એક યુવતી ને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા પ્રેમ સંબંધ,પણ પ્રેમી એ એક દિવસ ઘરે બોલાવી ને કર્યું ન કરવાનું કામ,વાંચો આંખી સ્ટોરી..

તમે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે જેમ કે ફેસબુક વોટ્સએપ પર ફ્રેન્ડશીપ કરી ને લોકો શારીરિક સંબંધ બાંધે છે. અને આવા કિસ્સાઓ માં ઘણી વાર સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરી ને એને ટોર્ચર કરવામાં આવે છે આવા કિસ્સોઓ તમે જોયા અને સાંભળ્યા પણ હશે. પણ અમે આજે તમને એવા કિસ્સા વિસે વાત કરી રહ્યા છે એ કિસ્સો એક 41 વર્ષ ની સ્ત્રી અને 21 વર્ષ ના એના પ્રેમીની.

તો અમે તમને જણાવીએ એ કિસ્સા વિસે જે સુરત નો છે જેમાં ડુંભાલ વિસ્તારમાં 41 વર્ષની પરિણિત પરિણિત યુવતીને 20 વર્ષના એક છોકરા સાથે સેક્સ સંબંધ બંધાયા હતા.જો કે યુવતી પ્રેમી કહે ત્યારે તેને મળવા અને શારીરિક સંબંધો બાંધવા જઈ શકતી નહોતી તેથી પ્રેમીએ તેને ફોન પર ગાળો આપી હતી અને એને એની સાથે લગ્ન કરવા ની માંગ કરી હતી.

અને આ મહિલા એ એના પ્રેમી ની વાત ન સાંભળી તો એને એના પ્રેમિકાના ઘરે જઈને તેમના સંબંધોનો ભાંડો ફોડી નાંખ્યો હતો. એ પછી પણ તે પ્રેમિકાને મળવા આવવા અને શારીરિક સંબંધો રાખવા દબાણ કરતો. કંટાળેલી યુવતીએ છેવટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અને એ વિસ્તાર ના લોકો એ વ્યક્તિ ને જલ્દી પકડવાનો આગ્રહ પોલીસ ને કર્યો છે.આમ આવા કિસ્સા રોજ જોતા અને સાંભળતા હસો જ કારણે કે આજ ના સમય માં આ વધારે ચાલી રહ્યું છે.આ ઘટનામાં મૂળ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો હતો.

યુવતીને બે દીકરા છે, જેમાં એ એકની ઉંમર 16 વર્ષ અને બીજાની ઉંમર 13 વર્ષ છે. તેનો પતિ વરાછામાં દુકાન ચલાવે છે. યુવતી થોડા સમય પહેલા ફેસબુક પર એક યુવકના સંપર્કમાં આવી હતી અને એ યુવકે ને એની સાથે વાત કરી ને પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ બંને એ પ્રથમ મેસેન્જર પર વાત શરૂ થઈ હતી, અને પછી આ બન્ને માં પ્રેમ થયો હતો અને પછી તેમણે એકબીજાના ફોન નંબર આપ્યા હતા.એ પછી પ્રેમીના કહેવાથી યુવતી પોતાના પ્રેમીને મળવા પણ જતી હતી, અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

રેખાનો પ્રેમી તેને વારંવાર મળવા બોલાવતો હતો અને બંને સેક્સ માણતાં હતાં.અને આ બન્ને બહાર ફરવા પણ જતા હતા.સ્ત્રી ઘર નું ઘણું કામ કરતી હતી અને એ દુકાન પણ સંભાળતી હતી અને એના કારણે યુવતી પ્રેમી બોલાવે ત્યારે મળવા નહોતી જઈ શકતી અને પ્રેમીની શારીરિક માગણીઓ સંતોષી શકતી નહોતી.

તેનાથી ગુસ્સે થયેલા પ્રેમીએ રેખાને ફોન પર ગાળો ભાંડી હતી ને પરેશાન કરી હતી. અને એની સાથે રેફ કરવા ની ધમકી પણ આપી હતી. તેના કારણે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ ને એની ધરપકડ કરવા પણ કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here