ખુબસુરત છોકરી-તમે ગણી વાર જોયું હશે કે ખુબસુરત અને ભણેલી છોકરી કોઈ સારા અને સમજદાર છોકરા ને છોડી ને કોઈ આવારા અને ખરાબ છોકરા થી પટી જાય છે. આ બધું જોઈએ ને તમે પણ ઘણી વાર હેરાન થયા હસો. આખિર ખુબસુરત છોકરી આવારા ચોકરાની વાતો માં આવી કેવી રીતે જાય છે પહેલા તો તમને જણાવી દઇએ કે છોકરાઓ આમ તો ખરાબ નથી હોતા એ ખાલી પોતાના મન નું સાંભળે છે અને જે કરવાનું હોય છે તે કરે છે,જે કહેવાનું હોઈ છે તે કહીં દે છે એ નથી વિચારતા કે એની વાત ની સી અસર થશે અને સામે વાળો સુ વિચાર સે.
1. કોન્ફિડન્સ નો છે કમલ
આવા છોકરાઓ માં કોન્ફિડન્સ કોઈ કમી નથી હોતી.આના લીધે છોકરીઓ એમના જલ્દીથી ઈમ્પ્રેસ થઈ જાય છે આ એજ વસ્તુ પાછળ ભાંગે છે જે એમને જોઈએ છે અને જે મન માં હોઈ છે એજ બોલે છે અને એજ કરે છે આ તો બસ એમના દિલ ની સાંભળે છે. આમને છોકરીઓ થી ડર નથી લાગતો અને એટલા માટે જ એ પ્રયત્ન કરવાથી પણ નથી ડરતા.સારા છોકરાઓ ને રિજેકશન ડર વધારે હોય છે એટલા માટે તે છોકરી ને પોતાના મનની વાત નથી કહી શકતા.
2. સુરક્ષા નો અહેસાસ
સુંદર છોકરીઓ પાછળ છોકરાઓ વધારે પડતા હોય છે એવા માં કોઈ પણ છોકરી ને સેફ ફિલ કરવા માટે પ્રોટેક્શન ની જરૂર હોય છે. જે તેને એક સારો છોકરો નથી આપી શકતો!એ તો જાતેજ ડરપોક હોઈ છે તો છોકરી ને સુ પ્રોટેકશન આપશે.
3. છોકરીને ખુશ કરતા આવડવું જોઈએ
છોકરો ને એક ખાસ વાત હોય છે કે એમને છોકરીઓ ને ખુશ કરતા આવડે છે એ એમને બોર નથી થવા દેતા! સારા છોકરાઓ તેમના ભણતર અને કરિયર પર ધ્યાન આપતા હોય છે અને એવામાં છોકરીઓ ને ખુશ કરવાની યુક્તિઓ પણ શીખવા નથી મળતી.બેડ બોય છોકરા પાસે કહાનીઓ કહેવા માટે ઘણું બધું હોઈ છે કે એ છોકરીઓ ને કયારેય બોર નથી થવા દેતા.
હવે તો તમે સમજી ગયા હશો કે સુંદર છોકરીઓ ખરાબ છોકરાને જ કેમ પસંદ કરે છે.જો તમે પણ છોકરીને પ્રભાવિત કરવા માંગો છો, તો તેમણે પટાવવાની યુક્તિઓ જાણી લો! તમારા ગ્રુપ માં પણ કોઈ બેડ બોય હસે જ તો એને કહો કે તમને પણ છોકરીઓ ને ઈમ્પ્રેસ કરવાનની કોઈ યુક્તિઓ શીખવાડી દે તેથી તમે પણ કોઈ ગર્લફ્રેન્ડ બનાવી શકો તમારે બસ કોન્ફિડન્સ રાખવાનો છે, બીજું બધું આપ મેળે થઈ જશે!