આ વાત મનમોહન સિંહ ની છે તેમના બાળ પણ માં લોકો તેમને મોહન કે મોહના કહેતા આ ભાગલા પેહલા ની વાત છે પાકિસ્તાન ના પંજાબ પ્રાંત એક ગામ હતું જે મોહનસિંહ નું હતું આ ગામે ભાગલા વખતે ધમાલ જોઈ હતી એ ધમાલ માં મોહન નું વાલુ એવું પાત્ર છીનવી લીધું હતું. નિશાળ ના રિજિસ્ટર માં એન્ટ્રી નં 187 મોહન ના પિતા ગુરમુખ પેશાવર માં નોકરી કરતા હતા ને મોહન એના દાદા દાદી સાથે ગામમાં રહેતા હતા.
10 વર્ષમાં ગુરમુખ તેના પુત્ર ને બે વાર મળવા આવ્યા હતા મોહન એકલા નહતા સાથે દાદા દાદી ને અજુ બાજુ ના સગા સંબધી હતા ગામનું આ માટી વાળું ઘર ને માટી વાળા ઘરમાં મોટા ભાગે સાપ નીકળતા એ મોહન ને યાદ રહેવા નું હતું કે સાપ જોઈને દાદી કેવી ઘરની બહાર નીકળી જતી મોહન દિવસ ભર દાદી ને વળગી રહેતો ગુરુદ્ઘારા જતી ચકી ચલાવતી ને જમવાનું પણ બનાવતી દાદી એના સૌથી નજીક હતી ચાર વર્ષનો હતો. ત્યારે દાદી તેને નજીકના ગુરુદ્વારે લઈ ગઈ જેથી ગ્નથિ સાહેબ તેને ગુરુમુખી શીખવાળી શકે એના એક વર્ષ પછી દાદા સંત તેને સાળા માં દાખલ કરી આવ્યા આ તારીખ 17 એપ્રિલ 1937 હતી શાળા ના શિક્ષક દોલત રામે રજીસ્ટર મા એન્ટ્રીકરી નંબર 187 પિતા નું નામ ગુરમુખ ધંધો દુકાનદારી મન મોહન ને દેવના ગિરી ભણતા કદી ફાયું નઈ.
ગામની આ શાળા બે ઓરડા ને બેજ શિક્ષક એક થી ચાર કલાસ ના વિધાર્થી જોડેજ ભણ તા મોહનના વર્ગ માં એક છોકરી હતી બખ્ત બનો મુનશી અબ્દુલ કરીમ હાથમાં સોટી લઈ છોકરાં ને ઉર્દુ ને ગણિત ભણાવતા આજ માસ્ટર રીટાયર પછી ગામના પોસ્ટ માસ્ટર બનતા ત્યારે તેમના હાથમાં સોટી પણ ના રહેતી છોકરા તેમને ઘેર મળવા જતા તેમની પત્ની અમનવ બધુજ ખવડાવતી ઉર્દુ ની શરુઆત થી મોહન ને કદી દેવનાગીરી આવડી નઇ.
તેઓ ભણવા માં કુશળ હતાં મસ્તરનો માર કદી ના ખતા સવારે સ્કૂલ ને બાકીના સમયે મિત્રો જોડે રમવાનું ગામમાં બે મસ્જિદ એક ગુરુદ્રારા છોકરા ના ધર્મ જ પણ હોય તેઓ ને આ ત્રણ ઇમારતની અંદર બહાર ની બધીજ ખબર હતી એ સારા દિવસો હતા ગામના લોકો સાથે જ ત્યાહાર મનાવતા મોહન રોજ તેના દાદાજોડે દૂર કુવા પર પાણી ભરવા જતો રસ્તામાં એક પીર બાબા ની દરગાહ આવતી ત્યાં તેઓ હંમેશા માથું નમાવી ને જ આવતા બાળપણ ક્લાસમિત્રને મનમહોન ની કઈ વાત યાદ હતી. એ જમાનામાં મોહનની જોડે ભણવા વાળો એક સહ પાઠી રાજા અલી મહંમદ એને હજુ પણ મોહન ની ઘણી વાતો યાદ છે મસલન એ લખોટી ની રમત મા ખરાબ હતો તે જયારે અનુ મન ખેલ માં ના લાગતું નેમિત્રો તેને ચીડવતાં તયારે ગામના તળાવમાં કૂદકો મારી ને તરતો આમ જ મોહને ચાર ધોરણ પાસ કરી લીધા ગામના સ્કૂલ માં એટલુ જ ભણતર હતું મોહન દાદા દાદી છોડી ને જવા માંગતો ન હતો પરંતુ પિતા ગુરમુખ મોહનને ભણવવા માંગતા હતા.
એટલે તેમણે મોહનને આગળના ભણતર માટે એના કાકા ગોપાલસિંહ જોડે ચકવાલ મો કલી દીધો ગામ થી એક કલાક ચાલીએ પછી બસમાં અથળી અથળીને 35 કિલોમીટર દૂર છે બસ ચકવાલ ત્યાં ખાલસા છોકરા ની હાઈસ્કૂલ માં મોહન દાખલ થયો ત્યાં ઉર્દુ ગણિત તો હતાજ સાથે ફારસી અંગ્રેજી ઇતિહાસ ને ભૂગોળ પણ હતા સુ હતી મોહન ની ક મજોરી.
ગોપાલસિંહ નું કંઠ મધૂર હતો તેઓ ગુરુદ્ધરા માં અરદાસ ગાતા ગોપાલ ને તેની પત્ની રામદિતિ ના ત્રણ છોકરા ત્રણ હરભજન ને રાજીન્દર મોહન પઢાઈ પણ કરતા ને ઘરમાં કાકી ને મદદરૂપ પણ થતા કાકી તેને હલવાઈ ની દુકાને દહીં લેવા મોકલતા તે રસ્તા માં જ મલાઈ ચાટી જતા આવતા જતા મહેમાન તરના ને જે પૈસા આપતા તે તેની મમ્મી ના કબાટ માં મૂકી દેતો મોહન ચાવી ચોરી પૈસા કાઢી લઈ તેની સૂટકેસ માં મોજાં નિ અં દર મૂકી દેતો.
મોહનની એક આદત હતી કે ચોપડી વળી ગયેલી ફાટી ગયેલી હોય તો તે તરત જ નવી ચોપડી લઈ લેતો ત્યારે તેને આપૈસા કામ આવતા મોહન ની એક કમજોરી હતી છોલે આ પૈસા થી તે છોલે પણ ખાતો ને પાછો ટેસ્ટ માં જરા પણ ચલે નય દાડમના દાણા વ ધારે લીલા મરચા ને લિબુ નિચોળેલું હોય મોહનને દાદા દાદી ની યાદ ખુબજ સતાવ તી તે એમની પાસે જવાના દિવસો ગણતો ને પાછા વળતા તે રડતો એક વખત તેને ખૂ બ યાદ આવી તો તે કાકા ને જૂઠું કહીને તે ગામ જતા રહ્યા હતા.