જાણો આ બાબા વિશે જે સળગતી આગ માં બેસે તો પણ એમના શરીર ને કઈ પણ થતું નથી, વિશ્વાસ ના થતો હોય તો જોઈલો એમની તસવીરો…

અગ્નિ યોગી રામાયણ ની કથા પાર જોવામાં આવે તો શ્રી રામ ને માતા સીતાની અગ્નિ પરીક્ષા લીધી હતી તેયારે માતા સીતાએ અગ્નિ પરીક્ષા આપી અને અગ્નિ પણ માર્શિતાને જરાક પણ નુકશાન ના થયું અને સુરક્ષિત અગ્નિ પાર કરી અને સાબિત કરી બતાવ્યું.

રામાયણ એની આ કથા સાંભળી તમને મનમાં એવા પ્રસ્નો ઉભા થતા હશે કે અત્યાર ના કળયુગ માં અગ્નિ માંથી સારા અને કાય નુકશાન થયા વગર બહાર એવું એ કેવી રીતે બની શકે પણ એનો જવાબ નાજ હોય હોય શકે કે મ કે અગ્નિ જોડે જે મજાક કરે છે તેને અગ્નિ તેને બાળી ને ભષ્મ કરી નાખે છે.

પણ આપડા દેશ માં એક એવા યોગી છે જે ડર્યા વગર અગ્નિ ની પથારી પર ડર્યા વગર તેના પર સુઈ જાય છે અને અગ્નિ સાથે રમતા કરી બહાર આવે પણ અગ્નિ તેમનું કાય બગાડી સકતી નથી આ વાત થી એ યોગી ઉનીયા ના કોઈ અજુબા થી નાના નહિ માનવામાં આવતા.

અગ્નિયોગી થી માનવામાં આવે છે આ મનુષ્ય 80 વર્ષ ના આ રામભાઉ સ્વામી અગ્નિ પર કશું વિચાર્યા વિના અને પોતાના બિસ્તર પર સુતા ના હોય તેમ સુઈજાંય છે અગ્નિ પર બેઠા પછી તેમને આગ પણ કશું ઉખાડીશક્તિ કે તેમના વસ્ત્રો પણ બળતા નથી તમને બતાવી દ્યે કે તામિલનાડુ ના તંજાવુર માં રહેતા રામભાઉ સ્વામી વર્ષ ૧૯૭૦ થી અગ્નિ સાથે ખેલ કરતા છંટકાર બતાવે છે ત્યાર થી લોકો તેમને અગ્નિ યોગી માને છે.

આગ માં નહિ સળગવાનું કારણ ખબર અનુસાર આ રામ બ યોગી પોતાની વિદ્યા તેમના ગુરુ શ્રી રામ નરેન્દ્ર સરસ્વતી ના સાનિધ્યમાં શીખેલ છે એ ટાઈમે તેમના ગુરુએ તેમને એવા ૩૨ મંત્ર આપ્યા જેનાથી તે ધગધગ ટી આગ પણ તેમને અડતી નથી તેમના દ્વારા દેખાડવામાં આવતા ચમત્કાર અત્યાર સુધી વિજ્ઞાનનિક પણ કોઈ રહસ્યમય તારણ શોધી શક્યા નથી.

જ્યારે અમેરિકાના ટેક્સાસમાં રહેતા પ્રખ્યાત ન્યુરોલોજિસ્ટ ઇએફ બ્લોકને રામભાઇ સ્વામીની અગ્નિ સાથે રમવાની આ વાર્તા વિશે સાંભળ્યું ત્યારે તે પોતે જ પોતાની આંખોથી આ ચમત્કાર જોવા માટે તાજુવુર સ્થાન તેમના આશ્રમમાં આવ્યા, આ ચમત્કારની વાસ્તવિકતા જાણવા તેમણે સ્વામીજીને જે કપડાં પહેરેલા હતા તે પહેરવા માટે આપ્યા અને તે જ કપડાંમાં સ્વામીજીએ સફળતાપૂર્વક અગ્નિ યોગ બતાવ્યો તેના ચમત્કારને વિશ્વ સુધી પહોંચાડવા માટે વર્ષ 2002 માં વિદેશી ફિલ્મ નિર્માતા દ્વારા એક ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવ્યો હતી.

આ રીતે રામભાઉ સ્વામી અગ્નિ યોગી બન્યા સ્વામી જીના કહેવા મુજબ તેમણે વર્ષ 1961 માં પોતાના ગુરુ સાથે અગ્નિ યોગની પરીક્ષા શરૂ કરી હતી જ્યારે 1972 માં તેમણે ખોરાકનો સંપૂર્ણ રીતે ત્યાગ કર્યો હતો પરંતુ હવે તે ફક્ત બાફેલા ચોખા અને દૂધનો ખોરાક કરે છે.

વર્ષ 1975 માં સ્વામીજીએ પણ પાણી છોડ્યું એટલે કે તે પાણી વિના જીવિત છે એવું કહેવામાં આવે છે કે વર્ષ 1979 માં સ્વામીજીએ પોતાનું ગૃહસ્થ જીવન છોડી દીધું હતું અને યોગીના જીવનને સંપૂર્ણપણે અપનાવ્યું હતું.નોંધપાત્ર વાત એ છે કે અગ્નિ યોગના માધ્યમથી રામભાઉ સ્વામી આખા વિશ્વમાં શાંતિ અને સુમેળ લાવવા માગે છે પરંતુ આ અગ્નિ યોગને જોઈને આપણે પણ એવું કહેવાની ફરજ પાડવામાં આવે છે કે ચમત્કાર ને નમસ્કાર કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here