મિત્રો દિવસે ને દિવસે એવા કિસ્સા ઓ સામે આવતાં હોય છે જે સૌ કોઈને ચોંકાવી દેતાં હોય છે દિવસે ને દિવસે અવનાવ કિસ્સાઓ તમે સાંભળવા માં આવતાં હશે લોકો પોતાની હવસ ને સંતોષવા માટે તમામ હદો પાર કરી દે છે ત્યારે આજે પણ વધુ એક એવોજ કિસ્સો સામે આવ્યો છે જાણી તમે પણ ચોંકી જશો.
આ કિસ્સા માં શહેર વિસ્તાર નો છે સોસાયટીમાં સામે સામે ઘર હોય છે તે આપણે જાણીએ છીએ આવીજ રીતે એક સોસાયટીમાં નરાધમ યુવકનો કિસ્સો બહાર આવ્યો છે પોતાની ઘરની સામે એક સુંદર યુવતી ને જોતાની સાથેજ તેનો તેની પ્રત્યે નો ભાવ બગડી ગયો હતો.
યુવતી ને જોતાજ તેને મનમાં યુવતી માટે સાવ વાહિયાત વિચારો સામે આવતાં હતાં.યુવક દરોજ સવારે પોતાના ઘરની બાલ્કની માં ઉભો રહેતો અને સામે યુવતી ને જોતો એક વખતે જ્યારે યુવતી પોતે કપડાં સૂકવવા બહાર આવે છે ત્યારે યુવક તેને જોઈને અભદ્ર ઈશારા કરવાનું વિચારે છે.
જોકે યુવતીની માતા ને આવતા જોઈ તે કોઈ પણ જાતનું રીએક્ટ આપતો નથી અને ત્યાંથી ચાલ્યો જાય છે.આવું દરોજ થવા લાગ્યું હતું હોવી યુવક રાહ જોતો હતો કે ક્યારે યુવતી એકલી આવે અને તે તેને અભદ્ર ઈશારા કરે યુવક ને આવો મોકો જોયતો જ હતો અને તેને મળી પણ ગયો.
યુવકે જોયું કે સામે યુવતી એકલી જ છે તો યુવકે યુવતીને સામે ઉભો રહી પોતાના પેન્ટ ની ચેઈન ખોલી તેને એબાજુ ઈશારો કર્યો આ જોતાની સાથે જ યુવતીએ આ સમગ્ર ઘટનાં વિશે પોતાની માતા ને જાણતાં કરતાં યુવકની કાળી કારતૂત નો સફાયો થયો હતો.
યુવકની આ કરતૂતો વિશે યુવકના ઘરે જાણ કરતા પોતાના દીકરા ની આ કરતુત ને પરિવાર જાણો છુપાવવા માંગતા હતાં જોકે હવે આ કારનામું આખી સોસાયટી જાણી ગઈ હતી અને માટેજ આ ને કારણે યુવક ને અને તેની માતા તથા પિતાને પણ આ વાત નો ઠપકો મળ્યો હતો.