ગુજરાતી લોકો હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતા છે. નવું નવું શીખીને તેઓ પ્રયોગો કરતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. એક ગુજરાતી ભેજાંબાજે દેશી પેરાશૂટ બનાવી તેને ખેતરમાં ઉડાડ્યું હતું. આ પેરાશૂટમાં ખળાવાડમાં વપરાતાં પંખાનો ઉપયોગ કરાયો હતો. ચાર-પાંચ લોકોએ ભેગા મળીને તેનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. અને આ પેરાશૂટ અસલ પેરાશૂટની જેમ હવામાં ઊંચે સુધી ગયું હતું અને પરત આવી પણ આવી ગયું હતું….
આર્ટિક્લ પસંદ આવે તો શેર જરૂર કરજો અને આવા નવા આર્ટીકલ મેળવવા માટે અમારું પેજ લાઈક કરો…