એક યુવક ને ઓનલાઈન ડેટિંગ કરવાનું પડ્યું ભારે,આ યુવકે આ યુવતીને ચૂકવ્યા 4.92 લાખ રૂપિયા,પણ યુવતીએ જે કર્યું ને એ જાણીને તમે પણ દંગ રહી જશો..

કહેવામાં આવે છે કે અમુક વિસ્તારમાં આવા કિસ્સા વાંરવાર બનતા હોય છે અને તેવો જ આ એક કિસ્સો છે જે વસ્ત્રાપુરમાં રહેતા એક યુવકને ઓનલાઇન ડેટિંગ કરવાનું ભારે પડયુ હતું અને આ ઓનલાઇન ડેટિંગ એજન્સીની યુવતીના કહેવા મુજબ યુવકે 4.95 લાખ પેમેન્ટ તેનાં ખાતામાં કર્યુ હતું પણ આ કર્યું હોવા છતાં પણ તેણે ડેટિંગની સર્વિસ મળી ન હતી અને તેથી આ યુવક ખુબ જ ગુસ્સે થયો હતો કારણ કે તેને ડેટિંગ મળી ન હતી અને આથી જ આ યુવકે પૈસા પરત માંગ્યા હતા અને તેને આ યુવતીને બદનામ કરવાની ધમકી આપી હતી આ જાણતાની સાથે જ આ અંગે પ્રમિત રાયે વસ્ત્રાપુર પોલીસ મથકે ડિમ્પી સહિત અન્ય શખ્સ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમને બને તેટલા વહેલા પકડવાની વાત કરી હતી અને પોલીસે પણ તેની શોધખોળ ચાલુ કરી છે.

જેની વાત કરવામાં આવે તો તે મૂળ કોલકત્તાના અને હાલમાં અમદાવાદના વસ્ત્રાપુરની ગોકુલધામ સોસાયટીમાં રહે છે અને તે પ્રમિત રાય ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે. કહેવામાં આવ્યુ છે કે ગત ડિસેમ્બર માસમાં ઓનલાઇન યુવતી સાથે પ્રમિતને ડેટિંગ કરવાની ઇચ્છા થઇ હતી અને તેની સાથે ડેટિંગ કરવાનું પ્રેમીતને ખૂબ જ મન હતું અને તેથી જ તેણે ગુગલ પર ઓનલાઇન ડેટિંગ સર્ચ કર્યું હતુ અને ગુગલની મદદથી તેણે ઇન્ફર્મેશન મળી હતી અને જેમાં તેને IOCANTO નામની એક ઓનલાઇન ડેટિંગની વેબસાઇટ ઓપન કરી હતી જેમાંથી તેને ડેટિંગની પુરી માહિતી મળી હતી અને તેમાં એક યુવતીના ફોટો સાથે જાસમીન નામની યુવતીની પ્રોફાઇલ ખુલી હતી તેમાં તેને વાત કરી હતી અને તેની સાથે ડેટિંગ ગોઠવી હતી પછી તેના ખાતામાં 4.95 લાખ પેમેન્ટ પણ કર્યું હતું.

પણ જેમાં એક મોબાઈલ નંબર આપ્યો હતો અને આ દર્શાવેલ મોબાઇલ નંબર પર પ્રમિતે ફોન કરીને પૂછતા સામે વાળી વ્યકિતએ પોતે જાસમીન નથી તેવું કહ્યુ હતુ પણ ત્યારે જ પ્રમિત ખૂબ ગુસ્સે થયો હતો અને તે તેના મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા હતા અને તે બાદ પ્રમિતના નંબર પર અજાણ્યા નબંર પરથી મીસકોલ આવ્યો હતો અને જેથી પ્રમિતે તે નંબર પર ફોન કરતા સામે વાળી યુવતીએ પોતાનું નામ ડિમ્પી જણાવવામાં આવ્યું હતું પણ ત્યારબાદ જ્યારે પોતે ઓનલાઇન ડેટિંગ એજન્સી ધરાવતી હોવાનું જણાવ્યુ હતુ પણ ત્યારે તો પ્રમિત કોઈને કીધા વગર અને કોઈને જાણ ન થાય તે માટે તે દૂર જઈને વાત કરતો હતો અને બાદમાં પેમેન્ટની વાત કરવામાં આવી હતી.

જ્યારે ડિમ્પીએ પ્રમિતને પેમેન્ટ અંગે પૂછયુ હતુ ત્યારે જ ડિમ્પીએ મેમ્બર બનવા માટે એક હજાર રૂપિયા માંગ્યા હતા અને પ્રમિતે તેના એકાઉન્ટમાં મોકલ્યા હતા અને મેમ્બર બન્યા બાદ પ્રમિતને બે છોકરીઓના ફોટા અને વિગતો એજન્સી દ્વારા વોટ્સએપ કરવામાં આવી હતી અને જેના દ્વારા તેમાંથી પ્રમિતને પલક શર્મા નામની યુવતી પસંદ આવી હતી અને તેની સાથે પ્રમિતે ડેટિંગ ગોઠવવાનું નક્કી કર્યું હતું.

જ્યારે પ્રમિત પલકની સાથે ડેટિંગ ગોઠવાઇ ગઈ હતી આ અને આથી જ ઓનલાઇન ડેટિંગ એજન્સીના કહેવા મુજબ પ્રમિતે પેમેન્ટ કરતો જતો હતો અને તે ડેટિંગની આશાએ સામે વાળી એજન્સી ધરાવનાર યુવતી છેતરતી જતી હતી પણ તેની જાણ પ્રમિતને થઈ ન હતી અને પ્રમિતને તેના ખાતામાં પેમેન્ટ મોકલ્યા કરતો હતો પણ કોઇ સર્વિસ ન મળતા તેને ચૂકવેલા રૂપિયા 4.95 લાખ પરત માંગ્યા હતા અને આથી જ ઓનલાઇન ડેટિંગ કરતી એજન્સી ધરાવનાર યુવતી તેને પૈસા પાછા ન આપવા માટે તે તેને ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન મૂકીને પ્રમિતને બદનામ કરવાની ધમકી આપતી હતી અને પ્રતિમ પણ ખૂબ જ ગંભીર હાલતમાં ફસાઈ ગયો હતો પણ આ કેસની કાર્યવાહી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here