આ જોક્સ વાંચી ને ચોક્કસ તમે દાંત કાઢી ને ગોટો વળી જશો. .. પછી કેતા નય કે કીધું નય એમ

જોકસ – ૧ 

પત્ની સુહાગ રાત્રે પતિ થી ગભરાઈ ને બોલી

પત્ની- મહેરબાની કરીને મારી સાથે કંઈ ના કરો. 

પતિ(આશ્ચર્યજનક રીતે) – કેમ? 

પત્ની – મેં મારી મમ્મીને વચન આપ્યું છે કે લગ્ન પછી હું આ ખરાબ બાબતોને છોડી દઇશ

જોકસ – ૨

શિક્ષક – બાળકો કહો , ઘરે ઘરે શૌચાલય બનવવાથી શું ફાયદો થાય ?….

કાનો – માસ્ટર સાહેબ… વાતાવરણ શુદ્ધ રહે છે… ..!

શિક્ષક – સરસ … ..અને બીજો… .. ??

સોનુ – તમારે હવે આગળ વધવું ના પડે….. !!

જોકસ- 3 

પતિ – તે મારા ખિસ્સામાંથી પૈસા લીધા હતા…. ??

પત્ની – હા…. થોડી જરૂર હતી… !!

પતિ – તો માંગી લેવાઈ. એમ પૂછ્યા વિના લેવાની શું જરૂર હતી….. ??

પત્ની- હું ક્યાં સુધી આમ ને આમ માંગતી રહીશ….

હવે તો મારે આત્મનિર્ભર બનવું ને… .. !!

જોકસ – ૪ 

નવા પરણેલા નવવધૂ દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

લડત પછી, નવવધૂ એ ભગવાનને કહ્યું : હે ભગવાન મને મદદ કરો હું તેમની લડતથી કંટાળી ગઈ છું. જો તે ખોટા  છે, તો તેમને ઉપાડો અને જો હું ખોટી છું તો મને વિધવા બનાવો.

જોકસ- ૫ 

શિક્ષક – શું તમારું બાળક બોલવામાં તોતળાઈ છે…. ??

રાજન – ના તે હંમેશા તોતળાતો નથી… ..!

શિક્ષક- તો પછી ક્યારે તોતળાઈ છે …. ??

રાજન – તે બોલે જ્યારે ત્યારે તોતળાઈ છે…. !!

જોકસ- ૬ 

છોકરી- આ ડ્રેસની કિંમત શું છે…. ??

દુકાનદાર – માત્ર 5 ચુંબન…. !!

છોકરી- અને તે ડ્રેસ…. ??

દુકાનદાર – 10 ચુંબન…. !!

છોકરી – બંને ડ્રેસ પેક કરો….

બિલ દાદી આપશે…. !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here