હાથમાં નહીં પરંતુ આ અંગ ઓર રુદ્રાક્ષ પેહરવાથી થાય છે એટલા બધા લાભ કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય.

રુદ્રાક્ષ ભગવાન શિવને યાદ કરીએ અને રુદ્રાક્ષ ના આવે એવું બનતું હશે મિત્રો તમે નહીં જાણતાં હોય કે રુદ્રાક્ષ ખુબજ ફાયદાકારક છે ભગવાન શિવ ના કારણે લોકો રાજી ખુશી તેને ધારણ તો કરી લે છે પરંતુ તેના સાચા લાભ તેઓને હજી ખબર નથી હોતી આજે અમે તમને જણાવીશું કે રુદ્રાક્ષ ને શરીરનાં ક્યાં ભાગ પર પહેરવાંથી વધારે લાભ થાય છે.કળીયુગમાં રૂદ્રાક્ષ જ ભગવાન શિવનું પ્રત્યક્ષ રૂપ છે.રૂદ્રાક્ષને શિવનું આસું કહેવામાં આવે છે.રૂદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે પરંતુ તેને આ ફાયદા મેળવવા માટે કેટલાક મૌલિક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.આજે અમે તમને તે બધા વિસે સંપૂર્ણ માહિતી જણાવીશું.

તમને ખબર નહીં હોય પરંતુ રુદ્રાક્ષ ને પેહરવા ના ઘણાં નિયમો હોય છે અલગ અલગ સ્થાન ઓર અલગ અલગ સંખ્યા સાથે તેને પેહરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે.જો રૂદ્રાક્ષને શરીરના જુદા જુદા અંગો પર તેની નિશ્ચિત સંખ્યા સાથે પહેરવામાં આવે તો તે તમારી બધી જ મોનોકામના પૂર્ણ કરે છે.શિવપુરાણ અને શ્રીમદ્ ભાગવતમાં શરીરના ક્યા અંગ પર કેટલા રૂદ્રાક્ષ પહેરાવા જોઈએ તેની સંપૂર્ણ જાણકારી આપે લી છે તો આવો જાણીલીઈએ તેના વિશે.

હવે જાણી લઈએ ક્યાં કેટલા રુદ્રાક્ષ પહેરવા જોઈએ જેથી કરીને રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યકતિ ને તેનો ચોક્કસ લાભ થાય.શિવપુરાણમાં જણાવ્યા અનુસાર જો તમે 50 રૂદ્રાક્ષની માળા ધારણ કરો છો તો તેને હ્રદય પર ધારણ કરવી જોઈએ.જેને તેમે એક માળા તરીકે પહેરી શકો છો.જ્યારે 20 રૂદ્રાક્ષની માળાને તમે માથા પર પહેરી શકો છો.જો તમે આ સંખ્યા માં પહેરવા ઇચ્છતાં હોય તો આ બે સ્થાન એ તમે પેહરી શકો છો અથવાતો તમે આ બે સ્થાને પહેરવા ઇચ્છતાં હોય તો આ બે સ્થાન એ પહેરવી જોઈએ.

હવે થોડી વાત કરી લઈએ હાથ ઓર રુદ્રાક્ષ પહેરવા વિશેની વાત.શ્રીમદ્ દેવીભાગવત મુજબ 16 મણકાવાળી રૂદ્રાક્ષની માળાને ફક્ત બાજુબંધ પર જ પહેરવી જોઈએ.જ્યારે 12 રૂદ્રાક્ષની માળાને કાંડા પર અને 108 મણકાવાળી રૂદ્રાક્ષ માળાને ગળામાં પહેરવી જોઈએ.ગળા માં તમે બે પ્રકાર ની માળા પેહરી શકો છો જેનાં વિશે આગળ પણ તમને જણાવ્યું છે.

હવે તમને જણાવી દઈએ કે રુદ્રાક્ષથી થતાં થોડાં પરંતુ ખુબજ મોટા ફાયદા વિશે.જે લોકો ગળામાં 108 રૂદ્રાક્ષવાળી માળા પહેરે છે તેમને અશ્વમેધ યજ્ઞ જેટલું પૂણ્ય પ્રાપ્ત થાય છે.તો 108 રૂદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરવાથી 10 ગણુ ફળ મળે છે.ત્યારે હવે આ આ વાત ને ખાસ ધ્યાનમાં રાખી અને ત્યારબાદ જ તેને ધારણ કરો.સંખ્યા અને સ્થાન મુજબ તમે ધારણ કરશો તો ઘણો લાભ થશે.

આમતો મોટે ભાગે લોકો મંત્ર નો જાપ કરતી વખતે હમેશાં માળા હાથમાં રાખેજ છે અને તેને ફેરવતાં ફેરવતાં જ માળા કરતાં હોય છે.શિવપુરાણ મુજબ કોઈપણ મંત્રનો જાપ જો રૂદ્રાક્ષની માળા દ્વારા કરવામાં આવે તો તેનું ફળ અપેક્ષા કરતા વધારે મળે છે.રુદ્રાક્ષ નું મહત્વ આખા વિશ્વમાં સૌથી નોખું છે.શ્રીમદ્ દેવીભાગવત અનુસાર આ સંસારની કોઈ પણ વસ્તુ કરતા રૂદ્રાક્ષથી શ્રેષ્ઠ નથી.રૂદ્રાક્ષ મનુષ્યના શરીરને શુદ્ધ કરે છે.માટે તમારે ઓણ રુદ્રાક્ષ ધારણ કરવુજ જોઈએ અને ઉપર જણાવેલ સંખ્યા અને સ્થાન ને અનુસરીનેજ રુદ્રાક્ષ ધારણ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here