હવસની આગ કોઈપણ સ્ત્રી કે પુરુષ માં ક્યારે જાગી જાય તેનું નક્કી હોતું નથી અને આ આગ ને શાંત પાડવી ખુબજ મુશ્કેલ છે.પોતાની અંદર જાગેલા આ હવસ ના રાક્ષસ ને શાંત પાડવા માટે લોકો કોઈપણ હદે ગુજરી જાય છે આગળ તેનું પરીણામ શુ આવશે તેની પણ આ લોકો ને ખબર રહેતી નથી.અહીં પણ એક એવોજ કિસ્સો સને આવ્યો છે.આ બાબત માં યુવતી એમની પસંદ નો છોકરો જોઇને પ્રપોજ કરતી હતી અને એ પછી સ્વીકૃતિ મળતા જ લગ્ન પણ કરી લેતી હતી, પરતું વધારે દિવસ કોઈ એક પુરુષ સાથે ટકી શકતી ન હતી. જાણવા મળ્યું છે કે વર્ષ માં અથવા ૬ મહિનામાં એને એમનો પતિ વાસી લાગવા લાગતો હતો અને તે પછી એ એમના પતિ નું ઘર છોડી ને માં ની પાસે આવી જતી.મહિલા જેમાં દિવસમાં કપડાં બદલતાં હોય તેમ પોતનો પતિ બદલતી હતી.
એક ના એક પતિ જોડે દિવસો આ મહિલા થી કપાતા ના હતા આ મહિલા ને તો દરોજ જાણે કાઈ નવુંજ જોઈ તું હતું.અમુક દિવસ તે માં ની પાસે રહેતી હતી અને પછી નવા પતિ ની તલાશ એટલે કે બીજા શબ્દો માં નવા પુરુષ ની શોધ કરવા લાગતી.પછી નવો પુરુષ પસંદ આવતા જ લગ્ન કરી લેતી.અમુક સમય પછી એને પણ છોડી ને પાછી માં ની પાસે જતી રહેતી.ખબરો અનુસાર આ રીતે મહિલા એ ઘણી વાર એવું કર્યું અને અંત માં એની લાશ પોલીસ ને મળી.હવે આવી ઘટનાં અચાનક સામે આવતા જ સૌવ કોઈ ચોકી ગયા હતા.
અહીં જે મુજબ ની માહિતી મળી હતી તે મુજબ આ યુવતી એ 22 વર્ષથી લઈ ને 30 વર્ષની થઇ ત્યાં સુધી એટલે કે લગભગ 8 વર્ષમાં નઈ નઈ તો 12 થી 14 પતિ બદલ્યા હતા.ભારતના એક નામચીન શહેર નો આ કિસ્સો છે આ વાતો શહેર ના ખૂણે ખૂણે સુધી થવા લાગી હતી 12 થી 14 પતિ બદલ્યા બાદ મહિલાનું અચાનક મોત બધા ને ચોંકાવી દેનાર હતું.
હવે આ અંગે વધુ માહિતી મળતા મુજબ તેમાં એવું જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનથી નજીકમાં આવેલા તળાવ ના પાણીમાં તરતી એક યુવતી ની અર્ધનગ્ન લાશ મળી હતી અને યુવતી ની લાવારીશ લાશ બળેલી હાલત માં જોવા મળી હતી.વધુમાં જાણકારી મળતાં એવું સામે આવ્યું હતું કે થોડા દિવસો પેહલાં મહિલા એ પોલીસ સ્ટેશન પહોચી ને એમની યુવા છોકરી ની ગાયબ થવાની સુચના આપી તો ત્યાં ના પોલીસે તળાવ માં મળેલી લાવારીશ લાશ ના કપડા બતાવ્યા અને એ મહિલાને કપડા એમની છોકરી ના હોય એવા લાગ્યાઆ મહિલા બીજું કોઈ નય પરંતુ યુવતીની માં હતી અને તેની તપાસ કરવામાં આવી હતી.પોલીસે વધુ તપાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું હતું કે યુવતી એ આઠ વર્ષ ની અંદર ચૌઉદ થી વધારે પતિ બનાવ્યા હતા ત્યારે પોલીસે હત્યા નો સક કરી ને તાપસ હાથ ધરી હતી.