એક ચા વેચનાર માણસ ને રાષ્ટ્રપતિ એ આપ્યો પદ્મશ્રી એવોર્ડ, દરેક ભારતીય ને ગર્વ થશે એમનું કામ જાણીને…

પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ આ બે એવા પ્રસંગો છે જે આપણને દેશ ભક્તિથી ભરી દે છે. પરંતુ શું આ દેશભક્તિ આ બે દિવસો પર જાગે છે. બાકીના વર્ષના દિવસોમાં શું કરીએ છે.

ઘર, પરિવાર, નોકરી કે રોજના કામ બસ આટલું જ.કંઇક અલગ કરવાનું વિચારતા પહેલા જ ઈચ્છા શક્તિ ખતમ થઈ જાય છે.એવા જ લોકો માટે પ્રેરણા સ્રોત છે ડી પ્રકાશ રાવ, જે પૈસાથી એક ચ્હા ની દુકાન ચલાવે છે. પરંતુ તે છતાંય તે એવું કામ કરે છે કે સાંભળીને, વાંચીને તમે પણ તેમના જેવું બનવાની કોશિશ કરો.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહમાં ઓડિશાના ત્રણ લોકોને પદ્મશ્રીથી સન્માનિત કર્યું.

કૃષિના ક્ષેત્રમાં યોગદાન માટે કમલા પૂજારી,સમાજસેવા માટે દૈતારી નાયક તથા ડી પ્રકાશ રાવ ને રાષ્ટ્રપતિને પદ્મશ્રી સન્માન કર્યું. ઓડિશાના કટક જિલ્લાના ડી પ્રકાશ રાવ ચ્હા વેચે છે. તે પાછલા 67 વર્ષોથી ચ્હા વેચવાનું કામ કરે છે. પરંતુ તમને ચ્હા વેચીને જે પૈસા મળે છે. તેનો મોટો ભાગ સમાજસેવામાં લગાવે છે. જેના કારણે કટક અને આસપાસના વિસ્તારોના લોકો તેમનું ખૂબ સન્માન કરે છે.

લગભગ 6 વર્ષની ઉંમરથી જ પ્રકાશ ચ્હા વેચવાનું કામ કરી રહ્યા છે ડી પ્રકાશ રાવ ને ભણતરમાં સારા હોવા છતાં વિત્તિય સમસ્યાઓના કારણે પાંચમા ધોરણ પછી તેમણે તેમનું ભણતર છોડી દીધું હતું.

રાવને આને એક ચેલેન્જ ના રૂપમાં સ્વીકાર કર્યું. આજે તે ઝુગ્ગીઓના 70-75 બાળકોને ભણાવીને તેમનું સપનું પૂરું કરે છે. એટલું જ નહિ તેમને તેમની ઝુગ્ગીમાં જ આશા આશ્વાસન ખોલ્યું છે. જેમાં તે એવા લોકોને સહારો આપી રહ્યા છે જેની સાથે તેમનું ઘર નથી.

તે કહે છે કે હું નથી માંગતો કે ખાલી પૈસાની અછતના કારણે બાળકો ભણતરથી વંચિત થઈ જાય. એટલા માટે હું ચ્હા ની દુકાન અને સ્કુલથી સમય કાઢીને હોસ્પિટલમાં પણ દર્દીઓની મદદ માટે જાવ છું. મે મારા જીવનની શરૂઆત ચ્હા ની દુકાનથી કરી હતી.

પછી હું શિક્ષક બની ગયો.હવે હોસ્પિટલમાં લોકોને લાગે છે કે હું ડોકટર પણ છું. જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે તે એકલા સ્કુલ કેવી રીતે ચલાવે છે રાવને કહ્યું કે, હું ઑફ સિજન પ્રતિદિન 600 રૂપિયા કમાઈ છે.

પરંતુ સિઝનમાં હું 700-800 પ્રતિદિન કમાઈ લવ છું. માટે પૈસા મુદ્દો નથી.હું માંગુ છું કે આ બાળકો ભવિષ્યમાં કંઇક બની જાય. તેમના જીવનમાં અત્યાર સુધી 217 વાર કર્યું છે બ્લડ ડોનેટ ફક્ત આટલું જ નહિ રાવએ તેમની જિંદગીમાં અત્યાર સુધી 217 વાર બ્લડ પણ ડોનેટ કર્યું છે.

તમને કહ્યું કે, આજે મને ખૂબ એવોર્ડ્સ મળી ચૂક્યા છે. આની પર મારી પત્ની કહે છે કે ઘરમાં રાખવાની જગ્યા નથી તો આટલા એવોર્ડ્સને ઘેર કેમ લાવો છો.

પીએમ મોદીએ 27 મેં તેમના રેડિયો કાર્યક્રમ, મન કી બાત માં કહ્યું હતું.રાવ કટકમાં પાંચ દશકથી એક ચ્હા વિક્રેતા છે.

તમે આ જાણીને આશ્ચર્યચકિત થશો કે તેમના પ્રયાસ થી 70 બાળકોની જિંદગીમાં ક્ષિશા નો દીવો ચાલી રહ્યો છે. તેમને એક સ્કૂલ ખોલી છે.જેનું નામ હૃઆશા આશ્વાસન જેમાં તે તેમની અડધી કમાણી બાળકો પર લગાવે છે. એટલું જ નહિ તે સ્કુલ આવનારા બધા જ બાળકો માટે શિક્ષા, સ્વસ્થ્ય અને ભોજન સુનિશ્ચિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here