મુર્માન્સ્ક આપણી ધરતી ના ઘણા બધા એવા ખૂણા છે એ પોતાની જાતે આપણા થી અલ ગ છે ત્યાં નો પેહરાવો ખાવા પીવાનું અને જીવન બધું જ અલગ છે એની સાથે સાથે પ્રકૃ તિ પણ અલગ રંગ બતાવે છે એવી જ એક જગ્યા છે રશિયા માં જેનું નામ છે મુર્માન્સ્ક.
અને અહીં લગભગ ઠંડી માં 40 દિવસ સુધી રાત હોય છે અને ગરમી માં લગાતાર 60 ડીઆઈએસ સુધી અજવાળું રહે છે તો પણ આ શહેર ચાલે છે એવા માંજ કામ કરે છે એને સનલેસ સીટી પણ કહે છે. એવું અનોખું શહેર જ્યાં ગરમી માં 2 મહિના રાત નથી થતી અને ઠંડી માં દોઢ મહિનો સૂર્ય નથી નીકળતો.
મુર્માન્સ્ક ના લોકોની જન સંખ્યા
એવું નથી કે આવા મૌસમ ના લીધે લોકો અહીં રહેવાનું પસંદ નથી કરતા આ જગ્યા ની જનસંખ્યા લગભગ 3 લાખ છે અહીં બીજી સુવિધા જેમ કે ટ્રાન્સપોર્ટ વગેરે બધુજ છે ટુરિસ્ટ દુનિયા માંથી અહીં આવે છે અને અહીં રોકાઈ ને બદલાતા મૌસમ ની મજા લે છે. પેહલા વિશ્વ યુદ્ધ પછી વસેલું આ શહેર રશિયાના પ્રમુખ બંદરગાહ માં પણ એક ગણાય છે.
અહીં મૌસમ એટલું ભયાનક થઈ જાય છે ઠંડી માં અહીંનું તાપમાન 34 ડીગ્રી સુધી જતું રહે છે આવા તાપમાન પછી પણ અહીંનું કામ રેગ્યુલર થાય છે લોકો ઓફિસે જાય છે છોકરાં સ્કૂલે જાય છે.
પોલર દિવસ અને પોલર દિવસ
આ જગ્યામાં જ્યાં ચાલીસ દિવસ સૂર્ય નથી ઉગતો અને સાહિઠ દિવસ રાત નથી થતી તે અલગ અલગ નામો થી જણાય છે જે ચાલીસ દિવસ એટલે કે ઠંડી માં સૂર્ય નથી ઉગતો તેને પોલર નાઈટ કહે છે અને આ સમય લગભગ 2 ડિસેમ્બર થી 11 જાન્યુઆરી સુધી ચાલે છે એના વગર લગભગ 22 મેં થી 23 જુલાઈ સુધી સુધી રાત નથી થતી દિવસ જ રહે છે એટલે એને પોલર દિવસ તરીકે ઓળખાય છે.
આ સમયે અહીંના લોકો એ ભુલી ગયા હોય છે કે રાત ક્યારે થઈ હતી આમ તો બહાર ન લોકો અહીં ઓછા આવે છે કર્ણનકે બદલાતા મૌસમ અને અલગ માહોલ ના લીધે એમને અહીં રોકાવું સારું નથી લાગતું સ્થાનિક લોકો ને એની ટેવ પડી ગઈ છે પણ બહારના લોકો પોતાને ઘણી મુશ્કેલીથી એડજસ્ટ કરી શકે છે.
અમારા અને તમારા શહેર માં તો રોજ સૂર્ય ઉગે છે અને એ બધું આપણ ને નોર્મલ લાગે છે પણ અહીં ના લોકો સૂર્ય ના ઉગવા પર લોકો જસન મનાવે છે ઠંડી ના મૌસમ માં પેહલી વાર 34 મિનિટ માટે સૂર્ય નીકળે છે તો લોકો રસ્તા પર નીકળી આવે છે અને જસન કરે છે એ પછી ધીરેધીરે મૌસમ બદલવા લાગે છે.
ડોક્ટરો નું કહેવું છે કે ભલે આ મૌસમ માં લોકો સેટ થઈ ગયા હોય પણ સૂર્ય નું એટલા દિવસ ના નીકળવું આ લોકો માટે કઈક ને કઈક ખતરા ની નિશાની છે વિટામિન ડી ની ખામી અહીં ના લોકો માં જોવા મળે છે તો પણ આજ સુધી આ બદલાવ થી ના કોઈ મૃત્યુ પામ્યું છે કે ના કોઈ શહેર છોડી ને ગયું છે.
વીજળી નુ એડજેસ્ટમેંટ
જ્યારે ઠંડી ના સમયમાં તાપમાન માઇનસ ડીગ્રી થઈ જાય છે ત્યારે અહીંના લોકો વીજ ળી બચાવે છે અને તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે સૂર્ય પોતાની ચરમ સીમાએ હોય છે અને ગરમીઓ ના મૌસમ માં રાત નથી થતી ત્યારે અહીં નું તાપમાન ખૂબ વધી જાય છે તો પણ લોકો અહીં રહી રહ્યા છે ઠંડી ના મૌસમ માં બચાવેલી વીજળીનો ઉપયોગ અ હીં ના લોકો ગરમી માં કરે છે.