અહીં 20 રુપિયાના સ્ટેમ્પ પર વેચવામાં આવે છે છોકરીઓ, જાણો પૂરી કહાની

આજે એક એવા ગામની વાત સામે આવી રહી છે કે જેને જાણીને તમારા રુવાટા ઉભા થઇ જશે, આ કહાની દર્દનાક છે. આમા અનેક વસ્તુ આ કહાનીમાં દબાવી દેવામાં આવી છે. આ મધ્ય પ્રદેશના નાના ગામથી સંબંધિત છે. તો ચાલો શરૂ કરીએ…

તમે મધ્યપ્રેદશ વિશે જાણો છો, તો તમે ‘શિવપુરી’ વિશે જરુર જાણતા હશો અને જો તમને આ ગામ વિશે ખબર ન હોય તો તમારે ચોક્કસપણે આ વિશે જાણવું જોઈએ. શિવપુરી એક એવો વિસ્તાર છે જ્યાં છોકરીઓની સોદાબાજી કરવામાં આવે છે. મીડિયામાં આવા અનેક રૅકેટનો ખુલ્લાસો થાય છે. અથવા પોલીસ અહીંથી છોકરીને મુક્ત કરવા પહોંચી જાય છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થાને છોકરીઓ માત્ર 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર વેચાય છે.

હકીકતમાં, આ શિવપુરીમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે. ત્યા, છોકરીઓની સોદેબાજીનો આ ગોરખધંધો ‘ધડિચા’ નામની પ્રથાને લીધે કરવામાં આવે છે. સદીઓથી ગામના લોકો આ પ્રથાને અનુસરે છે. આ પરંપરા હેઠળ ત્યા છોકરીઓ 20 રુપિયમાં લોકોના મનોરંજનનો સામાન બની જાય છે.

આ પંરપરા મહિલાઓ અને છોકરીઓના ખરીદવા અને વેચવાની પ્રથા છે, જેમનો શિકાર સ્ટેમ્પ પર સહી થતા જ બદલી જાય છે. તમને વિશ્વાસ નહીં આવે કે જ્યા કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવે છે તે એક રાતે માટે કરવામાં આવે છે. ક્યારેક વધારે પૈસા મળવા પર સંબંધ લાંબા સમય સુધી રહે છે. ઓછી રકમ આપનારાઓને વધુ પૈસા નથી મળતા.

જેવો જ કોઇ ગ્રાહકના કરારનો ખત્મ થાય છે તો, તેમને મોકલવામાં આવેલી મહિલાને કોઇ અન્ય માણસ માટે તૈયાર કરવામાં આવે છે. આ સોદેબાજીના કારણે, આ ગામ માત્ર રાજય જ નહીં પૂરા દેશમાં બદનામ છે. આ ગામ રહેતી મહિલાઓ કહે છે કે આ પરંપરને ખત્મ કરવા માટે ઘણી વખત સરકારે પ્રયાસો કર્યા પણ ખત્મ ન થઇ, આ ગામમાં જોડાયેલા કેટલાક ચોકાવનારા વીડિયો તમને યૂટુબ પર જોવા મળશે. આ ઉપરાંત કેટલાક મીડિયા રિપોર્ટ પણ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે આ ગામની હકીકત બતાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here