એક સમયે શિલ્પા શેટ્ટીએ ફક્ત ત્રણ લાખ રૂપિયા માટે કર્યું હતું આવું ન કરવાનું કામ, જાણો એવું તો શું કર્યું હશે..

બોલીવુડમાં એવા કેટલાક સ્ટાર છે જેનાથી જોડાયેલ કેટલીક ખબરો સામે આવતી રહે છે. ત્યાં એ પણ જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીને લઈને કેટલીક વાર આવી ખબરો આવતી રહે છે. કે તે ચર્ચામાં આવી જાય છે. તેમને તેમના વિશે કેટલીક વાતો જણાવી છે. જેમાંથી એક વાત આ પણ હતી કે તેમણે વારે ઘડીયે ફેસ રીજેકટની સમસ્યા પણ જેલવી પડી હતી.

તેમની કરિયરની શરૂઆત ના સમયે તેમને એક ફિલ્મ મળી હતી. પરંતુ તે ક્યારેય બની નથી. જેના પછી તેમને ફિલ્મ બજીગરમાં લઈ લીધા અને તે ફિલ્મ હિટ થઈ ગઈ પરંતુ જ્યારે તેમણે ધડકન અને ફિર મિલેંગે જેવી ફિલ્મ કરી હતી. ત્યારે તેમણે ક્યારેય એવોડ ન મળ્યો.

એટલું જ નહિ શિલ્પાને તો આ પણ કહ્યું કે તેમણે જાતને બોલીવુડમાં સૌથી વધારે રીજેકટેડ અનુભવ્યું હતું. જેના પછી તેમણે ઇન્ટરનેશનલ સ્તર પર ખૂબ મોટો શો બિગ બ્રધર કર્યું ત્યારે જઈને તેમની કિસ્મત પલટી અને આ ફિલ્મની ઓફર ત્યારે મળી હતી જ્યારે તે સની દેઓલ, બૉબી દેઓલ અને ધર્મેદ્રના સાથે ફિલ્મ અપને ની શુટિંગ કરી રહી હતી.

ભારતમાં તેમને એટલા રિજેકશન મળી ચૂક્યું હતું. તેમને લાગ્યું દેશની બહાર જઈને કામ કરવામાં આવે અને બિગ બ્રધાર વાળા તેમને સારા પૈસા આપી રહ્યા હતા અને તે એકલી ભારતીય હતી જે આ શો માં જઈ રહી હતી.

જેના પછી તેમણે વિચાર્યું કે તે ત્યાં જશે અને આગલા 3 અઠવાડિયામાં રિજેકટ થઈને પાછી આવી જશે તો પણ તેમના એકાઉન્ટમાં 3 કરોડ રૂપિયા આવી જશે.અને આવી માનસિકતાના સાથે તે આ શો માં ગઈ હતી.

શિલ્પાનું કહેવું હતું કે તેમના જીવનમાં રિજેકશન કંઇક એવી રીતે ઘૂસી ગયું કે તેમના મનોબળને તોડી ચૂક્યું હતું. જ્યારે તે આ શો ને જીતી ત્યારે તે ખૂબ આશ્ચર્ય થઈ ગઈ તે માટે તેમણે તેમની જિંદગીના બધા રિજેકશન નો આભાર વ્યક્ત કર્યો છે.

એટલું જ નહિ શો જીત્યા પછી જ્યારે તે પાછી આવી ત્યારે લોકોના વિચાર તેમના પ્રતિ બદલાય ગયો હતો. હવે શિલ્પા તે ન હતી જે તે પહેલાં હતી કે પછી તે નહિ જેમણે રિજેકટ કરી હતી.તેજ લોકો તેમની પાસે ફિલ્મોનું કામ લઈને આવી રહ્યા હતા. તેમને આને એક એપ્લીમેટ ના સરતે લીધું કે જે લોકોને ક્યારેક તેમને રિજેકટ કરી હતી.

આમ તો આ વાત તમે પણ જાણતા હશો કે શિલ્પા શેટ્ટી આ દિવસોમાં ડાંસ રિયાલિટી શો સુપર ડાંસ ચેપટર 3 ના જજ ના તોર પર જોવા મળે છે. તેમના કરિયર ના શુરુઆત માં ભલે કેટલાક ઉતાર ચડાવ આવ્યા પરંતુ આજે તે તેમની લગ્ન જીવનમાં ખુબ ખુશ છે એટલું જ નહિ તેમનો એક દીકરો પણ છે. જેનું નામ વિહન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here