શું તમારા હાથ-પગ અને ડોક થઇ ગયા છે કાળા? તો કાળાશ દુર માત્ર બે દિવસ કરો આ ઉપાય,પછી જોવો ચમત્કાર,એક ક્લિક કરીને જાણો શું કરવાનું રહેશે.

આજકાલ દરેક લોકોને સુંદર દેખાવું હોય છે. આજકાલ લોકો સુંદર દેખાવા માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે. ઘણા લોકો મોંઘા મોંઘા કેમિકલનો ઉપયોગ કરતા હોય છે. પણ ઘણી વખત ઉપયોગ કરવા છતાં પણ સુંદર દેખાતા નથી.  ચહેરાની સાથે સાથે દરેક લોકોને હાથ અને પગ પણ સુંદર દેખાય તેવું દરેક લોકો ઇચ્છતા હોય છે. તેની માટે લોકો મેનીક્યોર પેડીક્યોર કરાવતા હોય છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા ઘરેલૂ ઉપાય બતાવશું જેના દ્વારા તમે ઘરે જ હાથ અને પગને દૂધ જેવા સફેદ કરી શકો છો.તો ચાલો જાણીએ તેના વિશે.

તડકા અને પ્રદૂષણને કારણે ઘણી વખત ગરદન, પગ, હાથમાં કાળાશ થવા લાગે છે. લીંબુના રસમાં ચણાનો લોટ મિક્સ કરીને પછી હાથ અને પગ પર લગાવો. ત્યારબાદ સુકાઈ જાય પછી ચોખ્ખા પાણીથી તેને ધોઈ લો. થોડા સમય સુધી આવું કરવાથી હાથ અને પગની કાળાશ ધીમે ધીમે ઓછી થઈ જશે. આ ઉપરાંત લીંબુનો રસ પણ તમને હાથ-પગની કાળાશ દુર કરવા માટે મદદ પણ ઉમેરી શકો છો.

હાથ પગની કાળાશ દૂર કરવા માટે લીલા શાકભાજી, પીનટ બટર, એવાકાડો, ડાર્ક ચોકલેટ વગેરેનો ભરપૂર પ્રમાણમાં સેવન કરવું જોઈએ. જેના કારણે ચહેરા અને હાથ-પગની કાળાશ દુર થાય છે. લીમડોએ જૂનું અને જાણીતું ઔષધ છે. સૌપ્રથમ લીમડાના પાનને સારી રીતે ધોઈ અને તેને સુકવી દો. ત્યારબાદ તેમાં થોડો લીંબુનો રસ અને ગુલાબજળ ઉમેરો ત્યારબાદ ત્રણે વસ્તુને સારી રીતે મિક્સ કરી. હાથ અને પગ પર 20 મિનિટ સુધી લગાવીને પછીથી ઠંડા પાણીથી ધોઈ લો. એક અઠવાડિયા સુધી આવું કરવાથી હાથ અને પગની કાળાશ ધીમે-ધીમે ઓછી થઈ જશે. અને ઓરિજિનલ  નિખાર દેખાવા લાગશે.

બે ચમચી જેટલી દૂધની મલાઈ, એક ચમચી જેટલું મધ અને અડધી ચમચી હળદર મિક્સ કરીને સ્નાન કરવાના 20 થી 25 મિનિટ પહેલા હાથ અને પગ પર લગાવો. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી માલિશ કરો અને પછી હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી હાથપગનો રંગ ગોરો થઈ જશે. પપૈયુ એ ખૂબ જ કારગર ઉપાય છે, અને સનટેનને ઓછું કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સૌપ્રથમ પપૈયાને સારી રીતે મિક્ષ કરીને ચહેરા અને હાથ અને પગ પર લગાવી રાખો. ત્યારબાદ અડધી કલાક પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય કરવાથી તરત જ તમને ફાયદો દેખાશે.

જો ડ્રાય સ્કિન હોય તો કાચું દૂધ અને તેમાં મધ અને દહીં મિક્સ કરીને ચહેરા પર અને હાથ-પગ પર 15 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. કળશમાં કાયમી માટે છુટકારો મળશે. સનટેનને દૂર કરવા માટે દહીં પણ એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. સૌ પ્રથમ ચણાના લોટમાં થોડું દહીં અને લીંબુનો રસ મિક્સ કરીને હાથ પગ પર લગાવો. ત્યારબાદ 20 મિનિટ સુધી માલિશ કરો અને ઠંડા પાણીથી ધોઈ લો આ નુસખો કરવાથી તમને તરત જ કાળાશમાંથી છુટકારો મળશે.

રાત્રે ચાર બદામ પલાળીને સવારે છાલ કાઢી તેને પીસી લો. ત્યારબાદ તેમાં થોડું દૂધ અને થોડો ચણાનો લોટ મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી હાથ અને પગ પર લગાવો. સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો આવું કરવાથી હાથ અને પગની ત્વચા એકદમ સોફ્ટ બને છે. અને કાળાશ દુર થાય છે. મીનીક્યોર અને પેડીક્યોર કરવાની જરૂર રહેતી નથી.

મુલતાની માટી અને અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરીને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ આ પેસ્ટને હાથ-પગ પર લગાવો. જ્યારે સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી ફાયદો થશે અને કાળાશ દુર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here