“હેલ્થ ઇસ વેલ્થ” એટલે કે સેહતમંદ રહેવું છે તમારે પણ તો રાખો આ વાતો નું ધ્યાન

સરળ શબ્દો માં કહીએ તો જીવન થી જોડાયેલા કઈ સવાલ છે જેવા કે અમને જીવન કેમ મળ્યું એ કેવી રીતે જીવવું આરોગ્ય સારું હોય તો જ જીવન સારું છે એવા કઈ સવાલ છે જેના જવાબ આ અંગ્રેજી કહેવત હેલ્થ ઇજ વેલ માં છે એટલે કે આરોગ્ય જ જીવન નો સૌ થી મોટૉ ખજાનો છે.

જો આરોગ્ય નો ખજાનો તમારી પાસે હશે તો જ જીવન હમેશા ખુ શી ઓ થી ભરપુર રહેશે એટલે હમેશા સેહત મંદ જીવન માટેહમેશા ફિટ રો હવે સવાલ એ છે કે હમેશા ફિટ કેવી રીતે રહી શકાય તો આવો જાણીએ હેલ્થી રહેવાના ખાસ ઉપાય.

વધારે હસો

આજે બધાજ પડકાર ની વાતો કરે છે અને ના પણ કેમ કરે દરેક વાત પડકાર જેવી થઈ ગઈ છે સવાર ના નાસ્તા થી લઈને રાત ના જમવા સુધી નું કામ એક પડકાર ઓછું નથી હસવું પણ એક પડકાર છે કોઈ માણસ ખુલીને હસી લે તો સમજવું કે એની પાસે રોયગ નો ખજાનો છે તો તમે પણ ખુલીને હસો ને આ આરોગ્ય ના ખજાના નો ભરપૂર આનંદ લો.

થોડાક ડગલાં જુરૂર ચાલવુ

સુ તમે જાણો છો કે થોડાક ડગલાં ચાલવાથી જીવન ના કઈ દિવસ વધી જાય છે જો નથી જાણતા તો આવો અમે બતાવીએ સવારે ઉઠવા થી લઈ ને ઓફીસ જતા સુધી પોતાના કામ જાતે કરો છો તો આ દરમિયાન તમે ઘણું બધું ચાલશો એ પણ એક પ્રકારની કસરત જ છે જે તમને ફિટ રેવા મદદગાર થશે.

જંક ફૂડ થી બચવાની કોસીસ કરો

આ દિવસો માં જંક ફૂડ થી બચવું પણ કોઈ જંગ જીતવા થી ઓછું નથી પીઝા બર્ગર મેગી નુડલ્સ આપણ જીવન નો ભાગ બની ગયો છે એક નાની કોશિશ આપણે તેનાથી દૂર કરી શકીએ છે એને ખાવા બદલે ઘરનું ખવાનું ખાવની કોશિશ કરો તો તમે જાડા ની થાવ અને જાડા ની હોવ તો ફિટ રેવાની દૌડ માં રહી શકશો.

સકારાત્મક વિચારસો તો ઉંમર વધશે

આગળ વધવાની હરીફાઈ માં એટલા વ્યસ્ત રહીએ છે કે સારું વિચારવા નો આપણી પા સે ટાઈમ નથી પણ સુ તમે જાણો છો કે તમારા સકારાત્મક વિચારો તમારી ઉંમર વધા રે છે એવું માનવ માં આવે છે કે પુરા દિવસ માં આપણે સકારાત્મક વિચારો વધારે કરીશુ તો શરીર અને મન ને ખુશ રાખી શકશો જે અમારા પુરા દિવસ ના કામ ને સારા બનાવશે.

અભ્યાસ પણ એક કસરત છે

એવું કહેવાય છે કે આરોગ્ય મુક્ત રહેવું હોય તો કસરત જરૂરી છે જેના માટે ભારે કસરત કરવી પડે છે પણ હવે ભારે કસરત કરવાની જરૂર નથી વાંચવું પણ એક હળવી કસરત જ છે જો તમે ઘરમાં ફ્રી બેઠા છો તો કસું પણ વાંચો એવું જરૂરી નથી કે વાંચવા માટે બુક હોવી જોઇએ તમે મોબાઈલ માં પણ બુક વાંચી શકો.

આરોગ્ય મુક્ત રહેવા માટે આપણે જ પોતાની મદદ કરવી જોઈએ

તો તમે જાણ્યું કે આરોગ્ય મુક્ત રહેવા માટે આપણે જાતે જ કઈક કરવું જોઈએ અમે તમ ને થોડી રીતો બતાવી જે તમને આરોગ્ય મુક્ત રહેવા મદદ કરશે પણ બિલકુલ એવું પણ નથી કે આટલુ જ આખા દિવસ માં સવાર થઈ લઈને સાંજ સુધી કઈક એવા નાના મોટા કામ છે જે તમે કરશો તો ફિટ રહી શકશો એટલે આપણે વધારે નઈ પણ થોડી મેહનત ક રવાની જરૂર છે જેનાથી આપણ ને આરોગ્ય નો ખજાનો મળશે તો આવો આમારી સાથે આ ખજાના ને શોધીએ ને એનો આનંદ ઉઠાવીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here