેના ના વડા વેદ પ્રકાશ મલિકે કહ્યું હતું. 14 2003 મા કારગિલ પર બનાવેલી ફિલ્મ loc કારગિલ માં વિક્રમ બત્રા નો રોલ અભિષેક બચ્ચને ક ર્યોં હતો તે હંમેશા ઉત્સાહ ને પ્રેરણા દાયક ઉખાના થઈ પ્રસિદ્ધ રહેશે.આ વાર્તા અવિ નાશે ધ લલાન્ટોપ માટે લખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here