ઘરની આ દિશામાં રાખો પિતૃઓનાં ફોટા, થશે એક બે નહીં આટલાં લાભ

આપણાં દરેકનાં ઘરમાં આપણાં પૂર્વજો એટલેકે આપણાં પિતૃઓની તસવીરો હોય છે જ મિત્રો એવું કહેવાય છે કે પિતૃઓની તસવીરો ઘરમાં રાખવા થી ઘરમાં તેમની કૃપા દ્રષ્ટિ બની રહે છે. પરંતુ મિત્રો આ કૃપા ત્યારે જ થાય છે જ્યારે વાસ્તુશાસ્ત્ર મુજબની દિશામાં તમે પિતૃઓની તસ્વીર લટકવો મિત્રો આ જાણકારી તમારા માટે ખુબજ ખાસ કારણ કે જો તમે વાસ્તુશાસ્ત્ર મુજબની દિશામાં પિતૃઓની તસવીરો નહીં લગાવો તો તમને ઘણું નુકશાન થઈ શકે છે.

મિત્રો પિતૃઓની તસવીર જો સાચી દિશામાં હશે તો તમને ચોક્કસ તમને લાભ થસેજ પરંતુ મિત્રો જો પિતૃઓની તસવીરો સાચી દિશામાં નહીં હોય તો તમારે ગંભીર પરિણામ પણ ભોગવવું પડશે તો આવો આપણે જાણી લઈએ આ સાચી દિશા વિશે.મિત્રો આપણાં શાસ્ત્રો માં જણાવ્યું છે કે પિતૃઓ ને હંમેશા મન સન્માન આપવું જોઈએ.

તેઓએ ને મૃત્યુ બાદ પણ ઘરમાં પેહલાં જેટલુ માન આપવું જોઈએ અને તે આપણે સૌ કરીએ જ છીએ તેથીજ આખા વર્ષમાં એક દિવસ એવો પણ આવે છે જ્યારે આપણે આપ ણાં પિતૃઓને પિંડદાન કરીએ છીએ અને તે આખો દિવસ ખાસ કરીને તેમને સમર્પિ ત હોય છે. મિત્રો આ બધું કરવાનું કારણજ એ છે કે આ કરવાથી પિતૃના આશીર્વાદ અને કૃપાદ્રષ્ટિ આપણા પર પડતી રહે છે.

મિત્રો આટલું બધું કરવા છતાં પણ તમારી એક ભૂલ તમને પાપ માં નાખી શકે છે તો આવો જાણીલીએ સાચી દિશા વિશે. મિત્રો દિશમાં ની વાત કરીએ તો ઘરમાં એ ખૂણા કે જે ખૂણામાં ભગવાન હોય તે ખૂણામાં પિતૃઓ ને ના રાખવા જોઈએ. આમ તો સામાન્ય રીતે પૂજાઘર ઈશાન ખૂણામાં હોય છે અને પૂજાઘર ઈશાન ખૂણામાં હોવાથી પિતૃની તસવીરો પૂર્વ દિશામાં રાખવી જોઈએ.

ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે પૂજા ઘર પૂર્વ દિશામાં હોય છે જો આવું હોય તો તમે ઈશાન ખુણામાં પિતૃની તસવીરો રાખી શકો છો.

ખાસ કરીને ઉત્તર દિશા તરફ પિતૃની છબી રાખવી એ શુભ મનાય છે જેનું કારણ એ છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. એટલે ખાસ કરીને ઉત્તર દિશામાં પિતૃઓ ની તસવીરો રાખવી માટે તમને સારા પરિણામ ઓ પ્રાપ્ત થઈ શકે છે.

મિત્રો ખાસ કરીને બે દિશા એવી કગે જ્યાં તમારે ભૂલથી પણ પિતૃઓની તસવીરો રાખ વાની નથી દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ક્યારે પણ પિતૃની તસવીરો ન રાખવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિતૃની તસવીરો રાખવાથી ઘર પર ખરાબ પ્રભાવ પડે આવે છે. આ શિવાય પણ ઘરનાં ઘણાં એવા સ્થાન છે જ્યાં તમારે પિતૃઓની તસવીરો મુકતા પેહલાં સેજ સાવધાની રાખવી જોઈએ.

ઘરના મધ્યભાગમાં કદી પણ પિતૃની તસવીરો નાં રાખવી જોઈએ.મધ્ય ભાગમાં તસવીરો હોવાના કારણે તમારા પિતૃને માન સન્માનને મળતું નથી.પિતૃઓની તસવીરો ભૂલથી પણ ઉમરાની ઉપરની દિવાલ પર ન હોવી જોઈએ.

જો તમે આ ભૂલ કરી કગે તો આજેજ સુધારી લેવી જોઈએ કારણ કે એવહ કેહવાય છે કે જે દીવાલ લોકો ની અવરજવર વધારે હોય એટલે જે ત્યાં દરવાજો હોય અને ત્યાં અવરજવર વધારે હોય તો ત્યાં પિતૃની તસવીર ના રાખવી જોઈ.

વારંવાર અવરજવર હોવાથી તેઓનું અપમાન થાય છે. અંતિમ અને મહત્વની વાત એ છે કે ક્યારેય પણ ભૂલથી પિતૃ ની તસવીર અને જીવિત વ્યક્તિની તસ્વીર સાથે ના રાખવી જોઈએ આમ કરવાથી જીવિત વ્યક્તિનાં જીવનમાં સમસ્યાઓ વધી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here