ઈંટો ભઠ્ઠામાં પર મજૂરી કરવા વાળા 2000 બાળકો નું નિશાળ માં કરાવ્યો દાખલો.

ઘણીવાર આપણે જોઈએ છે કે ગરીબ મજૂર અને ખેડૂતો માટે પોતાના બાળકો ને અભ્યાસ અપાવવો ખુબજ મુશ્કેલ હોય છે. તેમના માટે રોજી રોટી નો જુગાડ કરવો જ જીવન નું ફલસાફ બની જાય છે.

પરંતુ સમાજ માં એવા લોકો પણ છે જેમને આની તકલીફ મહેસુસ થાય છે.

એ લોકો પોતાના સ્તર પર કોશિશ કરવા ની ચાલુ કરે છે. જોતા જ જોતા બીજા લોકો પણ મુહીનથી જોડાય છે. આવી જ એક મુહીન ચાલુ થઈ હતી ઉત્તરપ્રદેશ ના વારાણસી થી.

ઇટો ના ભઠ્ઠામાં કામ કરવા વાળા મજૂરો ના બાળકો નું ભવિષ્ય સુધારવા માટે 100 યુવાનો નું એક સંગઠન બન્યું જો કે પાછલા ચાર વર્ષ જોડાયેલું છે.

1990 માં થઈ શરૂઆત,અત્યાર સુધી 2000 બાળકો થઈ ગયા છે લાભાંવિન્ત.

મજબૂરી થી ગ્રસિત એવા બાળકો માટે માનવ સંસાધન અને મહિલા વિકાસ સંસ્થા આવા બાળકો ને શિક્ષિત કરવાની જીમેદારી ઉઠાવી છે.

આ સંસ્થાની શરૂઆત 1990 માં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઢ ના પૂર્વ કુલપતિ પ્રો.રાજારામ શાસ્ત્રી એ કરી હતી.

અનેક મુશ્કેલીઓ પછી તેના અનુયાયીઓ એ આ સંસ્થા ને આગળ વધારવાનું કામ ચાલુ કર્યું. ઇટો ના ભઠ્ઠામાં મજૂરી કરવા વાળા બાળકો શિક્ષા ની આશા જગાડવાનું કામ કર્યું.

તેના માટે ઇટો ના ભઠ્ઠામાં જ રાત્રે અનોખી કોચિંગ ની શરૂઆત કરી.

આ બાળકો ને સામાન્ય શિક્ષા આપ્યા પછી સરકારી નિશાળ માં સ્પેશ્યલ પરમિશન પણ નામ લખવામાં આવે છે. બધા યુવા મળી ને અત્યાર સુધી લગભગ બે હજાર બાળકો ને નિશાળ માં પ્રવેશ મળી ગયો છે.

કોચિંગ પછી ને બાળકો ને નિશાળ માં દાખલો હોય છે તેમની કોપી કિતાબ ની વ્યવસ્થા પણ સંસ્થા કરે છે.

બનારસ ના બડાગામથી કરી શરૂઆત.

સંસ્થા ના પ્રમુખ ડૉ. ભાનુજા શરણ લાલ કહે છે કે લગભગ ચાર વર્ષ પહેલાં એ બનારસ ના બડાગામ ગયા હતા. ગામ ના જ કિનારે ઇટનો ભઠ્ઠી હતી.

ભઠ્ઠા ની આજુ બાજુ મજૂરો ની એક નાની વસ્તી હતી,આ બધા ભઠ્ઠામાં જ કામ કરતા હતા.

આ પરિવારની સાથે લગભગ 20 બાળકો સાથે રહે છે. આ બાળકો પણ આજ ભઠ્ઠામાં મજૂરી કરે છે. શિક્ષા નો અધિકાર મળી જાવા પછી પણ બાળકો અભણ રહી જાય,આ તેમને સારું ન લાગ્યું. તેમને આવા મજૂરો ના બાળકો ને ભણવા નું વિચાર્યું.

ડૉ ભાનુજા એ કહ્યું કે વર્તમાન માં સેવાપુરી બ્લાક ના હસનપુર,બીગવાપુર,બડાગામ ના સિસવા સહિત બીજા બ્લોક માં દસ સ્થાનો પર કોચિંગ ચાલી રહયું છે,વારાણસી ના ઉપરાંત ભદોહી અને ચંદોલીમાં પણ ગરીબ બાળકોને શીક્ષિત કરવાનું કામ ચાલુ છે. ટિમમાં રમેશ કુમાર રાવ,અખિલેશ કુમાર,ખુશ્બૂ ચોરસિયા,જુહી શ્રીવાત્સવ ઉપરાંત બીજા લોકો સામીલ છે.

સહન કરવું પડ્યું ઈંટ ભઠ્ઠા માલિક નો વિરોધ.

ભરણ પોષણ માટે બાળક પણ ઇટો ભઠ્ઠા પર કામ કરે છે. બાળકો ને આ કામથી દુર કરવા માટે સંગઠન એ કોશિશ કરી. ભટ્ટા નું કામ પ્રભાવિત થવા લાગ્યું તો માલિકો એ વિરોધ કરી દીધો. જો કે કેટલાક પ્રયાસ પછી ભઠ્ઠા નો માલિક માની ગયો.

મજૂર સ્ત્રીઓને બનાવી રહ્યા છે ઉદ્યોગપતિ.

સંસ્થા એ બાળકો સાથે રોજી રોટી માટે મજૂરી કરવા વાળી સ્ત્રીઓ ને પણ કૌશલ્ય ના પાઠ ભણાવતા હતા. 25 થી વધારે ગ્રુપ ની સાથે મળીને બનારસ ની પારંપરિક ભરતકામ શીખવાડવામાં આવે છે.

સાથે જ ઓછી કિંમત શરૂ થવા વાળા સ્વરોજગાર વિષે પણ તેમને જાગૃત કરવામાં આવે છે. જરમાં અગરબત્તી નિર્માણ, બકરી અને મરઘી પાલન અને ડિટર્જન્ટ નિર્માણ શામિલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here