હવસનાં ભૂખ્યાં યુવકે ફ્રેન્ડ પાસેથી કર્યો યુવતીનો કોન્ટેક્ટ, રૂમ માં જતાં ની સાથેજ થયું એવું કે જાણી તમે પણ ચોંકી જશો

વધુ એક વખત ગુજરાતની ડાયમન્ડ સીટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં ફરી એક વાર હનીટ્રેપનો કિસ્સો બહાર આવ્યો છે. અહીં બે મહિલા સહિત એક યુવકે મળી કાર્ટિંગનાં વેપારીને બિભત્સ વીડિયો કાંડમાં ફસાવી તેની પાસે 25 લાખ રૂપિયાની માગણી કરી હતી. જો કે આ મામલે યુવકે પોતાના મિત્રને પૈસા માટે ફોન કરતાં મિત્રએ પોલીસને જાણ કરી દીધી હતી.

જેને બાદ પોલીસે રેડ પાડીને બે યુવતીઓની ધરપકડ કરી હતી. તો આ રેકેટમાં સામેલ ફરાર યુવકનું શોધખોળ હાથ ધરી છે. અહીં કેહવાય છે કે યુવક ને થોડી હવસ ની ભૂખ જાગી હતી જેથી તેને પોતાનાં એક મિત્ર સાથે આ મહિલા જોડે કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારે આ કોન્ટેક્ટ કરવો તેને ખુબજ ભારે પડ્યો હતો.

આવો જાણી લઈ આ બાબતે વિસ્તારમાં સુરતના એક વિસ્તારમાં રહેતાં યુવકે પોતાના મિત્ર પાસે શરીરસુખ માણવા કોઈ યુવતીનો સંપર્ક મંગાયો હતો. ત્યારે મિત્ર એ થોડી તાપસ બાદ કંઈક જણાવ્યું હતું. તેના મિત્રએ સુરત નાજ એક વિસ્તારમાં રહેતી મહિલાનો ફોન નંબર આપ્યો હતો. યુવકને મહિલાએ પોતાનાં વિસ્તારમાં આવેલાં તેના ઘરે બોલાવ્યો હતો.

અને ત્યાર બાદ યુવક યુવતીનાં ઘરે પહોંચી જાય છે. યુવક ઘરમાં આવ્યા બાદ યુવક અને યુવતી કઢંગી હાલતમાં આવી ગયા હતા. આમ પણ યુવક હવસ નો ભૂખ્યો હતો યુવતી જોઈ ને પોતાના પર કંટ્રોલ કરી શકતો નથી. અગાવથીજ આ મહિલા એ એક માસ્ટર પ્લાન ની રચના કરીજ રાખી હતી ત્યારે હોવી તેઓ પોતાનાં પ્લાન મુજબ કાર્યવાહી કરવાનાં હતાં.

જે બાદ પ્લાન મુજબ બહારથી દરવજો ખોલી એક 22 વર્ષીય યુવતી પોતાના હાથમાં મોબાઈલ લઈ અંદર ઘૂસી આવી હતી. અને બંનેનાં કઢંગી હાલતમાં વીડિયો ઉતારી લી ધો હતો.ત્યારબાદ યુવકને બ્લેકમેલ કરવા લાગે છે. કહે છે કે હવે આ મામલો પતાવો હોઈ તો 25 લાખ આપવા પડશે. રૂપિયા નહીં આપે તો આ વીડિયોને ટીવી ચેનલમાં પ્રસારીત કરી દેવામાં આવશે.

જોકે આ વાત જાણતાંની સાથેજ યુવક ખુબજ ગભરાઈ જાય છે. અને પોતે હક્કા બક્કા થઈ જાય છે. યુવકએ ઘણું વિચાર્યું તે બાદ તેણે પોતાનાં મિત્રને ફોન કરવાનું વિચાર્યું. યુવતીની આ વાતોથી ગભરાયેલાં યુવકે તેના મિત્રને સમગ્ર હકીકત જણાવી હતી. અને જણાવ્યું હતું કે તે કઈ રીતે ફસાઈ ચૂક્યો છે અને તેને 25 લાખ રૂપિયાની જરૂર છે તેવું પણ કહે છે.

ત્યારબાદ તેના મિત્રએ બનાવવાળી જગ્યાએ પહોંચી 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી લે છે. જે બાદ પોલીસ યુવકને મહિલાઓનાં ચુંગાલમાંથી મુક્ત કરાવે છે. યુવક ના મિત્ર એ પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરી આ પગલાં એકદમ સરસ રીતે ભર્યા જેથી કર એ લોકો પાસેથી પૌસ પડાવતી આ ગેંગ નો પરદા ફાશ થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ બંને યુવતી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. 3 લોકોની ગેંગ દ્વારા હનીટ્રેપનું આ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.

આ આખા ગ્રુપમાં બે છોકરીઓ અને 1 છોકરો પણ હતો આ રીતે અગાવ પણ તેઓએ એનેક લોકોનેઆ રીતે ફસાવી લાખો રૂપિયા પડાવી ચૂક્યાં છે. શરીરસુખ માણવા આવેલાં યુવકનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરીને પૈસા પડાવવા તે તેમનો મેન બિઝનેસ બની ગયો હતો.

આ રેકેટમાં સામેલ બે યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે આ બે કન્યા ઓ એ જ પોતાની તમામ પોલ ખોલી હતી. ત્યારે આમાં વધુ એક યુવક ગાયબ છે જેની તાપાસ હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here