ઠંડીની મૌસમમાં રોજ ખાવ માત્ર 5 ખજૂર, અનુભવો 10 જબરજસ્ત ફાયદા !

ઠંડીની મૌસમમાં રોજ ખાવ માત્ર 5 ખજૂર, અનુભવો 10 જબરજસ્ત ફાયદા !!!

ઠંડીના સમયમાં શરદી, ગળામાં સૂકા પાનું, ઉધરસ અને શરીરમાં ઘણી જગ્યાઓએ દુખવાની ફરિયાદ જેવી અનેક બીમારીઓની અસર જોવા મળતી હોય છે. જો તમે ખવાપીવામાં કાળજી રાખશો તો તમે તમારા શરીરને રોગોથી બચાવી શકો છો, નહીતર તો એક નહી અનેક બીમારી ઘર કરી જતી હોય છે.

ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે જે વ્યાપકપણે મધ્ય પૂર્વ અને ભારતીય ઉપખંડમાં છે. પરંતુ આ ફળ તેના અદ્ભુત સ્વાદ અને ઘણા સ્વાસ્થ્ય લાભો કારણે સમગ્ર વિશ્વમાં લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.

આમ જોઈએ ખાસ કરીને બાળકો અને વૃદ્ધને કાળજી વધારે લેવી પડતી હોય છે. અને આમ પણ લોકો ઠંડીની સિઝનમાં ગરમ તાસીરની જ વસ્તુઓ ખાતા હોય છે. એટ્લે ખજૂર અને બીજા ડ્રાય ફ્રૂટસ ખાતા હોય છે જેના કારણે પોતાની હેલ્થને ખરાબ થતી બચાવી શકાય. પોતાના શરીરને સ્વચ્છ રાખવા માટે દરેક આ વસ્તુઓ ખાવી જ જોઈએ. કેમકે આનાથી થનાર ફાયદા ક્યારેય પણ તમને અસ્વસ્થ નહી થવા દે.

ઠંડીની મોસમમાં ખાવ રોજની 5 ખજૂર, અને તમારા હેલ્થની બધી જ ચિંતા ખજૂર પર જ છોડી દો. ક્યારેય તમને બીમાર નહી પાડવા દે.

ઠંડીની મોસમમાં રોજ ખાવ 5 ખજૂર 

ઠંડીની મોસમમાં જો યોગ્ય આહાર ખાવામાં આવે તો એક પણ બીમારી તમારા સુધી પહોંચી નહી શકે. આજે અમે ખજૂર ખાવાથી થતાં 10 ફાયદા વિષે તમને જણાવી રહ્યા છીએ. જ જાણીને તમે પણ જો ખજૂર નહી ખાતા હોય તો ખાવાની શરૂ કરી દેશો અને જે ખાય છે તે પણ હોંશે હોંશે ખાશે.

1. ખજૂર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય ચ. અને તમે ઠંડીમાં પણ શરદી ઉધરસથી બચી શકો છો અને જો કદાચ તમને ઠ પણ હશે તો તમે એમાં પણ રાહત મેળવી શકો છો. જો તમને શરદી થઈ હોય તો એક ગ્લાસ દૂધ લો અને તેમાં 5 કે 6 ખજૂર, મરી અને એલાયચી નાખીને ઉકાળો અને પછી સૂતા પહેલા પી જાવ. આમ કરવાથી તમને શરદીમાં જરૂર ફાયદો થશે.

2. ખજૂર લોહીની ઉનપને દૂર કરે છે. રોજ રાત્રે પલાળેલી ખજૂર ને સવારે ઉઠતાં જ એક ગ્લાસ દૂધ સાથે પી જવાથી શરીરમાં લોહી ખૂબ ઝડપથી બનવાનું શરૂ થઈ જાય છે. ખજૂર ખાવાથી બીપીની સમસ્યામાંથી છૂટકારો મળે છે.

3.ખજૂરમાં પ્રોટીન અને ફાઇબરની માત્રા વધારે જોવા મળે છે. જેના કારણે કફની સમસ્યા સામે વ્યક્તિ લડી શકે છે. ખજૂરને રાત્રે પલાળી સવારે ખાઈ જવી. આમ કરવાથી આંતરડામાં મજબૂતી આવે છે અને શરીર એનર્જીથી ભરપૂર બને છે.

4. ખજૂર શરીરમાં કેલ્શિયમની કમી ને પૂરી કરે છે. જો તમે નિયમિત ખજૂર ખાશો તો શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ ક્યારેય નહી રહે. ખજૂરને ગર્ભવતી મહિલાઓએ જરૂર ખાવી જોઈએ. આમાં આયર્ન, કેલ્શિયમ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ અને સેલિનિયમ જેવા ગુણો રહેલા છે.

5. ઠંડીમાં હાડકાના અને સાંધાના દુખાવા થાય છે જે અસહ્ય હોય છે. જો તમે ખજૂર નિયમિત ખાશો તો તમને રાહત મળશે.

6. જો તમને ભૂખ નથી લાગતી તો ખજૂરના માવામાં દૂધ નાખીને ઉકાળો અને પછી તે ઠંડુ થાય એટ્લે તેને ખાઈ જાવ. આમ કરવાથી ભૂખ લાગવાનું શરૂ થશે.

7. ખજૂર ખાવાથી વિટામિનની કમી દૂર થાય છે. અને સ્કીન એકદમ ટાઈટ બને છે, તેમજ તમે કરચલી થવાથી પણ બચી શકો છો.

8. ખજૂરમાં કોઈ ચરબીની સામગ્રી નથી, તમારા રોજિંદા ખોરાકમાં તારીખોનો સમાવેશ ધીમે ધીમે તમારા શરીરના કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડી શકે છે.

9. આધુનિક અભ્યાસો મુજબ, ખજૂર ઓક્સિડેટીવ તણાવ અને તમારા મગજના કોશિકાઓના નુકસાનથી અન્ય પ્રકારની બળતરાને અટકાવે છે.

10. ખજૂરમાં ઉચ્ચ સ્તરની કુદરતી શર્કરા હોય છે, જેમ કે સુક્રોઝ, ફ્રોટોઝ અને ગ્લુકોઝ, જે આ ફળ અદ્ભૂત મીઠા બનાવે છે.

વધુમાં, આ તમામ કુદરતી શર્કરા તમારા શરીરમાં મોટી માત્રામાં કેલરી મુક્ત કરે છે, આમ, તમે ખૂબ મહેનતુ બનાવે છે.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…

____________________________
Copyrights for this article are held by the author and no content should be copied. without the written permission of the author or this site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here