હવસનો ભૂખ્યો યુવક સગાઈ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ યુવતીને લઈ જતો અને કરતો હતો એવું કૃત્ય કે જાણી તમે પણ ચોંકી જશો.

અવારનવાર ઘણાં એવા કિસ્સા સામે આવતાં હોય છે જે સવ કોઈ ની આંખ ઉઘાડી દેતાં હોય છે.ફરી એકવાર સૌ કોઈ ને ચોંકાવનારી બાબત સામે આવી છે.પ્રેમી યુવક તેની માતા તથા બહેનો વિરૂદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.સગાઈ બાદ યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધીને યુવકે અને તેના પરિવારે લગ્નનો ઈન્કાર કરી દેતાં યુવતીએ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો હતો.યુવક સગાઈ બાદ અનેક વાર યુવતી સાથે શરીર સુખમાણી ચુક્યો હતો.ત્યારે હવે આ નરાધમ યુવતી નો ભરપૂર લાભ ઉઠાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા યુવતી એ ફરિયાદ લખાવી હતી.

આવો જાણી લઈએ વિગતે શુ હતું.અહીં આ પીડિત યુવતીએ અયુબ હસન લાજપોરીયા સારા મુની અને ભૂરી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પીડિતાની ફરિયાદ મુજબ છેલ્લા સાત મહિનાથી અયુબ અને તેણીની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.ત્યાર બાદ બંનેએ સગાઈ કરી હતી.જોકે ઘરનાં લોકો ની સંમતિ બાદ જ આ બધું થયું હતું.ત્યારે સગાઈ બાદ હવસ નો ભૂખ્યો યુવક યુવતી ને સબંધ માટે ફોર્સ કરતો હતો.

અનેક વાર યુવતી આ વિષય પર ના કહી ચુકી હતી તેમ છતાં પણ હસને યુવતીને લગ્ન કરવાનો વાયદો આપી અલગ-અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાં હતાં.પરંતુ ત્યાર બાદ અયુબને તેની માતા તથા બહેનોએ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.જેને પગલે અયુબે યુવતીને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેણીને માર મારી ઘરમાંથી પણ કાઢી મૂકી હતી.ત્યારે આ પીડિત મહિલાએ તમામ પરિવાર જનો સામે ફરીયાદ નોંધાવી હતી.

યુવતી યુવકને અનેક વખત સેક્સ કરવાનીના પાડતી હતી પરંતુ તેમ છતાં પણ યુવક તેને લાલચ આપી યુવતીને પોતાની વાતો માં પોપલાવી ફસાવી તેની સાથે સબંધ બાંધ્યાં હતા.પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની લાગણી અનુભવતી પીડિતાએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ તમામ ની ધરપકડ પણ કરવા ની વોરેન્ટ ઇસ્યુ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here