આ દિવસે બોલો હનુમાનજીનો આ મંત્ર અને જોવો ચમત્કાર, મળશે ધન અને થઈ જશે મનની દરેક ઈચ્છા પૂર્ણ, આ રીતે કરો મંત્રોનો જાપ

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું. મંગળવારનો દિવસ શુભ અને મંગળમય માનવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની પૂજા માટે વિશેષ છે, કારણ કે આ દિવસે કરેલી પૂજા શીઘ્રફળ આપે છે. કષ્ટભંજન દેવ એકમાત્ર છે જેની સમક્ષ કાળ પણ નકમસ્તક થઈ જાય છે. હનુમાનજી શિવજીના અવતાર છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાની સાથે આ મંત્રોનો જાપ કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે.

આજે લોકો કોઈને કોઈ મોટી સમસ્યાનો સામનો કરે છે જે તેના પર વધુ સમય સુધી અસર કરતી રહે છે. આ સમસ્યાને કારણે તમે અશાંત અને સૂકુંન ભરી જિંદગી જીવવાની ઈચ્છા ધરાવતા લોકોને જિંદગી બોજ લાગે છે.

જીવનમાં જ્યારે અમંગળ ઘટનાઓ બનતી હોય, બનતાં કામ પણ બગડી જતાં હોય તો હનુમાનજી તમારા માટે તારણહાર સાબિત થશે. હનુમાનજી પણ ભોળાનાથની જેમ જ તુરંત પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના કષ્ટ દૂર કરી દે છે. અનેક પ્રયત્ન કરી ચુકેલા લોકો પણ જ્યારે આ મંત્રોમાંથી કોઈ એકનો જાપ કરી હનુમાનજીને યાદ કરે છે ત્યારે તેના દુ:ખના દિવસોનો અંત ચોક્કસથી આવી જાય છે.

હિન્દૂ ધર્મમાં મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે સાચા મનથી અને સાચી ભક્તિથી હનુમાનજીને યાદ કરીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે તો તમારા બધાં જ દુઃખ દૂર થઇ જાય છે. મંગળવારના દિવસે બાજઠ પર લાલ વસ્ત્ર પાથરીને આંકડાના ફૂલની માળા હનુમાનજીની મૂર્તિને ચડાવો. આ બાદ પૂજા કરો. આ બાદ આ મંત્રનો 108 વાર જાપ કરો.ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફ્ટ સ્વાહા.

કર્ક:આ ઉપાયથી નસીબ ચમકવાનું છે. ધન લાભ થવાની શક્યતા છે અને તેની સાથે સાથે સમાજમાં તમારા માન-સમ્માનમાં પણ વધારો થવાનો છે. તમને તમારા જીવનસાથીનો પૂરો સાથ મળશે. સ્વસ્થ્યને લગતી સમસ્યા દૂર થઇ જશે. આર્થિક લાભ થશે. તમારું મન ખુશ રહેશે. ઘરમાં બધાં તમારાથી પ્રભાવિત થઇ તમારી વાત સંભાળશે. તમને પ્રેમ સંબંધિત કાર્યમાં સફળતા મળશે.

કન્યા:ઘણા બધાં ક્ષેત્રમાં ધન લાભ થવાની શક્યતા છે. તમને કોઈ પણ કામમાં સફળતા મળશે. તમારા ધનમાં વધારો થશે. તમારા બધાં જ સપના પુરા થશે. તમારી આર્થિક પરિસ્થિતિ સારી થશે. તમને ધન લાભ થવાની શક્યતા છે. અટકેલા બધાં જ કામ પુરા થશે. તમને પ્રેમ સંબંધિત કાર્યમાં સફળતા મળશે.

વૃષભ:આ મહાયોગથી હનુમાનજી આ રાશિના જાતકો પર પોતાની કૃપા કરવાના છે. જેથી તમારા બધાં જ દુઃખ દૂર થઇ જશે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ધંધો કરતા લોકોને ધંધામાં લાભ થવાની શક્યતા છે. નોકરી ધંધામાં વધારે લાભ થવાની શક્યતા છે. તમને તમારા જીવનસાથીનો સાથે મળશે. તમારા પરિવારમાં સુખ આવશે. નોકરી ધંધામાં બધાનો સાથ મળશે.

મકર:આ ઉપાય કરવાથી ધન લાભ થવાની શક્યતા છે. તમારા અટકેલા બધાં જ કામ પુરા થશે. રોકાણ કરવાનું વિચારતા હોય તો સારો સમય છે. તમારા બધાં જ સપના પુરા થશે. નોકરી ધંધામાં નક્કી કરેલા આયોજન પ્રમાણે ચાલવું શુભ રહેશે. સ્વસ્થ્યને લગતી સમસ્યા દૂર થઇ થશે. કોઈ વાહન ખરીદવાનું વિચારતા હોવ તો ખરીદી શકો છે.

મીન:આ રાશિના જાતકો માલામાલ થવાના છે. આ રાશિના જાતકોને ઘણા બધાં ક્ષેત્રમાં ધન લાભ થવાની શક્યતા છે. તમને કોઈ પણ કામમાં સફળતા મળશે. પરિવારનો સાથ મળશે. ઘરની બધી જ તકલીફ દૂર થશે. સમાજમાં માન-સમ્માનમાં વધારો થશે. તમારા બધાં જ સપના પુરા થશે. તમારી આર્થિક પરિસ્થિતિ સારી થશે. તમને ધન લાભ થવાની શક્યતા છે.

વૃશ્ચિક:આ ઉપાય કરવાથી ધન કમાવવાની ઘણી બધી તક મળશે. પરિવારનો સાથ મળશે. જીવન સાથી તમને બધાં જ કામમાં મદદ કરાવશે. પરિવારમાં સુખનું વાતાવરણ બન્યું રહેશે. તમને ધન લાભ થઇ શકે છે. ફરવા જવાનો યોગ બની રહ્યો છે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે.

આ ઉપાય તમે મંગળવાર તેમજ શનિવારે પણ કરી શકો છો. તેના માટે ઉપર સમાવિષ્ટ રાશિના જાતકે એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરીને તેના પર આંકડાના ફૂલની સજાવટ કરવી અને તેના પર હનુમાનજીની મૂર્તિ, તસ્વીર અથવા તો યંત્ર મૂકીને તેના પર આંકડાની માળા ચડાવવી જોઈએ. ત્યાર બાદ તેમની સમક્ષ દીવો તેમજ અગરબત્તી પ્રગટાવવા. અને આ ખાસ મંત્રનો જાપ કરવોઃ “ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા”. મંત્રનો જાપ કરી લીધા બાદ પુજામાં વપરાયેલી સામગ્રીને નદી-તળાવમાં વિસર્જીત કરી દેવી.

મંગળદોષ દૂર કરવા હનુમાનજીની ઉપાસના.શ્રીરામના ભક્ત એવા હનુમાનજીની ઉપાસના કરવાથી મંગળ દોષ દૂર થાય છે. મંગળનો શુભ પ્રભાવ જીવનમાં હોય તો વ્યક્તિ તમામ પ્રકારના સુખ ભોગવી શકે છે. પરંતુ જો મંગળ અશુભ પ્રભાવ હોય તો સંતાન, ભૂમિ, વિવાહ, વિદ્યા, સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સમસ્યા તમારા જીવનમાં હોય તો તેને દૂર કરવા મંગળવારે આ ઉપાય કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here