આ વાત કરવામાં આવી છે સુરતની જ્યાં આપણે જોતા હોઈએ છીએ કે અઠવાડિયામાં એક વાર તો આવો કિસ્સો બનતો હોય છે અને અહીંયા સુરતના ભાજપના નેતા દ્વારા 18 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટનાને અઠવાડિયાનો સમય નથી થયો અને ત્યાં વધુ એક ઘટના બની ગઈ છે અને આ વખતે જેતપુરની મહિલાને કામ અપાવવાના બહાને સુરતમાં બોલાવવામાં આવી હતી અને તેને બોલાવીને એક ફ્લેટ પર લઈ જઈને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના બની છે.
પણ આ યુવતી ખૂબ જ ભોલીભાલી હતી પણ જ્યારે આ ઘટના બાદ મહિલાએ અભયમ ટીમની મદદથી દુષ્કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે અને તેની ચર્ચા કરવામાં આવી છે.આ મહિલા સીધીસાધી હતી પણ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું આ પરણિત મહિલાને કેટરિંગમાં કામ અપાવવાની વાત કરીને જેતપુરથી સુરત બોલાવવામાં આવી હતી અને જેના બાદ તેને એક ખાલ ફ્લેટ પર લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ આ ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પરણિત મહિલાના ના કહ્યા પછી પણ આ નરાધમોએ તેને છોડી ન હતી અને પછી સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટનામાં પીડિતાએ નટુ સોજીત્રા સહિત ત્રણ શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને આ ગ્રીનલેન્ડ ચોકડી પાસે બનેલી આ ઘટનામાં સુરત બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેની કાર્યવાહી કરવામાં આવી છે.પણ જ્યારે આ ઘટના બની હતી ત્યારે આ પરણિત યુવતી ખૂબ જ ગંભીર હાલતમાં હતી.
અને જ્યારે ધાકધમકીથી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ આ ત્રણે શખ્સોએ તેને છોડી દીધી હતી અને આ મહિલા ભાગવા લાગી હતી અને તેની પાછળ આ ત્રણ યુવકો પણ ભાગવા લાગ્યા હતા પણ આ મહિલા પકડાઈ ન હતી અને આ મહિલા તેની પાસે સિવિલ હોસ્પિટલ પાસે પહોંચીને અભયમ ટીમની મદદ લીધી હતી.
ત્યારબાદ અભયમ ટીમે મહિલાને પોલીસ સ્ટેશન પહોંચાડવામાં મદદ કર્યા બાદ મહિલાએ ત્રણ લોકો સામે પોતાના પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને જે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું તે જણાવ્યું હતું અને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરુ કરી દીધી છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.