કૂતરાએ પોતાની જાન આપી બચાવી 6 સૈનિકોના જીવ – પુરા દેશએ કર્યું એની શહાદત ને સલામ

કૂતરાએ પોતાની જાન આપી બચાવી 6 સૈનિકોના જીવ – પુરા દેશએ કર્યું એની શહાદત ને સલામ

જો તમને સેના વિશે થોડું ખબર હશે તો તમને એ વાત અચૂક ખબર હશે. કે સેનામાં આર્મી ડોગ પણ હોઈ છે, જે ફુલલી ટ્રેન કરેલા હોઈ છે, જે યુદ્ધમાં પણ ક્યારેય માણસથી પાછા નથી પડતા, એમનું મુખ્યત્વે કામ બોમ્બ શોધવાનું હોઈ છે, જે તેમના નાકથી ગંધ, અને લોહીના દાગ થી પણ ઓળખી લે છે. અને અપરાધીઓ ને એમના હાવ-ભાવથી ઓળખી લે છે.

અપરાધી કયી દિશામાં ગયો એ પણ તેમને તેમના નાક દ્વારા ખબર પડી જાય છે, અને એ તુરંત તેમને પકડી લે છે, ડોગ પણ સેનામાં સામીલ થઈ ને ભારત માતાની રક્ષા કરે છે, થોડા દિવસ પેહલા સેનામાં એક ડોગ શહિદ થઈ ગયો, એનું નામ ક્રેકર હતું,છત્તીસગઢ ના બીજાપુરમાં શહીદ થઇ ગયું, પણ ભારતમાં ના સપૂત એ ડોગ એ પોતાની જિંદગી ગુમાવી ને સૈનિકોના જીવ બચાવી ગયું.

રિપોર્ટ અનુસાર બાજીપૂર જિલ્લાના નક્ષલ પ્રભાવિત શેત્ર માં થોડા દિવસ પેહલા CRPF ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેમની સાથેજ આ ડોગ હતું ક્રેકર, પણ ત્યાં નક્ષલવાદીઓ એ લેન્ડ માઇન્સ મુક્યા હતા, સ્નિફર ડોગ જવાનો ની આગળ આગળ ચાલતું હતું અને એકજ બ્લાસ્ટ થયો કેમ કે તેનો પગ લેન્ડ માઇન ઉપર મૂકી દીધો હતો.

કમાન્ડન્ટ ભાનું પ્રસાદ શેટ્ટી ક્રેકર ને પકડી ને તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. અને અચાનક IED બ્લાસ્ટ થતા ક્રેકર ડોગ ના ચીંથડા ચીંથડા ઉડી ગયા પરંતુ એ ડોગના લીધે આપના જવાનો બચી ગયા

ડોગ નું મહત્વ શુ ?

આજે ઘણાબધા લોકો ડોગ પોતાના ઘરમાં રાખે છે. એ દેશી કે વિદેશી હોઈ જે તમને સમય ઉપર જીવ પણ બચાવી શકે છે.

અમેરિકી સેનામાં ડોગ ના હોદ્દા નક્કી કરવામાં આવ્યા છે. અમેરિકી પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ જ્યારે ભારત આવ્યા ત્યારે તેંમના 50 થી વધુ ડોગ ભારત આવ્યા હતા,જેમને રોકાવવા માટે પણ એક ફાઈવ સ્ટાર હોટેલ રાખવામાં આવી હતી.

સુનામી માં એક ટાપુ ઉપર એકપણ ડોગ નહોતો મર્યો, કેમકે આફત આવતા પેહલા ડોગ ને ખબર પડી જાય છે.

કૂતરાએ પોતાની જાન આપી બચાવી 6 સૈનિકોના જીવ..પુરા દેશએ કર્યું એની શહાદત ને સલામ.

જો તમને સેના વિશે થોડું ખબર હશે તો તમને એ વાત અચૂક ખબર હશે. કે સેનામાં આર્મી ડોગ પણ હોઈ છે. જે ફુલલી ટ્રેન કરેલા હોઈ છે, જે યુદ્ધમાં પણ ક્યારેય માણસથી પાછા નથી પડતા, એમનું મુખ્યત્વે કામ બોમ્બ શોધવાનું હોઈ છે, જે તેમના નાકથી ગંધ, અને લોહીના દાગ થી પણ ઓળખી લે છે. અને અપરાધીઓ ને એમના હાવ-ભાવથી ઓળખી લે છે.

અપરાધી કયી દિશામાં ગયો એ પણ તેમને તેમના નાક દ્વારા ખબર પડી જાય છે. અને એ તુરંત તેમને પકડી લે છે. ડોગ પણ સેનામાં સામીલ થઈ ને ભારત માતાની રક્ષા કરે છે. થોડા દિવસ પેહલા સેનામાં એક ડોગ શહિદ થઈ ગયો એનું નામ ક્રેકર હતું છત્તીસગઢ ના બીજાપુરમાં શહીદ થઇ ગયું, પણ ભારતમાં ના સપૂત એ ડોગ એ પોતાની જિંદગી ગુમાવી ને સૈનિકોના જીવ બચાવી ગયું.

રિપોર્ટ અનુસાર બાજીપૂર જિલ્લાના નક્ષલ પ્રભાવિત શેત્ર માં થોડા દિવસ પેહલા CRPF ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેમની સાથેજ આ ડોગ હતું ક્રેકર, પણ ત્યાં નક્ષલવાદીઓ એ લેન્ડ માઇન્સ મુક્યા હતા, સ્નિફર ડોગ જવાનો ની આગળ આગળ ચાલતું હતું અને એકજ બ્લાસ્ટ થયો કેમ કે તેનો પગ લેન્ડ માઇન ઉપર મૂકી દીધો હતો.

કમાન્ડન્ટ ભાનું પ્રસાદ શેટ્ટી ક્રેકર ને પકડી ને તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા, અને અચાનક IED બ્લાસ્ટ થતા ક્રેકર ડોગ ના ચીંથડા ચીંથડા ઉડી ગયા પરંતુ એ ડોગના લીધે આપના જવાનો બચી ગયા

ડોગ નું મહત્વ શુ ?

અમેરિકી સેનામાં ડોગ ના હોદ્દા નક્કી કરવામાં આવ્યા છે. અમેરિકી પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ જ્યારે ભારત આવ્યા ત્યારે તેંમના 50 થી વધુ ડોગ ભારત આવ્યા હતા જેમને રોકાવવા માટે પણ એક ફાઈવ સ્ટાર હોટેલ રાખવામાં આવી હતી.

સુનામી માં એક ટાપુ ઉપર એકપણ ડોગ નહોતો મર્યો, કેમકે આફત આવતા પેહલા ડોગ ને ખબર પડી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here